Book Title: Anyayogvyavacched Dwatrinshika Tika Syadwadmanjari
Author(s): Hemchandracharya, Jayshekharsuri, Ajitshekharsuri
Publisher: Jain Sangh Gantur
View full book text
________________
::::::::::::::
::::: %8
ચાલકWજરી ननु सिद्धेभ्यो हीनगुणत्वाद् अर्हतां कथं वागतिशयशालिनामपि तेषां मुख्यत्वम् ? न च हीनगुणत्वमसिद्धम् ।। प्रव्रज्यावसरे सिद्धेभ्यस्तेषां नमस्कारकरणश्रवणात् । “काऊण नमुक्कारं सिद्धाणमभिग्गहं तु सो गिण्हे " इति । ६ श्रुतकेवलिवचनात् । मैवम् । अहंदुपदेशेनैव सिद्धानामपि परिज्ञानात् । तथा चार्षम्- “अरहन्तुवएसेणं सिद्धा णज्जति | तेण अरहाई" इति । ततः सिद्धं भगवत एव मुख्यत्वम् । यदि तव वाग्वैभवं निखिलं विवेक्तुमाशास्महे ततः किमित्याही लक्षेम इत्यादि । तदा इत्यध्याहार्यम् । तदा जङ्घालतया जाङ्घिकतया वेगवत्तया समुद्रं ल म किल समुद्रमिव अतिक्रमामः । तथा वहेम =धारयेम । चन्द्रद्युतीनां चन्द्रमरीचीनां पानं, चन्द्रद्युतिपानम् । तत्र तृष्षा =तर्षोऽभिलाष इति यावत् चन्द्रद्युतिपानतृष्णा ताम् उभयत्रापि सम्भावने सप्तमी । यथा कश्चिच्चरणचङ्क्रमणवेगवत्तया म्यानपात्रादि अन्तरेणापि समुद्रं लचितुमीहते यथा च कश्चिच्चन्द्रमरीचीरमृतमयोः श्रुत्वा चुलुकादिना पातुमिच्छति, न चैतवयमपि | शक्यसाधनम् । तथा न्यक्षेण भवदीयवाग्वैभववर्णनाकाक्षापि अशक्यारम्भप्रवृत्तितुल्या । आस्तां तावत् तावकीनवचनविभवानां सामस्त्येन विवेचनविधानम्, तद्विषयाकाङ्क्षापि महत् साहसमिति भावार्थः ॥ ___ अथवा 'लघु शोषणे' इति धातोर्लोम-शोषयेम समुद्रं जघालतया अतिरंहसा। अतिक्रमणार्थलोस्तु प्रयोगे दुर्लभं परस्मैपदमनित्यं वा आत्मनेपदमिति । अत्र च औद्धत्यपरिहारेऽधिकृतेऽपि यद् ‘आशास्महे'. इत्यात्मनि बहुवचनमाचार्यः प्रयुक्तवास्तदिति सूचयति यद् विद्यन्ते जगति मादृशा मन्दमेधसो भूयांसः स्तोतारः, इति बहुवचनमात्रेणं ।। न खलु अहङ्कारः स्तोतरि प्रभौ शङ्कनीयः । प्रत्युत निरभिमानताप्रासादोपरि पताकारोप एवावधारणीयः ॥ इति । काव्यार्थः॥ ३१ ॥ एषु एकत्रिंशति वृत्तेषु उपजातिच्छन्दः ॥ સિદ્ધ કરતા પણ અરિહંતો જ વધુ પૂજય છે. કારણ કે સિદ્ધોની આપણને ઓળખાણ કરાવનાર અરિહંત છે. કહ્યું જ છે કે “અરિહંતના ઉપદેશથી જ સિદ્ધોનું જ્ઞાન થાય છે. તેથી અરિહંતો આદિમાં ( પ્રથમ) છે.” તેથી અરિહંતો જ આપણી અપેક્ષાએ અધિક પૂજનીય છે. તેથી પંચપરમેષ્ઠીઓમાં પ્રથમ છે. હવે આ અરિહંતનાતમામ વાવૈભવને કહેવાની ઇચ્છાવાળ કેવો છે? તે ટાંતથી દર્શાવે છે. કોઈ વ્યક્તિ પગેથી ઝડપથી ચાલી શકતો હોય, તેટલા માત્રથી વહાણની સહય લીધા વિના સમુદ્ર ઓળંગી જવાની ઇચ્છા રાખે. અથવા ચન્દ્રના કિરણો અમૃતમય હેય છે. તેમ સાંભળીને કોઈ વ્યક્તિ ખોબે ખોબે ચન્દ્રના કિરણો પીવાની ઝંખના રાખે, તો આ બન્ને વ્યક્તિની આ બંને ઇચ્છા કયારેય પણ પૂર્ણ ન થાય. બસ, તેમ જ! તારા સંપૂર્ણ વચનભવનું વિસ્તારથી વર્ણન કરવાની ઇચ્છા પણ અશક્યનો આરંભ કરવાની પ્રવૃત્તિતુલ્ય છે. અર્થાત તારા શું વચનભવનું સમસ્તરૂપે વિવેચન કરવાની ચેષ્ટા તો જવા દો, આવી ઇચ્છા કરવી એ પણ મેહસાહસરૂપ જછે.
અથવા “લધુ ધાતુ શોષણ અર્થમાં આવે છે. તેથી અહીં અમે વેગથી સમુદ્રનું શોષણ કરવા ઇચ્છીએ છીએ એવો અર્થ પણ સૂચિત થાય છે. અતિક્રમણ (=ઉલંઘન) અર્થમાં “ત્તાિ ધાતુનો પ્રયોગ પરસ્મપદમાં થતો નથી. અથવા ધાતના પ્રયોગ આત્માનપદમાં થવાના નિયમો અનિત્ય સેવાથી પરસ્મપદનું રૂપ નિર્દોષ છે.
શંકા :- આ કાવ્યમાં કવિ એકબાજુ ઉદ્ધતાઈનો ત્યાગ કરવાની ચેષ્ટા કરે છે, અને બીજીબાજુ, આશાસ્મહે પ્રયોગમાં પોતાનામાટે બહુમાનસૂચક બહુવચનનો પ્રયોગ કરે છે, અીં પરસ્પર વિરોધ છે.
સમાધાન :- અહીં વિરોધ નથી, કેમકે બહુવચનનો પ્રયોગ પોતાના પરના બહુમાનથી નથી થયો, પરંતુ આ મારા જેવા મંદબુદ્ધિવાળા સ્તુતિકરનારાઓ આ જગતમાં ઘણાં છે. તેમ સૂચવવા થયો છે, તેથી ખરેખર છે તો આ બહુવચનનો પ્રયોગ કવિની નિરાભિમાનતાને જ સૂચવે છે.
આ બધા એકત્રીશ કાવ્યો ઉપજાતિ છંદમાં હતા ..... १. छाया-कृत्वा नमस्कारं सिद्धेभ्योऽभिग्रहं तु सोऽग्रहीत् । आवश्यके । २॥ छाया-अर्हदुपदेशेन सिद्धा ज्ञायन्ते.तेनार्हदादिः । विशेषावश्यकभाष्ये ३२१३ । ३. हैमधातुपारायणे भ्वादिगणे धा १८ ।
કાવ્ય-૩૧
.:::::::::::::::::