Book Title: Anyayogvyavacched Dwatrinshika Tika Syadwadmanjari
Author(s): Hemchandracharya, Jayshekharsuri, Ajitshekharsuri
Publisher: Jain Sangh Gantur

Previous | Next

Page 369
________________ ચાલાકર્મચી ... ... . ... . Www - ભગવાનના વીતરાગતાગુણની સર્વોચ્ચતા - यत्र तत्र समये यथा तथा, योऽसि सोऽस्यभिधया यया तया । वीतदोषकलुषः स चेद्भवानेक एव भगवन्नमोऽस्तु ते ॥३१॥ જે કોઈ શાસ્ત્રમાં, જે કોઈ રૂપે, જે કોઈ નામથી જેનું નિરૂપણ કરવામાં આવ્યું છે જો તે દોષોના કાદવથી છે અલિપ્ત હોય તો તે તે એક જ રોઈ શકે છે અને એવા તને હે ભગવંત! અમે નમસ્કાર કરીએ છીએ. ૩૧ Bहार - इदं श्रद्धामात्रं तदथ परनिन्दां मृदुधियो, विगाहन्तां हन्त प्रकृतिपरवादव्यसनिनः । अरक्तद्विष्टानां जिनवर ! परीक्षक्षमधियामयं तत्त्वालोकः सतुतिमयमुपाधिंविधृतवान् ॥३२॥ મંદબુદ્ધિવાળા જીવો આ સ્તોત્રને શ્રદ્ધાથી બનાવેલ ભલે સમજો, પરનિંદાના સ્વભાવવાળાવાદી પુરુષો આ સ્તોત્રને અન્ય દેવોની નિંદા કરવા માટે રચ્યું છે તેમ સમજો, જેને જેમ સમજવું હોય તેમ સમજ)પરંતુ પરીક્ષા કરવામાં કુશળબુદ્ધિવાળા તથા રાગ-દ્વેષ રહિત પુરુષો માટે તત્ત્વનો પ્રકાશ કરનાર આ સ્તોત્ર સ્તુતિમય ઉપાધિને (ધર્મચિંતનને) ધારણ કરનાર થયો. ગુર્જરનુવાદકર્તા - પૂ. મુનિરાજ શ્રીમહાબોધિ વિજય. परिशिष्ट - २ स्याद्वादमञ्जरी निर्दिष्टा न्यायाः न्याय. पृष्ठ न्यायः 82 230 अदित्सो र्वणिजः प्रतिदिनं 196 अन्धगजन्यायः.. 166 अर्धजरतीयन्यायः इतो व्याघ्र इतस्तटी इत्यादि बहुवचनान्ता. 264 उत्सर्गापवादयोरपवादो विधिबलीयान् 138 उपचारस्तत्त्वचिन्तायामनुपयोगी 184 कटुकौषधपान 17 गजनिमीलिका 231/300 घटकुट्यां प्रभातः ११. घण्टालाला १२. डमरुकमणिन्यायः १३. तटादर्शिशकुन्तपोतन्यायः १४. तुल्यबलयोर्विरोधः १५. न हि दृष्टेऽनुपपन्नं नाम १६. स्तेनभीतस्य स्तेनान्तरशरणस्वीकरणम् १७. सर्वं हि वाक्यं सावधारणं १८.. सर्वे गत्या ज्ञानार्थाः १९. साधनं हि सर्वत्र व्याप्तौ २०. सापेक्षमसमर्थम् २१. सुन्दोपसुन्दन्यायः २२. भोजनादिव्ययभयात् । 60 मम्म्म्म्म्म्म्म्म WORDPORRORNER ४. 'उपाधिर्धर्मचिन्तनम्' (अभि. चिन्ता. काण्ड-६ श्लोक - २७)

Loading...

Page Navigation
1 ... 367 368 369 370 371 372 373 374 375 376