Book Title: Anyayogvyavacched Dwatrinshika Tika Syadwadmanjari
Author(s): Hemchandracharya, Jayshekharsuri, Ajitshekharsuri
Publisher: Jain Sangh Gantur

View full book text
Previous | Next

Page 341
________________ જ . : : * धर्मद्वयादीनामैकान्तिकपार्थक्याभिसन्धिःगमाभासः । यथा आत्मनि सत्त्वचैतन्ये परस्परमत्यन्तं पृथग्भूते इत्यादिः ।। सामान्यमात्रग्राही परामर्शः संग्रहः । अयमुभयविकल्पः परोऽपरश्च । अशेषविशेषेषु औदासीन्यं भजमानः शुद्धद्रव्यं सन्मात्रमभिमन्यमानः परसंग्रहः । विश्वमेकं सदविशेषादिति यथा । सत्ताद्वैतं स्वीकुर्वाणः सकलविशेषान् । निराचक्षाण स्तदाभासः। यथा सत्तैव तत्त्वम् ततः पृथग्भूतानां विशेषाणामदर्शनात् । द्रव्यत्वादीनि अवान्तरसामान्यानि मन्वानस्तद्भेदेषु गजनिमीलिकामवलम्बमानः पुनरपरसंग्रहः।धर्माधर्माकाशकालपुद्गलजीवद्रव्याणामैक्यं द्रव्यत्वाभेदात् । इत्यादिर्यथा । द्रव्यत्वादिकं प्रतिजानानस्तद्विशेषान्निहुवानस्तदाभासः । यथा द्रव्यत्वमेव तत्त्वं, ततोऽर्थान्तरभूतानां द्रव्याणामनुपलब्धेरित्यादिः । संग्रहेण गोचरीकृतानामर्थानां विधिपूर्वकमवहरणं येनाभिसन्धिना क्रियते स व्यवहारः । यथा यत् सत् तद् द्रव्यं पर्यायो वेत्यादिः । यः पुनरपारमार्थिकं द्रव्यपर्यायविभागमभिप्रेति स व्यवहाराभासः । यथा चार्वाकदर्शनम्॥ સ્વીકારે છે તે અનેક ગમ = વિકલ્પવાળો નૈગમ છે. અહીં દષ્ટાંતો સતરૂપ ચૈતન્યધર્મ આત્મામાં છે.” (અહં સત્વ અને ચૈતન્ય અને આત્માના ધર્મો છે. છતાં સર્વધર્મ વિશેષણરૂપ ઈ ગૌણ છે, અને ચૈતન્ય વિશેષ્ય |ોઇ પ્રધાન છે.) “વસ્તુ પર્યાયવાળું દ્રવ્ય છે. અહીં વસ્તુ અને દ્રવ્ય બને ધર્મી છે. છતાં દ્રવ્ય વિશેષ્ય, છે, તથા “વસ્તુ વિશેષણ છે, તેથી દ્રવ્ય મુખ્ય છે, અને વસ્તુ ગૌણ છે. અથવા “પર્યાયયુક્તવસ્તુ દ્રવ્ય છે.” (અહીં વસ્તુ વિશેષ્ય છે. દ્રવ્ય વિશેષણ છે. તેથી વસ્તુ મુખ્ય છે દ્રવ્ય ગૌણ છે.) “એક ક્ષણમાટે સુખી વિષયમાં આસકત જીવ લેય છે. અહીં વિષયાસક્તજીવ ધર્મી છે અને ક્ષણભરનું સુખ ધર્મ છે. “ક્ષણભર સુખી લેવું એ ધર્મ વિષયાસક્તજીવ' નું વિશેષણ લેવાથી ગૌણ છે. અને વિષયાસક્તજીવરૂપ ધર્મી મુખ્ય છે. બે ધર્મ, બે ધર્મી તથા ધર્મી અને ધર્મ પરસ્પરથી એકાત્તે ભિન્ન છે, એમ કહેનાર નૈગમાભાસ છે. જેમકે આત્મામાં સત્વ અને ચૈતન્ય પરસ્પરથી અત્યંત ભિન્ન છે. (૨) સામાન્યમાત્રનું ગ્રહણ કરનાર પરામર્શ (= આશય) સંગ્રહનય છે. તેના બે ભેદ છે. (૧) પર અને (૨) અપર. સઘળાય વિશેષો પ્રત્યે મૌનભાવ રાખી શુદ્ધ સમાગરૂપે વસ્તુને ગ્રહણ કરનાર સંગ્રહ પર સંગ્રહ છે. “સમગ્ર વિશ્વ એકરૂપ જ છે. કેમકે દરેકમાં સર્વ અવિશેષરૂપે રહેલું છે.” “તથા સત્તાત છે.” (માત્ર મહાસામાન્ય જ સત છે) એમ સ્વીકારનાર અને સર્વ વિશેષોનો તિરસ્કાર કરનાર પરસંગ્રહભાસ છે. જેમકે “સત્તા જ તત્ત્વ છે કેમકે સત્તાથી ભિન્ન વિશેષોની ઉપલબ્ધિ થતી નથી.' (જગતમાં વિધમાન બધી વસ્તુઓ સત્વથી યુક્ત છે અન્યથા વસ્તુ તરીકે રહે જ નહિ. જેનો બીજાઓ વિશેષ તરીકે નિર્દેશ કરે છે એ પણ સત્તાથી યુક્ત છે.અન્યથાવિશેષતરીકે પણ રહેનહિ. કેમકે અસત્ થઈ જાય. આમ સત્તાથી ભિન્ન વિશેષનો ઉપલભ્ય નથી. માટે બધું જ સત્તારૂપ છે.) દ્રવ્યત્વવગેરે અવાજર સામાન્યનો સ્વીકાર કરનાર અને તેના ભેદો પ્રત્યે માધ્યચ્યભાવ રાખનાર અપરસંગ્રહનય છે, જેમકે ધર્મ, અધર્મ, આકાશ, કાળ, પુગળ અને જીવ આ છ દ્રવ્યો દ્રવ્યવરૂપે અભિન્ન હેવાથી એક છે. જયારે આનયદ્રવ્યવાદિને સ્વીકારી તેના ભેદોનો નિષેધ કરે છે, ત્યારે તે અપરસંગ્રહનયાભાસ કહેવાય છે. જેમકે દ્રવ્યત્વ જ તત્વ છે. કારણ કે દ્રવ્યથી ભિન્ન દ્રવ્યોની ઉપલબ્ધિ થતી જ નથી (૩)સંગ્રહના | વિષય બનેલા અર્થોનો વિધિપૂર્વક અપહરણ (સ્વીકાર અથવા પ્રવર્તન) જે આશયથી થાય તે વ્યવહારનય કહેવાય. અર્થાત જે નય સતસામાન્યરૂપે ગૃહીત થયેલા અર્થોનો લોકને અનુસાર વિભાગ કરે, તે નય | Bર વ્યવહારનય કહેવાય. જેમકે જે સત્ છે તે દ્રવ્ય કે પર્યાય ઈ શકે.” (આમ વ્યવહાર માત્ર સતને સ્વીકારતો છે નથી, પરંતુ તેનો દ્રવ્ય કે પર્યાયમાં વિભાગ પણ કરે છે. પરંતુ જે અપારમાર્થિકરૂપે દ્રવ્ય અને પર્યાયનો વિભાગ કાવ્ય-૨૮ EL 310

Loading...

Page Navigation
1 ... 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376