Book Title: Anyayogvyavacched Dwatrinshika Tika Syadwadmanjari
Author(s): Hemchandracharya, Jayshekharsuri, Ajitshekharsuri
Publisher: Jain Sangh Gantur

Previous | Next

Page 355
________________ ' ચાકુઠજરી કાકા ___ मत्सरित्वाभावमेव विशेषणद्वारेण समर्थयति । नयानशेषानविशेषमिच्छन् इति । अशेषान् समस्तान् नयान् नैगमादीन्, अविशेषं =निर्विशेषं यथा भवति, एवम् इच्छन् आकाङ्क्षन् सर्वनयात्मकत्वादनेकान्तवादस्य । यथा विशकलितानां मुक्तामणीनामेकसूत्रानस्यूतानां हारव्यपदेशः, एवं पृथगभिसन्धीनां नयानां स्याद्वादलक्षणैकसूत्रप्रोतानां श्रुताख्यप्रमाणव्यपदेश इति । ननु प्रत्येकं नयानां विरूद्धत्वे कथं समुदितानां निर्विरोधिता ? उच्यते । यथा हि | समीचीनं मध्यस्थं न्यायनिर्णतारमासाद्य परस्परं विवदमाना अपि वादिनो विवादाद् विरमन्ति, एवं नया अन्योऽन्यं - ॥ वैरायमाणा अपि सर्वज्ञशासनमुपेत्य स्याच्छब्दप्रयोगोपशमितविप्रतिपत्तयः सन्तः परस्परमत्यन्तं सुहृद्भूयावतिष्ठन्ते । एवं च सर्वनयात्मकत्वे भगवत्समयस्य सर्वदर्शनमयत्वमविरुद्धमेव, नयस्पत्वाद् दर्शनानाम् ॥ . न च वाच्यं तर्हि भगवत्समयस्तेषु कथं नोपलभ्यते इति । समुद्रस्य सर्वसरिन्मयत्वेऽपि विभक्तासु तासु । अनुपलम्भात्। तथा च वक्तृवचनयोरैक्यमध्यवस्य श्रीसिद्धसेनदिवाकरपादाः- “उदधाविव सर्वसिन्धवः समुदीर्णास्त्वयि | नाथ ! दृष्टयः । न च तासु भवान् प्रदृश्यते प्रविभक्तासु सरित्स्विवोदधिः" ॥ अन्ये त्वेवं व्याचक्षते । यथा अन्योन्यपक्षप्रतिपक्षभावात् परे प्रवादा मत्सरिणस्तथा तव समयः सर्वनयान् मध्यस्थतयाङ्गोकुर्वाणो न मत्सरी । यतः कथंभूतः । पक्षपाती-पक्षमेकपक्षाभिनिवेशम् पातयति तिरस्करोतीति पक्षपाती, रागस्य जीवनाशं नष्टत्वात् । अत्र च व्याख्याने मत्सरीति विधेयपदम् पूर्वस्मिंश्च पक्षपातीति विशेषः । अत्र च क्लिष्टाक्लिष्टव्याख्यानविवेको विवेकिभिः । સ્વયં વાર્થ | તિ વ્યિાર્થઃ | ૩૦ || છોડને એક થાય છે, તેમ પરસ્પર વિરોધભાવ રાખતા નો પણ સર્વજ્ઞના શાસનને પામી તથા “સ્યા શબ્દના સંયોગથી પરસ્પર વિરોધભાવ છોડી એકબીજાના ખાસ મિત્રો બને છે, તેથી સર્વનયરૂપજિનશાસન આ સર્વદર્શનમય છે એમ કહેવું ખોટું નથી. કેમકે બીજા બધા દર્શન નયરૂપ છે. જૈનદર્શનને સમુદ્રની ઉપમા શંકા :- ભગવાનનું શાસન જો સર્વદર્શનમય હેય, તો સર્વદર્શનમાં જિનશાસન કેમ ઉપલબ્ધ થતું નથી? સમાધાન :- સમુદ્ર સર્વનદીમય છે. છતાં તે તે નદીઓમાં ( નદી અવસ્થામાં) સમુદ્ર ઉપલબ્ધ થતો નથી. તેમ જૈનદર્શન સર્વદર્શનમય છે. છતાં તેને દર્શનોની સ્વતંત્ર-(વિભક્ત) અવસ્થામાં જૈનશાસન ઉપલબ્ધ ન થાય, તેમાં કોઈ વિસ્મય નથી. આ જ બાબતને વક્તા અને વચન વચ્ચે કથંચિત અભેદનો અધ્યવસાય કરી શ્રી સિક્સેન દિવાકરસૂરિ મહારાજા કહે છે - બજેમ સમુદ્રમાં બધી નદીઓ મળે છે. તેમ તેનાથ! તારામાં(તારા વચનમાં) સર્વદષ્ટિઓ (બધા દર્શનો) સમાવેશ પામે છે. તે વિભક્ત નદીઓમાં જેમ સમુદ્ર દેખાતો નથી, તેમ તે દર્શનોમાં તું દેખાતો નથી." આ કાવ્યની બીજાઓ આ પ્રમાણે વ્યાખ્યા કરે છે. અન્યોન્યપક્ષપ્રતિપક્ષભાવ લેવાથી બીજાઓ મત્સરી છે પરંતુ સર્વનયને સ્વીકારતા તારા સિદ્ધાંતો પક્ષપાતી હેવાથી મત્સરી નથી. પક્ષપાતીમાં પલ એક પક્ષપ્રત્યેની પક્કડ. આ પક્ષનો પાત = નાશ કરનાર પક્ષપાતી કહેવાય. સર્વજ્ઞમાંથી રાગનો સર્વથા નાશ થઇ | શિક ગયો હોવાથી સર્વજ્ઞ પક્ષપાતી છે. તેથી તેમના સિદ્ધાંત પણ પક્ષપાતી છે. આ વ્યાખ્યામાં વિધેયપદ તરીકે મત્સરિણ: પદ લેવાનું. ટીકાકારે કરેલી વ્યાખ્યામાં પક્ષપાતી પદ વિધેય હતું. બંને વ્યાખ્યામાં આટલો ? જ ફેર છે. આ બે વ્યાખ્યામાંથી કઇ વ્યાખ્યા સરળ છે, અને કઈ વ્યાખ્યા સમજવામાં દુર્ગમ છે? તેનો નિર્ણય Bી ટીકાકારે વિવેકી વાળે પર છોડ્યો છે. તાન્ત્રિશલ્લાંત્રિશિસ્તિોત્રે ૪-૧૫ / Eી છે કાવ્ય-૩૦. ::::::::::::: 3245

Loading...

Page Navigation
1 ... 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376