Book Title: Anyayogvyavacched Dwatrinshika Tika Syadwadmanjari
Author(s): Hemchandracharya, Jayshekharsuri, Ajitshekharsuri
Publisher: Jain Sangh Gantur
View full book text
________________
Eો જ ચાકુકમંજરી છે.
હાફિદારી साम्प्रतं दुर्नयनयप्रमाणनिरूपणद्वारेण “प्रमाणनयैरधिगमः" इति वचनाद् जीवाजीवादितत्त्वाधिगमनिबन्धनानां प्रमाणनयानां प्रतिपादयितुः स्वामिनः स्याद्वादविरोधिदुर्नयमार्गनिराकरिष्णुमनन्यसामान्यं वचनातिशयं स्तुवन्नाह
सदेव सत् स्यात्सदिति त्रिधार्थों मीयेत दुर्नीतिनयप्रमाणैः । ( यथार्थदर्शी तु नयप्रमाणपथेन दुर्नीतिपथं त्वमास्थः ॥ २८ ॥
अर्यते परिच्छिद्यत इत्यर्थः पदार्थः । त्रिधा त्रिभिः प्रकारैः। मीयते परिच्छिद्यते । विधौ सप्तमी। कैस्त्रिभिः प्रकारैः इत्याह दुर्नीतिनयप्रमाणैः । नीयते परिच्छिद्यते एकदेशविशिष्टोऽर्थ आभिरिति नीतयो नयाः । दुष्टा नीतयो दुर्नीतयो दुर्नया इत्यर्थः । नया नैगमादयः । प्रमीयते-परिच्छिद्यतेऽर्थोऽनेकान्तविशिष्टोऽनेन इति प्रमाणम् स्याद्वादात्मकं ॥ प्रत्यक्षपरोक्षलक्षणम् । दुर्नीतयश्च नयाच प्रमाणे च दुर्नीतिनयप्रमाणानि तैः ॥
| દુર્નય, નય અને પ્રમાણના સ્વરૂપનો વિમર્શ હJ વે દુર્નય, નય અને પ્રમાણનું નિરૂપણ કરે છે. તત્ત્વાર્થનું વચન છે કે “પ્રમાણ અને નયોથી 1 અધિગમ = બોધ થાય છે. તેથી જીવઅજવાદિતત્વના જ્ઞાનમાં કારણભૂત પ્રમાણ અને નયોનું નિરૂપણ કરનારા સ્વામીના-સ્યાદ્વાદનાવિરોધી દુર્નયનું પ્રતિપાદન કરનારાકુવાદીકરતાવિશિષ્ટ એવા-વચનાતિશયની શું સ્તુતિ કરતા કવિ કહે છે
કાવાર્થ:- (૧)દુર્નયથી પદાર્થ સત જ છે.(૨) નયથી પદાર્થ સત છે. અને (૩) પ્રમાણથી | ‘કથંચિત સત્ છે.' એમ ત્રણ પ્રકારનો બોધ થાય છે. વસ્તુના યથાર્થ સ્વરૂપના દ્રષ્ટા આપે નય અને પ્રમાણ
માર્ગદ્વારા દુર્નયનું નિરાકરણ કર્યું છે. છે તે = જેનું જ્ઞાન કરાય તે અર્થ ( પદાર્થ) કહેવાય. આ પદાર્થનું જ્ઞાન દુર્નય, નય અને પ્રમાણથી એમ | ત્રણ પ્રકારે થઈ શકે છે. જેનાથી વસ્તુના એક અંશનો બોધ થાયતે નય. દુષ્ટ નય દુર્નયા કહેવાય. નૈગમ, સંગ્રહ વ્યવહાર, જુસૂત્ર, શબ્દ, સમભિરૂઢ, અને એવંભૂત આ ૨ મેયો છે. જેનાથી પદાર્થને બોધ અનેકાંતથી યુક્ત થાય તે પ્રમાણ. અર્થાત અનન્તધર્માત્મકરૂપે વસ્તુનો બોધ કરાવનાર પ્રમાણ કહેવાય. અને તે સ્યાદ્વાદરૂપ છે. તેના બે ભેદ છે. (૧) પ્રત્યક્ષ અને (૨) પરોક્ષ. અહીં દુનતિ,નય અને પ્રમાણનો ઇતરેતર દ્વિન્દ્રસમાસ થયો છે.
દુર્નયઆદિનું સ્વરૂપ “સત’ શબ્દ અવ્યક્ત છે કોઈ એક નિશ્ચિત વસ્તુનો સૂચક નથી.) તેથી તેનો નપુંસકલિંગમાં પ્રયોગ છે. જેમકે ગર્ભમાં રહેલી વ્યક્તિનું જ્ઞાન ન લેવાથી મેં વિં નાત" (ગર્ભમાં શું ઉત્પન્ન થયું?) એમ નપુંસકલિંગમાં નિર્દેશ કરાય છે. દુર્નયઆદિત્રણદ્વારા જ્ઞાત થતા અર્થનો ઉલ્લેખ આ પ્રમાણે કરાયો છે. (૧) હૃદય – “વસ્તુ સત્ જ છે.” (૨) નય - “વસ્તુ સત્ છે.” (૩) પ્રમાણ – “વસ્તુ કથંચિત સન છે."
૧) દુર્નય:-“ઘડો છે જ ઈત્યાદિરૂપે જયારે એકાને અસ્તિત્વધર્મનો સ્વીકાર કરે છે, ત્યારે બાકીના નિ બધા ધર્મોનો તિરસ્કાર =નિષેધ કરવા દ્વારા સ્વાભિપ્રેત અસ્તિત્વધર્મની જ સ્થાપના કરે છે. આમ રહેલા પણ દર બીજા ધર્મોનો અ૫લાપ કરવાથી આ નય મિથ્યારૂપ છે અને મિથ્યા લેવાથી દુર્નય છે.
(૨) નય :- માત્ર “સત' એવો ઉલ્લેખ કરે છે. જેમકે ઘડે છે. આ નયવાદી ઘટઆદિમાં ઈષ્ટ દર 1. dવાથffધકામસૂત્ર ૨-૩ A : : : : : 8ી
દુર્નયઆદિનું સ્વરૂપ જિE. .. 8299)