________________
સ્થાકુટમેજરી
ટારિસ્ય પ્રશસ્તિ ! येषामुज्जवलहेतुहेतिरुचिरः प्रामाणिकाध्वस्पृशां, हेमाचार्यसमुद्भवस्तवनभूरर्थः समर्थः सखा । तेषां दुर्नयदस्युसम्भवभयास्पृष्टात्मनां सम्भवत्यायासेन विना जिनागमपुरप्राप्तिः शिवश्रीप्रदा ॥१॥ चातुर्विद्यमहोदधेर्भगवतः श्रीहेमसूरेनिरां गम्भीरार्थविलोकने यदभवद् दृष्टिः प्रकृष्टा मम । द्राघीय समयादराग्रहपराभूतप्रभूतावमं, तन्नूनं गुरुपादरेणुकणिकासिद्धांजनस्योर्जितम् ॥ २॥ .
अन्यान्यशास्त्रतस्संगतचित्तहारिपुष्पोपमेयकतिचिन्निचितप्रमेयैः । दृब्धां मयान्तिमजिनस्तुतिवृत्तिमेनां मालामिवामलहृदो हृदये वहन्तु ॥३॥ प्रमाणसिद्धान्तविरूद्धमत्र यत्किंचिदुक्तं मतिमान्द्यदोषात् । मात्सर्यमुत्सार्य तदार्यचित्ताः प्रसादमाधाय विशोधयन्तु ॥४॥
ટીકાકારની પ્રશસ્તિ શ્રી હેમચંદ્રસૂરિએ રચેલી સ્તુતિઓમાંથી ઉત્પન્ન થતા અર્થે સમર્થ ય છે અને ઉજ્જવળ હેતુઓરૂપી શસ્ત્રથી સુશોભિત હેય છે. આવા અર્થે પ્રામાણિકોના માર્ગે ચાલનારા જેઓના મિત્રરૂપ બને છે, તેઓને દુર્નયરૂપી ચોરોથી ભય નથી. અને તેઓને મોક્ષલક્ષ્મી દેવામાં કુશળ એવા જિનાગમનગરની પ્રાપ્તિ અનાયાસે થાય છે. ૧
શ્રી હેમચંદ્રસૂરિમહારાજા ચારવિદ્યાના મહાસમુદ્ર સમાન છે. તેમની વાણીમાં ગંભીર અર્થો રહેલા છે. આ ગંભીર અર્થોનું વિલોકન કરવામાં મારી બુદ્ધિ જે કંઇ પ્રકર્ષને પામી, તથા આ વિશાળ સિદ્ધાંતનું સાદર ગ્રહણ કરતી વખતે અથવા કરવાથી જે ઘણા પાપ = વિબો પરાભવ પામ્યા. તે બન્નેમાં ચોક્કસ ગુરુવર્યના ચરણકમળની રજરૂપી સિદ્ધાંજનનો જ પ્રભાવ છે. ૨
મેં આ અંતિમજિનની (=શ્રીવર્ધમાનસ્વામીની) સ્તુતિની ટીકારૂપ પુષ્પમાળા રચી. તે માળા બનાવવા મેં ઘણા શાસ્ત્રરૂપ વૃક્ષોના કેટલાક વ્યાપ્તપમેયરૂપ મનોહર પુષ્પોનો ઉપયોગ કર્યો છે. આ પુષ્પમાળાને નિર્મળ બુદ્ધિવાળા પ્રાજ્ઞપુરુષો &યમાં ધારણ કરે.૩
બુદ્ધિની મંદતાના દોષથી મેં આ ટીકામાં પ્રમાણ કે સિદ્ધાંતથી વિરુદ્ધ જે કંઈ કહ્યું છે, તેનું ઉદારચિત્ત વાળા મહાપુરુષો માત્સર્ય છોડી તથા કૃપા વરસાવી સંશોધન કરે. ૪
જેઓ અત્યંત પ્રતિભાસંપન્ન છે, અને તેથી જેમના અંગે ત્રણલોકમાં પ્રખ્યાત થયેલું નિર્દિષ્મ અનુમાન છે કે, “આ દેવોના ગુરુ (બૃહસ્પતિ) પૃથ્વી પર અવતર્યા છે.” તથા જેમના વચન ઉદ્ગારને વિબુધો (પંડિતો)
અમૃત કહીને પ્રશંસે છે તથા એ વિબુધો જેમની અવિસંવાદી વાણીને જગતમાં ફેલાવે છે તથા જેઓ | નાગેન્દ્રગચ્છરૂપ વિષ્ણુના હૃદયના અલંકાર-કૌસ્તુભમણિતુલ્ય છે. તથા જેઓ વિશ્વવધે છે, તે શ્રી હર્ષ 3 ઉદયપ્રભસૂરિ સમૃદ્ધિને પામે. ૫-૬
તેમના (શ્રી ઉદયપ્રભસૂરિના) પદરૂપ આકાશમાં સૂર્યસમાન શ્રીમક્ષિણસૂરિએશકસંવત મનુરવિ (મન ૨ = ૧૪ અને રવિ = ૧ર તેથી ૧૨૧૪) માં દિવાળીના દિવસે શનિવારે આ વૃત્તિ રચી. ૭
આ સ્વાવાદમંજરીટીકામાં શ્રી જિનપ્રભસૂરિની સહાય મળી છે. તેથી આ ટીકા સગન્ધિત થયેલી છે. આ
w
ટીકાકારની પ્રશક્તિ
::::::: :::::: કકકકકકર
330