Book Title: Anyayogvyavacched Dwatrinshika Tika Syadwadmanjari
Author(s): Hemchandracharya, Jayshekharsuri, Ajitshekharsuri
Publisher: Jain Sangh Gantur

Previous | Next

Page 349
________________ ES 3 . . .. ચાકર્ષજરી . . . . દદદદદદદદદદ ___ एवं विभङ्गज्ञानिशिवराजर्षिमतानुसारिणो दूषयित्वा उत्तरार्द्धन भगवदुपज्ञमपरिमितात्मवादं निर्दोषतया स्तौति । न षड्जीवेत्यादि । त्वं तु हे नाथ ! तथा तेन प्रकारेण अनन्तसंख्यं अनन्ताख्यसंख्याविशेषयुक्तं षड्जीवकायम्। अजीवन् । जीवन्ति जीविष्यन्ति चेति जीवा इन्द्रियादिज्ञानादिद्रव्यभावप्राणधारणयुक्ताः तेषां “सङ्घऽनूचे ।" इति चिनोतेघनि आदेश्च कत्वे कायः समूहः। जीवकायः पृथिव्यादिः । षण्णां जीवकायानां समाहारः षड्जीवकायम् । पात्रादिदर्शनाद् नपुंसकत्वम् । अथवा षण्णां जीवानां कायः प्रत्येकं सङ्घातः षड्जीवकायस्तं षड्जीवकायम् । पृथिव्यप्तेजोवायुवनस्पतित्रसलक्षणषड्जीवनिकायम् । तथा तेन प्रकारेण । आख्यः-मर्यादया प्ररूपितवान् । यथा येन प्रकारेण न दोषो दूषणमिति । जात्यपेक्षमेकवचनम् । प्रागुक्तदोषद्वयजातीया अन्येऽपि दोषा यथा न प्रादुःष्यन्ति तथा त्वं जीवानन्त्यमुपदिष्टवानित्यर्थः । आख्यः इति आङ्पूर्वस्य ख्यातेरङि सिद्धिः । त्वमित्येकवचनं चेदं ज्ञापयति यद् । | जगद्गुरोरेव एकस्येदृक्प्ररूपणसामर्थ्य, न तीर्थान्तरशास्तृणामिति ॥ નપુંસક લિંગ દેખાય છે. તેથી અહીં પણ એ બરાબર છે. અન્યથા દ્વિગુમાં અંત્ય નો ડું થઈ સ્ત્રીલિંગરૂપ થાય છે. જેમકે ગણનામધ્યાયાનાં સમાદારતિ ગણાધ્યાયી) અથવાદ્વિગને બદલે છ (પ્રકારના) જીવોનો પ્રત્યેકનો કાય (સમૂહ)એમ સમાસ કરવાથી જીવકાય પુલિંગ શબ્દ બન્યો. તેને બીજી વિભકિત એકવચનનું રૂપ, પિન્નીવય થશે. હે નાથ! આપે ષકાય જીવો એટલા અનંત બતાવ્યા છે જેથી પૂર્વોક્ત દોષો ન લાગે. અહીં પૂર્વોક્ત બે દોષો અને બીજા ઘણા સંભવિતદોષોની જાતિને અપેક્ષીને એકવચનનો નિર્દેશ છે. (માં +ા ધાતુને અધતન ભૂતકાળનો પ્રત્યય લાગીને બાહ્ય રૂપ સિદ્ધ થયું છે.) *તમ એમ એકવચનના નિર્દેશદ્વારા “ભગવાનનું જ આવી પ્રરૂપણા કરવાનું સામર્થ્ય છે, અન્યતીર્થના સ્થાપકોનું નીં એમ દર્શાવવા માંગે છે. પૃથ્વીવગેરેમાં જીવત્વની સિદ્ધિ શંકા:- ત્રસજીવો તો હલતા ચાલતા દેખાય છે, તેથી તેમને જીવ તરીકે માની શકાય. પણ પૃથ્વી, અપ, તેઉ, વાયુ, અને વનસ્પતિને જીવ તરીકે શી રીતે માની શકાય? લોકોમાં તેઓ જડતરીકે જ વિખ્યાત છે. તથા તેઓ ઇષ્ટમાં પ્રવૃત્તિ કરતા અને અનિષ્ટમાંથી નિવૃત્ત થતા પણ દેખાતા નથી. આમ તેઓમાં ચૈતન્યના કોઈ લક્ષણ દેખાતા ન હોવા છતાં તેઓને જીવ તરીકે સ્વીકારવા યોગ્ય નથી. સમાધાન :- પૃથ્વી વગેરે પણ જીવો છે. કેમકે તેઓમાં જીવના લક્ષણો દેખાય છે. (૧) પૃથ્વી :રત્નપાષાણ આદિરૂપે પૃથ્વી સજીવ છે. કેમકે છે પછી પણ ફરીથી ઉત્પન્ન થાય છે, જેમકે અર્શના અંકૂર (= હરસ.) તાત્પર્ય - ખાણવગેરેમાં જે ધાતુના ખડકવગેરે હેય છે, તે ખડકને તોડી થોડેક ભાગ અન્યત્ર લઈ જવામાં આવે, તો પણ બાકી રહેલો ખડક વૃદ્ધિ પામે છે. આ વસ્તુ પૃથ્વી જીવયુક્ત ન ધેય, તો સંભવી શકે નહિ. ત્યાં પૃથ્વીકાયિક અન્ય જીવો આવી તેજ ખડકને અનુરૂપ પોતાનું પૃથ્વીરૂપશરીર બનાવે છે. તેથી ખડક વૃદ્ધિ પામે છે. વર્તમાનકાળમાં આરસઆદિની કે સોનાઆદિની ખાણ ખાલી થઈ જતી જોવા-સાંભળવા મળે છે, તેનું કારણ અતિવધુ પ્રમાણમાં ખોદી કાઢવાની બેજવાબદર પ્રવૃત્તિ છે. આવા જ કારણથી ઘણી વનસ્પતિજાતો અને જેતવગેરેની જાતો નાશ પામી ગઈ છે પામી રહી છે, પણ તેથી ઉપરોક્ત હેતુને અસિહ ઠેરવી શકાય નહી.) ૨ (a)પૃથ્વીનું પાણી કુવાવગેરેનું)સજીવ છે. કેમકે તેનો ખોદેલી પૃથ્વી જેવો રિક સ્વભાવ છે. જેમકે દેડકો. (તાત્પર્ય - ખોદેલી પૃથ્વીમાંથી દડકા પ્રગટ થાય છે, કેમકે તે દેડકાની યોનિરૂપ છે. તેમ ભૂમિના જળમાં નવું નવું જળ ઉત્પન્ન થયા કરે છે, આ તો જ સંભવે, જો એ જળ સજીવ હેય, અને નવા જળની યોનિરૂપ હેય, તથા ત્યાં અપમાયિકજીવો આવી “અપ' રૂપે પોતાનું શરીર બનાવે. નહિ તો આ પ્રમાણે નવું નવું પાણી સંભવે નહિ.) ૨ (b) તે ૨. મસૂત્રે ૧-૩-૮૦ / ::::::::::::: A :::::::::::::::: કાવ્ય-૨૯ 3:::::::::::::: :::::::::: : અ318)

Loading...

Page Navigation
1 ... 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376