________________
:
::::::::
www
ચાલાકી विरोधव्याघ्रातत्वात् । तथाहि -यदि एकः स्वभावः कथमनेकःअनेकश्चेत्कथमेकः? एकानेकयोः परस्परपरिहारेणावस्थानात् । तस्मात् स्वस्पनिमग्नाः परमाणव एव परस्परोपसर्पणद्वारेण कथंचिन्निचयस्पतामापन्ना निखिलकार्येषु व्यापारभाज इति त एव स्वलक्षणं, न स्थूलतां धारयत्पारमार्थिकमिति । एवमस्याभिप्रायेण यदेव स्वकीयं तदेव वस्तु, न परकीयम्, अनुपयोगित्वादिति ॥
शब्दस्तु रूढितो यावन्तो ध्वनयः कस्मिंश्चिदर्थे प्रवर्तन्ते, यथा इन्द्रशक्रपुरन्दरादयः सुरपतौ, तेषां सर्वेषामप्येकमर्थमभिप्रैति किल प्रतीतिवशाद । यथा शब्दादव्यतिरेकोऽर्थस्य प्रतिपाद्यते तथैव तस्यैकत्वमनेकत्वं वा प्रतिपादनीयम् । न च इन्द्रशक्रपुरन्दरादयः पर्यायशब्दा विभिन्नार्थवाचितया कदाचन प्रतीयन्ते । तेभ्यः सर्वदा एकांकारपरामर्शोत्पत्तेरस्खलितवृत्तितया तथैव व्यवहारदर्शनात् । तस्माद् एक एव पर्यायशब्दानामर्थ इति । शब्द्यते आहूयतेऽनेनाभिप्रायेणार्थः इति निरुक्तात् एकार्थप्रतिपादनाभिप्रायेणैव पर्यायध्वनीनां प्रयोगात् । यथा चायं पर्यायशब्दानामेकमर्थमभिप्रैति तथा तटस्तटो तटम् इति विरुद्धलिङ्गलक्षणधर्माभिसम्बन्धाद् वस्तुनो भेदं चाभिधत्ते ।। न हि विरुद्धधर्मकृतं भेदमनुभवतो वस्तुनो विरुद्धधर्मायोगो युक्तः । एवं सङ्ख्याकालकारकपुरुषादिभेदाद् अपि भेदोऽभ्युपगन्तव्यः । तत्र सङ्ख्या एकत्वादिः, कालोऽतीतादिः, कारकं कादि, पुरुषः प्रथमपुरुषादिः ॥
સમાધાન:- આ બધા પ્રયોગો લોકવ્યવહારમાં આવે છે, તેથી બેશક, તેઓ પ્રમાણભૂત જ છે. શાસ્ત્રમાં પણ તેનો વ્યવહાર સત્ય તરીકે સ્વીકાર થયો છે, અને લોકો પણ તે વાક્યોના તાત્પર્યને સમજીને તેને અનુસારે પ્રવૃત્તિ કરે છે. તેથી જવાચકમુખ્ય (પૂજયશ્રી ઉમાસ્વાતિ મહારાજ) પણ કહે છે. “લૌકિકવ્યવહારને અનુસરી છું ઉપચરિતાર્થને બતાવવાવાળો તથા વિસ્તૃત અર્થવાળો વ્યવહાર છે.”
ઋજુસૂત્રનું સ્વરૂપ
(૪):-જુસૂત્રનયવાદી વસ્તુના પૂર્વેક્ષણ અને ઉત્તરક્ષણના પર્યાયોને છોડી માત્ર વર્તમાનક્ષણના પર્યાયને જ સ્વીકારે છે. અતીતકાળના પર્યાયો નાશ પામ્યા છે. તથા અનાગતકાલીન પર્યાયો ઉત્પન્ન થયા નથી. તેથી આ બન્ને પર્યાયો ખરવિષાણની જેમ સર્વશક્તિઓથી રહિત લેવાથી અર્થક્રિયા કરવા સમર્થ નથી. તેથી વસ્તરૂ૫ નથી. કેમકે “જેઓ અર્થક્રિયાકારી હોય, તે જ પરમાર્થથી સત છે.” એવું વચન છે. વર્તમાનક્ષણે રહેલું વસ્તુ સ્વરૂપ સર્વઅર્થક્રિયાઓમાં વ્યાપૂત હેવાથી, તે જ પરમાર્થસત્ છે. આ વર્તમાનક્ષણિક વસ્તુને પણ નિરંશ કલ્પવી જ સંગત છે. કેમકે વસ્તુને અનેક અંશમાં રહેલી માનવામાં યુક્તિ નથી એ વાત પૂર્વે દર્શાવી ગયા છીએ.
શંકા:- અનેક સ્વભાવ વિના વસ્તુ પોતાના અનેક અવયવોમાં રહી ન શકે. અને અનેક વસ્તુ તો અનેક ' અવયવમાં વ્યાપીને રહી શકે નહિ. તેથી એક જ વસ્તુને અનેક સ્વભાવી કલ્પવી યુક્તિયુક્ત છે.
સમાધાન:- અહીં વિરોધ છે, કેમકે એક અને અનેક એકબીજાનો પરિહાર કરીને રહે છે. અર્થાત જયાં એક ય, ત્યાં અનેક ન ય; અને અનેક રોય, ત્યાં એક ન હોય. તેથી જો એક-સ્વભાવ હેય, તો અનેક
શકે નહિ. અને જો અનેક હેય, તો એક હોઈ શકે નહિ.(તાત્પર્ય આ લાગે છે કે જો વસ્તુનો એક સ્વભાવ હેય, તો વસ્તુ અનેક-અનેકઅંશવાળી કેવી રીતે હેય? અને જો અનેક સ્વભાવ હેય, તો વસ્તુ એક કેવી રીતે |ોઇ શકે?)તેથી વસ્તુને એકસ્વભાવી નિરંશ માનવી જ યોગ્ય છે. વાસ્તવમાં તો પોતપોતાના સ્વરૂપમાં રહેલા છે અનેકપરમાણુઓ એકબીજાની પાસે આવે છે અને કથંચિત નિચય = રાશિ = ઢગલા જેવા આકારને પ્રાપ્ત કરે છે. એ આકારે સર્વકાર્યોમાં પ્રવૃત્ત થાય છે. આ જ તે પરમાણુઓનું લક્ષણ છે. અર્થાત પરમાણુઓ આ
સૂત્રનું સ્વરૂપ 8િ305
305