Book Title: Anyayogvyavacched Dwatrinshika Tika Syadwadmanjari
Author(s): Hemchandracharya, Jayshekharsuri, Ajitshekharsuri
Publisher: Jain Sangh Gantur
View full book text
________________
::::
:::::::
સ્વાદમંજરી PERH कारणात् । कुतः कारणात् ? कुमतध्वान्तार्णवान्तःपतितभुवनाभ्युद्धारणासाधारणसामर्थ्यलक्षणात् । हे त्रातः=
त्रिभुवनपरित्राणप्रवीण । त्वयि काक्वावधारणस्य गम्यमानत्वात् त्वय्येव विषये न देवान्तरे । कृतधियः । करोतिरत्र
परिकर्मणिवर्तते, यथा हस्तौ कुरु पादौ कुरु इति । कृता=परिकर्मिता-तत्त्वोपदेशपेशलतत्तच्छास्त्राभ्यासप्रकर्षण इस संस्कृता धोर्बुद्धिर्येषां ते कृतधियश्चिद्स्पाः पुरुषाः । कृतसपर्याः । प्रादिकं विनाप्यादिकर्मणो गम्यमानत्वात् ।
कृ ता =कर्तुमारब्धा सपर्या=सेवाविधियैस्ते कृतसपर्याः । आराध्यान्तरपरित्यागेन त्वय्येव सेवाहेवाकितां परिशीलयन्ति | | તિ શિરિની છન્દ્રોડનંOિાર્થ: II ૨૨ || થતા નથી. તેથી તેમના વચનોને અનુસરનાર જગત મહામોહના અંધકારમાં જ મગ્ન બને. પણ મહામોહના અંધારાને ઉલેચી બહાર ન નીકળી શકે. તેથી તે કહેવાતા આપ્તપુરુષો ઉદ્ધારક બની શકતા નથી. તે ત્રિભુવનરક્ષણકુશળ! આ પ્રમાણે કુમતરૂપ અંધકારસમુદ્રમાં ડૂબેલા આ જગતનો ઉદ્ધાર કરવામાં માત્ર આપ જ સમર્થ છો. તત્વનું દર્શન કરાવવામાં કુશળ એવા શાસ્ત્રોના અભ્યાસથી પરિકર્મિતબુદ્ધિવાળા પુરુષો બીજા કહેવાતા આરાધ્યોને છોડી તારી સેવા કરવાની ટેવવાળા છે. જેમ “હાથ કર “પગ કર' વગેરે વાક્યપ્રયોગોમાં કૂધાત (કકર' શબ્દ) નો અર્થ પરિકર્મ થાય છે. તેમ કૃતધિય: પદમાં પણ “કુ ધાતુનો અર્થ પરિકર્મ લેવાનો છે. કુતસપર્યા–અહીં “પ્ર" વગેરે ઉપસર્ગન હોવા છતાં કૃતનો અર્થ “પ્રારંભ કરાયેલી' એવો કરવો. અર્થાત પ્રારંભ કરાયેલી છે સપર્યા = પૂજા, સેવા જેથી તેઓ “કૃતસપર્યા: એમ અર્થ કરવો.
આ શ્લોક “શિખરિણી છંદમાં છે. આ પ્રમાણે “સ્યાદ્વાદમંજરી ટીકાનો અનુવાદ પૂર્ણ થાય છે.
॥ समाप्ता चेयमन्ययोगव्यवच्छेदद्वात्रिंशिकास्तवनटीका ॥
કષ આદિનું સ્વરૂપ
.:
કાકા :0329