________________
READER
*
.
*
*
*
*
*
IE
**
બાલાજી
:
अतएव तत्परिगृहीतं द्वादशाङ्गमपि मिथ्याश्रुतमामनन्ति, तेषामुपपत्तिनिरपेक्षं यदृच्छया वस्तुतत्त्वोपलम्भसंरम्भात्। सम्यग्दृष्टिपरिगृहीतं तु मिथ्याश्रुतमपि सम्यक्श्रुततया परिणमति । सम्यग्दृशां सर्वविदुपदेशानुसारिप्रवृत्तितया 4 मिथ्याश्रुतोक्तस्याप्यर्थस्य यथावस्थितविधिनिषेधविषयतयोन्नयनात्। तथाहि - किल वेदे “अजैर्यष्टव्यम्" इत्यादिवाक्येषु मिथ्यादृशोऽजशब्दं पशुवाचकतया व्याचक्षते, सम्यग्दृशस्तु जन्माप्रायोग्यं त्रिवार्षिकं यवद्रोह्यादि, पञ्चवार्षिकं तिलमसूरादि, सप्तवार्षिकं कङ्गुसर्षपादि धान्यपर्यायतया पर्यवसायन्ति । अतएव च भगवता श्रीवर्धमानस्वामिना “विज्ञानघन एवैतेभ्यो भूतेभ्यः समुत्थाय तान्येवानुविनश्यति न प्रेत्यसंज्ञास्ति' इत्यादिऋचः
पादीनां द्रव्यगणधरदेवानां जीवादिनिषेधकतया प्रतिभासमाना अपि तदव्यवस्थापकतया व्याख्याताः ॥
હેમ-હવનાદિમય આ યજ્ઞ અર્થ કરવામાં સમ્યકત્વ કેવી રીતે? સમાધાન:- અહીં સૌ પ્રથમ સમ્યકત્વી-મિઠાવીને આશ્રયી સમક-મિથ્યાશ્રતસંબંધી ચતુર્ભગી સમજી લઇએ. (૧) સમીતીને સમકશ્રત સમ્યકરૂપે પરિણમે, તેના મુખ્ય ત્રણ કારણ:(૧)તે સમ્યકશ્રુતને સર્વજ્ઞ પ્રણીત હોઇ શ્રદ્ધેય અને ઉપાદેયરૂપે તથા સમ્યકરૂપે જ સ્વીકારે. (૨)એ શ્રતના પ્રથમદષ્ટિએ વિરુદ્ધ દેખાતા વાકયોમાં પણ જિનોદિત સ્યાદવાદ,નયો, સપ્તભંગી વગેરેનો વિચાર કરી, સૂત્રમૂઢ બની યથાશ્રુતાર્થ અર્થ કરવાને બદલે ઔદપર્યાર્થ પકડે. જેથી પરસ્પર વિરોધનું ઉદ્દભાવન કરવાને બદલે પારિણામિક સ્વાવાદસંમત એકરૂપતા જ જૂએ, તેમ જ સૂત્રમૂઢ બની મનફાવતું કે અડધું પકડી તે મુજબ પ્રરૂપણા ન કરે છે, તેવી વિધિ ન બતાવે. તથા (3) સર્વત્ર સ્વમતિ-૫ના છોડી જિનવચન-જિનાજ્ઞાને જ આગળ કરે- તેમાં પૂર્વાચાર્યોરૂપ શિષ્ય પરંપરાને સહયકરૂપે જૂએ. (૨) મિથ્યાત્વીને સમ્યકક્ષત છે મિથ્થારૂપે પરિણમે તેના મુખ્ય ત્રણ કારણ (૧)જિનેશ્વરની સર્વજ્ઞતા પર અશ્રદ્ધા-અબહુમાન અથવા પૂર્વાચાર્યોરૂપશિષ્ટપરંપરા પતિ અબહુમાનના કારણે પોતાની મતિ-ક૯૫નાને જ મહત્વ આપે- સૂત્રાર્થ મતિ-કલ્પનામુજબ કરે. (૨) પરસ્પર વિરુદ્ધ લાગતા વાકયો જોઈનય, પમાણ કે સ્યાદવાદને સમજયા વિના જ માત્ર સૂત્ર– શબ્દને પકડી વિરોધની ઉદ્ભાવના કરે, અથવા શું મનાવતા સુત્રો પકડી અર્ધજરતીયન્યાયથી ઇષ્ટ સૂત્રાદિ પકડી તે મુજબ સૂત્રમૂઢ બની અર્થપરૂપણા કરે. વિધિપ્રરૂપણા કરે. (૩) આમ જિનવચનને સાક્ષાત કે પરિણામે મિથ્થારૂપે જ મનમાં લાવે. (૩)મિથ્યાત્વીને મિથ્યાશ્રુત મિથ્થારૂપે પરિણમે તેમાં મુખ્ય ૩ કારણો. (૧)એમાં સમ્યક શ્રુત તરીકે શ્રદ્ધા-બહુમાન હોય. (૨)તે શ્રતના અર્થોમાં એકાંતવાદને જ પકડે. (૩)સ્વમતિ-કલ્પના અને અસત પરંપરાજ પધાનરૂપલેખે. સર્વજ્ઞ-વીતરાગની ઓઠન લે-નહોય.(૪)સમ્યકત્વીને મિથ્યાગ્રુત ચમકરૂપે પરિણમે. તેના મુખ્ય ૩ કારણો. (૧)સર્વજ્ઞવચનાનુસાર ન હોઈ એમાં મિથ્થારૂપતા- હેયરૂપતા- અશ્રદ્ધયરૂપતા મનમાં વસી હોય. (૨)એ શું શ્રુતના અથો પણ જિનપણીત અહિંસા અને અનેકાંતને અનુરૂપ સમજવા અને પ્રરૂપવા ઉત્સાહ શ્રેય અને (૩) એ મૃતના અધ્યયનાદિ વખતે પણ જિનેશ્વર અને તેના અહિંસાત્મક, અનેકાંતમય નવતત્ત્વોને જ શ્રદ્ધાપૂર્વક શિરોમાન્ય રાખ્યા છે.
