________________
H
88 vi; m. i has- સ્યાહુકમંજરી. feeઝ પાઠાન કર
શે इदमत्र आकूतम् । यदि परिमिता एव आत्मानो मन्यन्ते, तदा तत्त्वज्ञानाभ्यासप्रकर्षादिक्रमेणापवर्गं गच्छत्सु तेषु संभाव्यते खलु स कश्चित्कालो यत्र तेषां सर्वेषां निवृत्तिः । कालस्यानादिनिधनत्वाद् आत्मनां च परिमितत्वात् । संसारस्य रिक्तता भवन्ती केन वार्यताम् । समुन्नीयते हि प्रतिनियतसलिलपटलपरिपूरिते सरसि पवनतपनातपनजनोदञ्चनादिना कालान्तरे रिक्तता । न चायमर्थः प्रामाणिकस्य कस्यचिद् प्रसिद्धः । संसारस्य स्वरूपहानिप्रसङ्गात् । तत्त्वस्वरूपं हि एतद्-यत्र कर्मवशवर्तिनः प्राणिनः संसरन्ति, समासार्पः संसरिष्यन्ति चेति । सर्वेषां |च निर्वृतत्वे संसारस्य वा रिक्तत्वं हठादभ्युपगन्तव्यम् । मुक्तैर्वा पुनर्भवे आगन्तव्यम् ॥
न च क्षीणकर्मणां भवाधिकारः। “दग्धे बीजे यथात्यन्तं प्रादुर्भवति नाङ्कुरः। कर्मबीजे तथा दग्धे न रोहति ।। भवाड्कुरः ॥” इति वचनात् । आह च पतञ्जलिः “सति मूले तद्विपाको जात्यायुर्भोगाः" इति । एतट्टीका च“सत्सु क्लेशेषु कर्माशयो विपाकारम्भी भवति नोच्छिन्नक्लेशमूलः । यथा तुषावनद्धा शालितण्दुला अदग्धबीजभावाः प्ररोहसमर्था भवन्ति, नापनीततुषा दग्धबीजभावा वा । तथा कलेशावनद्धः कर्माशयो विपाकप्ररोही भवति ।। नापनीतक्लेशो न प्रसंख्यानदग्धक्लेशबीजभावो वेति । स च विपाकस्त्रिविधो जातिरायुर्भोगः '' इति । | બસપોષણાહ- “ર પ્રવૃત્તિઃ પ્રતિસન્યાનાથ ટીનગ્નેશસ્ય” ત II
સમાધાન :- જેઓના કર્મ નાશ પામ્યા છે. તેઓ સંસારમાં પાછા આવી શકે નહિ કહ્યું જ છે કે- “જેમ બીજ એકદમ બળી જાય, તો તેમાંથી અંકુર ઉત્પન્ન થઈ શકતું નથી, તેમ કર્મબીજ બળી જાય-નષ્ટ થઈ જાય પછી ભવરૂપીઅંકુર ઉત્પન્ન થઈ શકે નહિ.” પતંજલિ પણ કહે છે-કલેશરૂપ મૂળ હોય, તો તેનો (કર્ભાશયનો)વિપક (૧) જાતિ, (૨)આયુષ્ય અને (૩)ભોગ છે તેની ટીકા -કલેશાત્મકમૂળ હોય તો જ કર્ભાશય પોતાનો વિપાક (ત્રફળ) આપે છે. ફલેશરૂપી મૂળ ઉખડી ગયું હોય તો નહિ. જેમકે ફોતરાથી યુક્ત શાલિચોખા બીજભાવ (બીજરૂપતા) બળી ગયો ન હોવાથી અંકુરને પેદા કરી શકે છે, પરંતુ ફોતરાં કાઢીને, કે બીજરૂપને બાળી નાખ્યા પછી નહિ. તે જ પ્રમાણે કલેશથી યુક્ત કર્ભાશય વિપાકરૂપઅંકુરને પેદા કરી શકે. પરંતુ કલેશ દૂર થઈ ગયા બાદ કે, કલેશરૂપ બીજભાવ ક્ષીણપ્રાય (= દગ્ધ) થઈ ગયો હોય, તો કર્ભાશય વિપાકને ઉત્પન્ન કરી શકે નહિ. વિપાક ત્રણ પ્રકારનો છે. (૧) જાતિ (૨) આયુષ્ય અને (૩) ભોગ. અક્ષપાદ પણ કહે છે જેઓના કલેશ નાશ પામ્યા છે, તેઓની પ્રવૃત્તિ, પ્રતિસંધાન (બંધ) માટે થતી નથી. તેથી મુકત થયેલા જીવો સંસારમાં પાછા આવે તે બરાબર નથી. તેમ જ સંસાર ખાલી થઇ જાય તે પણ બરાબર નથી. કોઇનો મોક્ષ જ થતો નથી." એમ પણ માની શકાય નહિ કેમકે તેમ માનવામાં પ્રમાણ સાથે વિરોધ છે. તેથી જીવોની સંખ્યા પરિમિત સ્વીકારવી સારી નથી.
અપરિમિતવાદ નિર્દોષ આ પ્રમાણે વિર્ભાગજ્ઞાની શિવરાજર્ષિના મતને અનુસરનારાઓની માન્યતાને દોષિત સિદ્ધ કરી. હવે ઉત્તરાર્ધથી ભગવાને જીવોને અનંત કહ્યા, તે નિર્દોષ છે, તેમ સ્તવના કરતા કહે છે. જેઓ જીવતા હતા, જીવે છે અને જીવશે તે જીવો. ઇન્દ્રિયવગેરેદ્રવ્યપ્રાણ અને જ્ઞાનવગેરેભાવપ્રાણોને ધારણ કરનારા જીવો કહેવાય. તેઓનો કાય (સમૂહ)= જીવકાય. (ચિ ધાતુને “ઘેડનૂર્વે થી પગ પ્રત્યય થયો. અને ત્યારે “ નો દર થયો. તેથી કાય શબ્દ બન્યો.) પૃથ્વી, અપ, તેજ, વાયુ, વનસ્પતિ અને ત્રસ એમ છજીવકાય છે. (અહીં ષટનો $ જીવકાર્ય સાથે દ્વિગુ સમાસ થવાથી “પન્નીવાય રૂપ થયું. ‘ત્રિપાત્ર વગેરે સ્થળોએ દ્વિગુ સમાસમાં રિફ
૨. તત્ત્વાથધામમાણે ૭૨. પતિતસૂત્રે ૨-૨૩. રૂ. ચાસમાળે ૨-૧૩ ૪. શૌતમસૂત્રે ૪-૧૬૪ | રે;:::::: :::::
.. .-
કિર અપરિમિતવાદ નિદોષ
:
-