________________
A
B Bl:ttl ણ્યાકુકમંજરી Search, , , प्रमेयं चानन्तरमेव बाह्यार्थसाधने साधितम् । तत्सिद्धौ च “प्रमाणं ज्ञानम् । तच्च प्रमेयाभावे कस्य ग्राहकमस्तु निर्विषयत्वात्" इति प्रलापमात्रम्,करणमन्तरेण क्रियासिद्धेश्योगाद् लवनादिषु तथादर्शनात् । यच्च, अर्थसमकालमित्याद्युक्तम्,
तत्र विकल्पद्वयमपि स्वीक्रियत एव । अस्मदादिप्रत्यक्षं हि समकालार्थाऽऽकलनकुशलम् । स्मरणमतीतार्थस्य ग्राहकम्। इस शब्दानुमाने च त्रैकालिकस्याप्यर्थस्य परिच्छेदकम् । निराकारं चैतद् द्वयमपि । न चातिप्रसङ्गः, स्वज्ञानावरणवीर्यान्तरायक्षयोपशमविशेषवशादेवास्य नैयत्येन प्रवृत्तेः । शेषविकल्पानामस्वीकार एव तिरस्कारः ।
प्रमितिस्तु प्रमाणस्य फलं स्वसंवेदनसिद्धैव । न ह्यनुभवेऽप्युपदेशापेक्षा । फलं च द्विधा आनन्तर्यपारम्पर्यभेदात्। तत्राऽऽनन्तर्येण सर्वप्रमाणानामज्ञाननिवृत्तिः फलम् । पारम्पर्येण केवलज्ञानस्य तावत् फलमौदासीन्यम् । शेषप्रमाणानां तु हानोपादानोपेक्षाबुद्धयः। इति सुव्यवस्थितं प्रमात्रादिचतुष्टयम् । ततश्च – “नासन्न सन्न सदसन्न चाप्यनुभयात्मकम् ।। चतुष्कोटिविनिर्मुक्तं तत्त्वं माध्यमिका विदुः ॥ इत्युन्मत्तभाषितम् ॥ આત્માની સિદ્ધિ થાય છે.
પ્રમેયાદિના સત્તાની સિદ્ધિ પૂર્વના શ્લોકમાં બાધાર્થની સિદ્ધિ કરતી વખતે જ પ્રમેયને સિદ્ધ કર્યો છે. તેથી “જ્ઞાનરૂપ પ્રમાણ પ્રમેયના અભાવમાં નિર્વિષય લેવાથી કોઈનું પણ ગ્રાહક નથી.” ઈત્યાદિવચન માત્ર પ્રલાપરૂપ જ છે, કેમકે પ્રમેય સત) હેવાથી પ્રમાણનું અસ્તિત્વ પણ સિદ્ધ થાય છે.
શંકા:- પ્રમેયં ભલે સત હો! પ્રમાણને સત માનવાની જરૂર નથી. કેમકે પ્રમેયની સિદ્ધિથી કોઈ જ પ્રમાણની સિદ્ધિ થતી નથી. હું સમાધાન :- સત પ્રમેયનું જ્ઞાન થવાની ક્રિયા કરણ વિના સંભવે નહિ, જે પ્રમેય હોય તેનું જ્ઞાન કોઇને
તો થાય જ, અન્યથા તે પ્રમેય તરીકે રહે જ નહિ. તેથી ‘પ્રમેયનું જ્ઞાન થાય છે તેમ સિદ્ધ થાય છે. આ જ્ઞાન ક્રિયારૂપ છે, અને ક્રિયા કરણ વિના સંભવે નહિ કેમકે લણણવગેરેક્રિયામાં તેમ દેખાય છે. લણવાની ક્રિયા દાંતરવરૂપ કરણ વિના થઇ શકતી નથી' તેમ પ્રત્યક્ષસિદ્ધ છે. તેથી પ્રમેયના જ્ઞાનરૂપક્રિયા પ્રમાણરૂપ કરણ વિના સંભવે નહિ" આ તર્કનાં આધારે પ્રમાણની સિદ્ધિ થાય છે. પૂર્વપક્ષે “એ જ્ઞાન અર્થને સમકાલીન છે કે ભિન્નકાલીન ઈત્યાદિદ્વારા જે બે વિકલ્પ બતાવ્યા તે બન્ને અમને માન્ય છે. આપણે પ્રત્યક્ષજ્ઞાન સમકાલીન વિષયનો બોધ કરાવવામાં સમર્થ છે. અને સ્મરણજ્ઞાન અતીતકાલના વિષયનું જ્ઞાન કરાવે છે. આગમ અને અનુમાન પ્રમાણ સૈકાલિકઅર્થનો બોધ કરાવવામાં કુશળ છે, આ બન્ને પ્રકારનાં જ્ઞાન નિરાકાર છે, છતાં પૂર્વોક્ત અતિપ્રસંગ નથી, કેમકે જ્ઞાન નિરાકાર હેવા છતાં, જ્ઞાનનાંવિષયનિયત છે. તથા સંકરદોષ પણ નહિ આવે,કેમકેજ્ઞાનનાં વિષયનેનિયત કરવામાં તેવા પ્રકારનો જ્ઞાનાવરણીયકર્મ તથા વીર્યાન્તરાયકર્મનો લયોપશમ કારણ છે. અર્થાત આ બે ક્ષયોપશમને અનુરૂપ જ વિષયનો બોધ થાય છે. બાકીનાં જે વિકલ્પો 8 પૂર્વપક્ષ દર્શાવ્યા, તે બધાનો અહીં અવકાશ જ નથી. તેથી તેઓ ઉપેક્ષણીય છે. પર પ્રમિતિ પ્રમાણનાં કાર્ય (ફળ) તરીકે સ્વ-સંવેદનસિદ્ધ છે. અને જેનો અનુભવ હોય, તે વિષયમાં ઉપદેશ B =પ્રમાણાદિ)ની અપેક્ષા રહેતી નથી. આ કાર્ય બે-પ્રકારે છે. (૧)આનન્તર્યઅને (૨) પારપૂર્ય. સર્વપ્રમાણોનું છે
અનન્સર = તાત્કાલિકકાર્ય અજ્ઞાનની નિવૃત્તિ છે. કેવળજ્ઞાનનું પરંપરાએ ફળ ઔદાસિન્યભાવ છે, કારણ કે { કેવળજ્ઞાનથી પ્રકાશિત થયેલા પદાર્થો પર કેવળજ્ઞાની રાગદ્વેષ કરતા નથી. “હેયનો ત્યાગ, ઉપાદેયનું ગ્રહણ છે અને જ્ઞયમાં ઉપેક્ષા એ શેષ પ્રમાણોનું પરંપરાએ ફળ છે. આમ પ્રમાતાઆદિ ચારે તો સુનિશ્ચિત છે. તેથી હું M. B પ્રમેયાદિના સત્તાની સિદ્ધિ વિE
229)