________________
હ૪
६
*
. . ક્યાકુઇમેજી :
E
છે किञ्च, इदं प्रमात्रादीनामवास्तवत्वं शून्यवादिना वस्तुवृत्त्या तावदेष्टव्यम् । तच्चासौ प्रमाणात् अभिमन्यते । अप्रमाणाद्वा ? न तावदप्रमाणात्, तस्याकिञ्चित्करत्वात् । अथ प्रमाणात्, तन्न, अवास्तवत्वग्राहकं प्रमाणं सावृतमसांवृतम् वा स्यात् ? यदि सांवृतम् ? कथं तस्मादवास्तवाद् वास्तवस्य शून्यवादस्य सिद्धिः । तथा च तदसिद्धौ वास्तव एव समस्तोऽपि प्रमात्रादिव्यवहारः प्राप्तः। अथ तदग्राहकं प्रमाणं स्वयमसांवतम. तर्हि क्षीणा प्रमात्रादिव्यवहारावास्तवत्वपतिजा. BH तेनैव व्यभिचारात् । तदेवं पक्षद्वयेऽपि “इतो व्याघ्र इतस्तटी" इति न्यायेन व्यक्त एव परमार्थतः स्वाभिमतसिद्धिविरोधः॥ તિ વ્યાર્થઃ II ૨૭ II “વસ્તુતત્વ અસત્ નથી, સત્ નથી, સદ્ધસત નથી કે સત-અસત ઉભયાભાવરૂપ નથી. પરંતુ આ ચારે વિકલ્પોથી રહિત જ તત્વ છે. એમ માધ્યમિકો બૌદ્ધોનો એકભેદ) માને છે. ' ઇત્યાદિ વચનો ઉન્મત્તના પ્રલાપ જેવા છે.
વાદ્યતટી જાય વળી શૂન્યવાદીઓને પરમાર્થથી જ ઈષ્ટ છે કે “પ્રમાતા વગેરે ચાર વાસ્તવિક નથી” તેઓની આવી માન્યતા પ્રમાણથી સિદ્ધ છે કે,? અપ્રમાણથી? અપ્રમાણથી તો કહ શકાય નહિ કેમકે તત્ત્વવાદની ચિંતા વખતે અપ્રામાણિક સિદ્ધાંત ફોગટનો છે. “પ્રમાણથી પ્રમાતાવગેરેનો અભાવ સિદ્ધ છે. એ વિકલ્પ પણ બરાબર નથી. આ પ્રમાણ સાંવૃત (=અસત્ય) છે કે અસાંવૃત (સત્ય) છે? (અસતને પ્રસિદ્ધ કરે અને સતને આવરે છે તે સાંવૃત્ત કહેવાય.)જો પ્રમાણ સાંવૃત = અવાસ્તવ = અસત શ્રેય, તો તેનાથી શૂન્યવાદની સત તરીકે સિદ્ધિ થઈ શકે નહિ. તેથી પ્રમાતાઆદિ ચારની સિદ્ધિ નિરાબાધ છે, જો પ્રમાણ અસાંવૃત (સત્ય) શ્રેય તો પ્રમાણઆદિ ચારે અસત છે." એવી તમારી પ્રતિજ્ઞા નાશ પામે, કેમકે તમને પ્રમાણ સત તરીકે માન્ય છે, તેથી જ પ્રમાતાઆદિ ચારની પણ સિદ્ધિ થાય છે. આમ “એક બાજુ વાળે અને બીજી બાજુ નદી' ન્યાયથી શૂન્યવાદની સિદ્ધિમાં ઉભયથા વિરોધ આવે છે.
આમ ૧૭ મા કાવ્યનો અર્થ પૂર્ણ થયો.
ખોરાક
१. संवृतेर्लक्षणम्-अभूतं ख्यापयत्यर्थ भूतमावृत्य वर्तते । अविद्या जायमानेव कामलातंकवृत्तिवत् ॥ बोधिचर्यावतारपञ्जिकायाम् ३५२ ।
કાવ્ય-૧૭.