Book Title: Anyayogvyavacched Dwatrinshika Tika Syadwadmanjari
Author(s): Hemchandracharya, Jayshekharsuri, Ajitshekharsuri
Publisher: Jain Sangh Gantur

View full book text
Previous | Next

Page 353
________________ ::::::::: જ::::: :::::::::: ચાલાકWજરી अधुना परदर्शनानां परस्परविरुद्धार्थसमर्थकतया मत्सरित्वं प्रकाशयन् सर्वज्ञोपज्ञसिद्धान्तस्यान्योन्यानुगतसर्वनयमयतया मात्सर्याभावमाविर्भावयति - अन्योऽन्यपक्षप्रतिपक्षभावाद् यथा परे मत्सरिणः प्रवादाः । नयानशेषानविशेषमिच्छन् न पक्षपाती समयस्तथा ते ॥ ३० ॥ प्रकर्षेण उद्यते प्रतिपाद्यते स्वाभ्युपगतोऽर्थो यैरिति प्रवादाः। यथा येन प्रकारेण । परे भवच्छासनाद् अन्ये ।। प्रवादाः-दर्शनानि । मत्सरिणः अतिशायने मत्वर्थीयइन्विधानात् सातिशयासहनताशालिनः क्रोधकषायकलुषितान्तःकरणाः सन्तः पक्षपातिनः, इतरपक्षतिरस्कारेण स्वकक्षीकृतपक्षव्यवस्थापनप्रवणा वर्तन्ते । कस्माद् हेतोर्मत्सरिणः । ? इत्याह । अन्योऽन्यपक्षप्रतिपक्षभावात् । पच्यते व्यक्तीक्रियते साध्यधर्मवैशिष्ट्येन हेत्वादिभिरिति पक्ष:- कक्षीकृतधर्मप्रतिष्ठापनाय साधनोपन्यासः। तस्य प्रतिकूलः पक्षः प्रतिपक्षः। पक्षस्य प्रतिपक्षो-विरोधी पक्षः प्रतिपक्षः। तस्य भावः पक्षप्रतिपक्षभावः। अन्योऽन्यं परस्परं यः पक्षप्रतिपक्षभावःपक्षप्रतिपक्षत्वमन्योऽन्यपक्षप्रतिपक्षभावस्तस्मात्॥ સ્યાદ્વાદની અપક્ષપાતિતા પરદર્શનકારો પરસ્પર વિરુદ્ધઅર્થના પ્રતિપાદક છે. તેથી તેઓ એકબીજા સાથે મત્સરભાવ રાખે છે. પરંતુ સર્વજ્ઞપ્રણીતસિદ્ધાંતો પરસ્પર અનુવિદ્ધ થયેલા સર્વનયોથી સભર છે. અને કોઇના પર પણ મત્સરભાવ વિનાના છે. ઈત્યાદિ દર્શાવતા કવિવર કહે છે. કાવાર્થ :- પરવાદીઓ પરસ્પર પક્ષ-પ્રતિપક્ષભાવ ધરાવતા હોવાથી એકબીજાપર મત્સરભાવ રાખે છે, પરંતુ તારા સિદ્ધાંતો સર્વ નયોને સમાનરૂપે જોતા હેવાથી પક્ષપાતી નથી. પરપ્રવાદીઓનો પરસ્પરમત્સરભાવ (પ્રવાદ = સ્વાભિમતઅર્થનું દેઢપ્રતિપાદન કરતો વાદ.) હે પ્રભુ! આપના શાસનને નહિ પામેલા બીજાઓ દુરાગ્રહને વશ થયા છે, અને પરસ્પર પક્ષ-પ્રતિપક્ષભાવ રાખે છે. આ પક્ષ-પ્રતિપક્ષભાવને કારણે તે બીજાઓ અત્યંત અસહિષ્ણુ અને ક્રોધથી કલુષિત હૃદયવાળા બન્યા છે. તથા પરસ્પર મત્સર (પરપક્ષનો તિરસ્કાર અને સ્વપક્ષનો અંધપક્ષપાત) ધારે છે. “મત્સરળ:' શબ્દમાં “મત્સર' શબ્દને મત્વથીય “ઇ” પ્રત્યય લાગ્યો છે. આ ઇ પ્રત્યય “સાતિશય અર્થદ્યોતક છે. હેતુવગેરેદ્વારા સાધ્યથી યુક્તરૂપે જેનું કથન થાય તે પક્ષ. પરવાદીઓ મત્સરવાળા છે તેમ સિદ્ધ કરવા હેતુ તરીકે અન્યોન્યપક્ષપ્રતિપક્ષભાવાદઃ પદ મુક્યું છે. પ્રતિપક્ષ = પક્ષનો વિરોધી = પ્રતિકૂળ પક્ષ. પરવાદીઓ પરસ્પર પક્ષપ્રતિપક્ષભાવ ધરાવે છે તે | અસિદ્ધ નથી. જૂઓ દષ્ટાંત તરીકે મીમાંસકોનો પક્ષ:- “શબ્દનિત્ય છે. બૌદ્ધો માટે આ જ પ્રતિપક્ષ છે. બૌદ્ધોનો પક્ષ છે- “શબ્દ | અનિત્ય છે. આ જ મીમાંસકો માટે પ્રતિપક્ષ છે કેમકે બૌદ્ધો શબ્દને અનિત્ય ઠેરવવા મહેનત કરે છે અને એ મીમાંસકો શબ્દને નિત્ય ઠેરવવા પ્રયત્નશીલ છે. આ જ પ્રમાણે અન્યત્ર પણ સમજવું. સમય = જેનાદ્વારા જી શબ્દ સમ્યગ અર્થને પામે છે. અર્થાત સમય = સંકેત. (અહીં “સમ્ + ધાતુને “પુનાગ્નિ ઘા એવા જે સિદ્ધહેમસૂત્રથી “ઘ” પ્રત્યય થયો છે.)અથવા સમ્યગ (=અવિપરીતપણાથી) જ્ઞાત થાય જીવાજીવાદિપદાર્થો ફ્રદર છે જેનાથી, તે સમય = સિદ્ધાંત. અથવા જેમાં જીવાદિપદાર્થો પોતાના સમ્યગ = યથાર્થ સ્વરૂપમાં પ્રતિષ્ઠા પામ્યા १. भूमनिन्दाप्रशंसासु नित्ययोगेऽतिशायने । संबन्धेऽस्तिविवक्षायां भवन्ति मतुबादयः । કાવ્ય-૩૦ E ? જ:::::::::::::: :::::::::::::::::::::::: 1. :::::

Loading...

Page Navigation
1 ... 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376