________________
:::::::
ચાતુર્મજરી मुख्यवृत्त्या च प्रमाणस्यैव प्रामाण्यम् । यच्च अत्र नयानां प्रमाणतुल्यकक्षताख्यापनं तत् तेषामनुयोगद्वारभूततया । प्रज्ञापनाङ्गत्वज्ञापनार्थम् । चत्वारि हि प्रवचनानुयोगमहानगरस्य द्वाराणि उपक्रमः निक्षेपः अनुगमः नयश्चेति । एतेषां च स्वरूपमावश्यकभाष्यादेर्निरूपणीयम् । इह तु नोच्यते ग्रन्थगौरवभयात् । अत्र चैकत्र कृतसमासान्तः पथिन्शब्दः । अन्यत्र चाव्युत्पन्नः पथशब्दोऽदन्त इति पथशब्दस्य द्विःप्रयोगो न दुष्यति ॥
अथ दुर्नयनयप्रमाणस्वस्पं किञ्चिन्निरूप्यते । तत्रापि प्रथमं नयस्वरूपं । तदनधिगमे दुर्नयस्वरूपस्य दुष्परिज्ञानत्वात् । अत्र च आचार्येण प्रथमं दुर्नयनिर्देशो यथोत्तरं प्राधान्यावबोधनार्थः कृतः । तत्र प्रमाणप्रतिपन्नाथैकदेशपरामर्शो नयः। अनन्तधर्माध्यासितं वस्तु स्वाभिप्रेतैकधर्मविशिष्टं नयति प्रापयति संवेदनकोटिमारोहयति इति | नयः। प्रमाणप्रवृत्तेस्तरकालभावी परामर्श इत्यर्थः । नयाश्चानन्ताः, अनन्तधर्मत्वाद् वस्तुनः तदेवधर्मपर्यवसितानां । वक्तुरभिप्रायाणां च नयत्वात् । तथा च वृद्धाः- “जावइआ वयणपहा तावइया चेव हुंति नयवाया” इति । तथापि चिरन्तनाचार्यैः सर्वसंग्राहिसप्ताभिप्रायपरिकल्पनाद्वारेण सप्त नयाः प्रतिपादिताः । तद्यथा-नैगमसंग्रहव्यवहारऋजुसूत्रशब्दसमभिरूद्वैवंभूता इति । कथमेषां सर्वसंग्राहकत्वमिति चेत् ? उच्यते । अभिप्रायस्तावद् अर्थद्वारेण
शब्दद्वारेण वा प्रवर्तते, गत्यन्तराभावात् । तत्र ये केचनार्थनिरूपणप्रवणाः प्रमात्रभिप्रायास्ते सर्वेऽपि आधे | नयचतुष्टयेऽन्तर्भवन्ति । ये च शब्दविचारचतुरास्ते शब्दादिनयत्रये इति ॥
શંકા :- જો નય અન હેય, તો જૈન ગ્રંથોમાં સાત નો જ કેમ દર્શાવ્યા છે?
સમાધાન:-નયોઅન સેવાછતાં તે બધાનોનો સમાવેશ થઈ જાય તેવા સાત અભિપ્રાયોની કલ્પના કરીને પૂર્વાચાર્યોએ સાત નયનું પ્રતિપાદન કર્યું છે. તેથી દોષ નથી. તે સાત નો આ પ્રમાણે છે. (૧) નૈગમ (૨)સંગ્રહ (૩) વ્યવહાર (૪) ઋજાસૂત્ર (૫) શબ્દ (૬) સમભિરૂઢ (૭)એવંભૂત
શંકા:- સર્વનયોનો સમાવેશ આ સાત નોમાં શી રીતે થાય છે?
સમધાન :- વક્તાનો અભિપ્રાય અર્થ દ્વારા કે શબ્દદ્વારા પ્રવૃત્ત થાય છે. કેમકે તે દર્શાવવા ત્રીજો કોઇ વિકલ્પ નથી. તેમાં જેટલા નયો અર્થનું નિરૂપણ કરે છે, અર્થાત અર્થને પ્રધાન બનાવે છે, તે બધાનો આધે ચારનયમાં સમાવેશ થાય છે. અને જેટલા નવો શબ્દનો વિચાર કરવામાં કુશળ છે, તે બધા શબ્દઆદિ છેલ્લા ત્રણનયમાં સમાવેશ પામે છે.
નેગમ-સંગ્રહનું સ્વરૂપ નગમનય:- (૧) સત્તારૂપ મહાસામાન્યને ત્રિજગતવર્તી સર્વદ્રવ્ય તથા સર્વગુણો તથા સર્વક્રિયાઓ સતરૂપે સમાન હેવાથી તેમાં સમાનરૂપે રહેલી સત્તા મહાસામાન્ય છે.) તથા (૨) તેને અવાન્સરસામાન્ય દ્રવ્યત્વ, ગુણત્વ, અને કર્મત્વ(ક્રિયાત્વ)વગેરેને તથા (૩) વસ્તુના પોતાના સ્વતંત્ર અસ્તિત્વમાં હેતુભૂત અને અન્ય સર્વમાં ઉપલબ્ધ ન થાય તેવા અસાધારણ સ્વરૂપાત્મક અત્યવિશેષોને તથા (૪) પરરૂપથી વ્યાવૃત્ત કરવામાં સમર્થ અને સત્તાવગેરે સામાન્યથી અત્યંતભિન્ન સ્વરૂપવાળા અવાજોરવિશેષોને નૈગમન સ્વીકારે છે. (તાત્પર્ય - ધર્મો ચાર પ્રકારના છે. (૧)માસામાન્ય (માત્ર સામાન્યરૂ૫)જેમકે સત્તા (૨)અવાજો સામાન્ય, માસામાન્યને વ્યાપ્ત છે તથા અન્ય૫ઘર્થથી વ્યાવૃત્ત કરતું હેવાથી કથંચિત વિશેષઆત્મક હોય. જેમકે દ્રવ્યત્વ (૩) અન્યવિશેષ - (પરમાણુઓ વગેરેની રિકી ૬. અનુગો[/Vારું મહાપુરાવત વત્તા ૨. વિશેષાવરમાણે ૨૨૨,૨૨૨, ૨૩, ૧૧૪, ૨૫૦૫ તતઃ પરમ્ ૩, છાયાवचनपथास्तावन्त एव भवन्ति नयवादाः । सन्मतितर्कप्रकरणे ३-४७ । ૧. અર્થદ્વારા = અર્થને પ્રધાન કરીને. શબ્દ દ્વારા = શબ્દને પ્રધાન કરીને, અથવા અર્થ = દ્રવ્ય અને શબ્દ એટલે પર્યાય. તેથી દૂર અર્થ દ્વારા = દ્રવ્યને પ્રધાન કરીને. શબ્દ દ્વારા = પર્યાયને પ્રધાન કરીને. E - B
કાવ્ય-૨૮
િ.કાર : કાકા : 102)