હવે પસ્તતમાં વિચારીએ. સમ્યકત્વ વેદવચનોને સર્વજ્ઞજિનપ્રણીત ન ઈ, ઉપાદેયરૂપે સ્વીકારતો જ નથી. તેથી વેદપણીત છે મ- હવનાદિયુક્ત યજ્ઞ એને માન્ય નથી જ. તેથી “અજૈ: યષ્ટવ્યમ' જે વચન છે તે સમ્યકત્વીને વિધિરૂપે માન્ય નથી જ. હવે | પ્રશ્ન એ છે કે અર્થ વ્યષ્ટવ્યમ્ " માં “વન્ "થી યજ્ઞ અર્થ કરવો કે પૂજા અર્થ? ન્ ધાતુના સામાન્યથી આ બન્ને અર્થ થઇ શકે. અહીં વૈદિકવચન લેવાથી પૂજા અર્થ અનુ૫૫ન લાગે છે. કેમ કે વેદ નિરાકાર ઇશ્વરવાદી હેઇ, પૂજામાં માને નહીં. તેથી અહીં પૂજા અર્થ કાઢવો એ રેતીમાંથી તેલ કાઢવા જેવો છે. અને મારી મચડીને અસંભવિત અર્થ કાઢવામાં તો વેદની બધી વાતો જિનાગમમાન્ય અને પ્રમાણભૂત થવાની આપત્તિ આવે. અને તો વેદ પણ શ્રદ્ધેય બની જવાનો પ્રસંગ આવે, જે ઇષ્ટ નથી. વળી, “અજૈ: યષ્ટવ્યમ'માં અજનો અર્થ અચિત્ત ધાન્ય કર્યો. હવે જો યષ્ટવ્યમનો અર્થ પૂજા કરીએ, તો અચિધાન્યથી પૂજા વિધાન જૈનાગમમાન્ય પૂજાવિધાન સાથે સંગત થતું ન હોવાથી એ ઘેષ આવે. તેથી પૂજાઅર્થ છોડી યજ્ઞવિધિ અર્થ કરે તે યુક્ત જ છે. તેથી જ આ જિનોક્તવિધિથી વિપરીત વિધિ હેઇ સમકિતીને અમાન્ય છે અને વેદ પ્રમાણભૂત લાગે નહીં. આમ સમીતીને મિથ્યાશ્રત પણ સયક પરિણામ પામે એના ત્રણ કારણના પ્રથમ અને અંતિમ કારણ સિદ્ધ થયા. હવે કોઈ વેદાંતી આ સૂત્રના આધારે સૂત્રમૂઢ બની બોકડાથી યજ્ઞ કરવા તત્પર બનતો હોય, તો તેને તેમ કરતો રોકવા તેના જ માન્ય આગમ- વેદના બીજા ની વચનમા હિંયાન સર્વપૂતન ની મહત્તા બતાવે. અને અહિંસામાં જ ધર્મ દેખાડે, ત્યારે વેદાંતી આ અહિંસાપ્રતિપાદક વચન અને ૨. વૃદદ્રારબ્યુ. ૨-૪-૨૨ | ૨. મૂતિભૂતિયુભૂતિઃ સરોદ્ધવ: | વ્ય: સુધમાં મતમૌર્યપુત્રી.સદોરી | अकम्पितोऽचलभ्रातामेतार्यश्च प्रभासकः । इत्येकादश गणधराः ।
કાચ-૨૩.
:::::::::::::::
0268