Book Title: Anyayogvyavacched Dwatrinshika Tika Syadwadmanjari
Author(s): Hemchandracharya, Jayshekharsuri, Ajitshekharsuri
Publisher: Jain Sangh Gantur

Previous | Next

Page 237
________________ Y ::::::::::::::: ::::::::::::: સ્થાપ્નમંજરી इस वा स्वकार्याणि कुयुः । सन्तश्चेत् ? किमुत्पत्तिक्षणं एव क्षणान्तरे' वा ?"नोत्पत्तिक्षणे, तदानीमुत्पत्तिमात्रव्यग्रत्वात् | ११ तेषाम् । अथ"भूतिर्येषां क्रिया सैव कारणं सैव चोच्यते" इति वचनाद् भवनमेव तेषामपरोत्पत्तौ कारणमिति चेत् ? १४ एवं तर्हि रूपाणवो रसाणूनाम्, ते च तेषामुपादानं स्युः, उभयत्र भवनाविशेषात् । न च क्षणान्तरे, विनष्टत्वात् । अथासन्तस्ते । तदुत्पादकाः, तर्हि एकं स्वसत्ताक्षणमपहाय सदा तदुत्पत्तिप्रसङ्गः, तदसत्त्वस्य सर्वदाऽविशेषात् । सदसत्पक्षस्तु “प्रत्येक यो भवेद्दोषो द्वयोर्भावे कथं न सः" इति वचनाद्विरोधाघ्रात एव । तन्नाणवः क्षणिकाः॥ | नापि कालान्तरस्थायिनः । क्षणिकपक्षसदृक्षयोगक्षेमत्वात् । किज, अमी कियत्कालस्थायिनोऽपि किमर्थक्रियापराङ्मुखाः तत्कारिणो वा । आये खपुष्पवदसत्त्वापत्तिः । उदग्विकल्पे किमसद्रूपं सद्रूपमुभयस्पं वा ते कार्यं कुर्युः ? 'असद्रूपं चेत् ? शशविषाणादेरपि किं न करणम् । सद्रूपं चेत् ? सतोऽपि करणेऽनवस्था । तृतीयभेदस्तु प्राग्वद्विरोधदुर्गन्धः । तन्नाणुरूपोऽर्थः सर्वथा घटते ॥ લેવાથી કારણસામગ્રીથી નિરપેક્ષ છે. જેઓ કદાચિલ્ક = નિયત મર્યાદિતકાળપૂરતા જ રહેનારા હેય, તેઓ સહેતુક જ હેય. આમ ક્ષણિકવસ્તુઓ એકક્ષણરૂપનિયતકાળમાં વૃત્તિ હોઇ, તેઓને નિર્દેતક માની શકાય નહીં. d) જો પરમાણુઓ સહેતુક ય, તો તેઓના કારણ (C) સ્થૂળ વસ્તુઓ છે કે, (D) પરમાણુઓ છે? (C) સ્થૂળ વસ્તુઓ તો કારણ માની શકાય નહીં, કેમકે બાહ્યર્થ તરીકે પરમાણુઓનો જ અંગીકાર કર્યો છે. સ્થૂળ વસ્તુઓનો નીં. (D) તથા પરમાણુઓને પણ પરમાણના હેતુ માની શકાય નહીં. (તે આ પ્રમાણે) આ કારણભૂત પરમાણુઓ (E) સત અવસ્થામાં પોતાનાં કાર્યને કરે છે? કે (F) અસત અવસ્થામાં કે(G) સત-અસત ઉભયરૂપે અવસ્થામાં કાર્ય કરે છે? (E) જો પરમાણુઓ સત્ અવસ્થામાં કાર્ય કરતાં હોય તો તેઓ સ્વકાર્ય (H) પોતાની ઉત્પત્તિક્ષણે કરે છે કે ID ઉત્પત્તિક્ષણ પછીની ક્ષણે? (H) સત પરમાણુઓ સ્વોત્પત્તિક્ષણે સ્વકાર્યભૂત પરમાણુઓનું ઉત્પાદન કરી ન શકે, કેમકે તેઓ પોતાની ઉત્પત્તિમાં જ વ્યગ્ર છે. શંકા:- “આ ઉત્પન્ન થવું એ જ ક્રિયા છે અને એ જ કારણ છે. ” આવા પ્રકારનું વચન હોઈ, કારણ પરમાણુઓની ભવનક્રિયા(=ઉત્પત્તિક્રિયાજ)બીજા પરમાણુઓની ઉત્પત્તિમાં કારણ છે. આમ કારણપરમાણુઓ સ્વોત્પત્તિમાં વ્યગ્ર લેવા છતાં સ્વોત્પત્તિ દ્વારા જ અપરપરમાણુઓનાં કારણ બને તેમ માનવામાં વિરોધ નથી. સમાધાન :- આમ માત્ર ભવનક્રિયાદ્વારા જ કારણતા પ્રાપ્ત થતી હેય, તો પૂર્વેક્ષણે થતાં રૂપાણઓ ઉત્તરક્ષણીય રસાણનાં અને પૂર્વલણીયરસાણઓ ઉત્તરક્ષણીયરૂપાણઓનાં ઉપાદાન થવા જોઈએ. કેમકે ઉભયસ્થળે ભવનક્રિયા વિશેષરૂપે વિધમાન છે. પણ આ ઈષ્ટ નથી. તેથી એ રૂપે કારણતા માની શકાય નહીં. 4) “સત પરમાણુઓ સ્વોત્પત્તિના ઉત્તરક્ષણે સ્વિકાર્યકારી છે તેમ માની શકાશે નહિ. કેમકે પરમાણુઓ (a) ક્ષણિક છે એવો અભ્યાગમ કર્યો છે. ક્ષણિકપરમાણઓ પણાન્તરે નષ્ટ થઈ ગયા હેઈ અસત હોય છે. તેથી ભણાન્તરે સ્વકાર્યકારી માનવા હેય તો “(E) સપરમાણુઓ કારણ છે એ અભ્યપગમ છોડી “(F) અસતપરમાણુઓ કારણ છે. તેવો બીજો વિકલ્પ સ્વીકારવો પડશે. F) અસતપરમાણઓ કારણ છે તેમ પણ સ્વીકારવું યુક્તિપમ નથી. કેમકે પરમાણુઓની ઉત્પત્તિક્ષણ એ જ સત્તાક્ષણ છે. તદન્ય બધી ક્ષણો અસતક્ષણો છે. તેથી તે પરમાણુઓ સ્વોત્પત્તિક્ષણને છોડી સર્વદા કાર્યોત્પત્તિ કર્યા કરશે. કેમકે સર્વદા [ પરમાણમાં અસત્વ સમાનરૂપે છે, તેવી આપત્તિ આવશે. શંકા:- આમ પરમાણુઓ અન્યઘ પણ અસત હોવા છતાં પોતાની ઉત્પત્તિક્ષણની અવ્યવહિત ઉત્તરક્ષણે જ સ્વીકાર્ય કરી શકે, અન્યા નહિ. સ્વસત્તા વ્યવહિતોત્તરક્ષાવૃત્તિત્વવશિષ્ટ સત્વવાન પરમાણુક રાષ્ટ્ર આવા પ્રકારનો પરમાણનો કારણભાવ માનવાથી સર્વધ ઉત્પત્તિનો પ્રસંગ નહિ આવે. સમાધાન :- (૧) અસત્વ તુચ્છ અભાવરૂપ છે. સર્વથા અભાવ૫ છે. આ અભાવ હમેશા એકસરખો હોઈ તેમાં વૈશિવ અનુ૫૫ન્ન છે. (૨) આક્ષણે જ કાર્યને ઉત્પન્ન કરે અન્ય નહીં. એમાં નિર્ણાયક ::::::::::::::: : કાવ્ય-૧૬ ૪૪::::::::::::::૪ ] હ ::-:::::::::-:-:-3206 $%::::::::::::::::::::::::

Loading...

Page Navigation
1 ... 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376