Book Title: Anyayogvyavacched Dwatrinshika Tika Syadwadmanjari
Author(s): Hemchandracharya, Jayshekharsuri, Ajitshekharsuri
Publisher: Jain Sangh Gantur
View full book text
________________
સ્થાકુટમંજરી तृतीयः स्पष्ट एव । द्वाभ्यामस्तित्वनास्तित्वधर्माभ्यां युगपत्प्रधानतयार्पिताभ्याम् एकस्य वस्तुनोऽभिधित्सायां इस तादृशस्य शब्दस्यासम्भवाद् अवक्तव्यं जीवादिवस्तु । तथाहि-सदसत्त्वगुणद्वयं युगपद् एकत्र सदित्यनेन वक्तुमशक्यम्, तस्यासत्त्वप्रतिपादनासमर्थत्वात् । तथाऽसदित्यनेनापि, तस्य सत्त्वप्रत्यायनसामर्थ्याभावात् । न च पुष्पदन्तादिवत् साङ्केतिकमेकं पदं तद्वक्तुं समर्थम्, तस्यापि क्रमेणार्थद्वयप्रत्यायने सामोपपत्तेः, शतृशानयोः संकेतितसच्छब्दवत् । | अतएव द्वन्द्वकर्मधारयवृत्त्योर्वाक्यस्य च न तद्वाचकत्वम् । इति सकलवाचकरहितत्वाद् अवक्तव्यं वस्तु युगपत्सत्त्वासत्त्वाभ्यां प्रधानभावार्पिताभ्यामाक्रान्तं व्यवतिष्ठते ।नच सर्वथाऽवक्तव्यम्, अवक्तव्यशब्देनाप्यनभिधेयत्वप्रसङ्गात् | ત વતુર્થ શેષાદ્મયઃ સુમપ્રયાઃ ||
न च वाच्यमेकत्र वस्तुनि विधीयमाननिषिध्यमानानन्तधर्माभ्युपगमेनानन्तभङ्गीप्रसङ्गाद् असङ्गतैव सप्तभङ्गीति, विधिनिषेधप्रकारापेक्षया प्रतिपर्यायं वस्तुनि अनन्तानामपि सप्तभङ्गीनामेव संभवात् । यथा हि सदसत्त्वाभ्याम्, एवं
શેષ ભાંગાઓનું સ્વરૂપ ત્રીજો ભાગો સ્પષ્ટ છે. (જયારે વસ્તુના સ્વદ્રવ્યાદિની અપેક્ષાએ અસ્તિત્વસ્વરૂપ દર્શાવીને પરદ્રવ્યાદિની અપેક્ષાએ નાસ્તિત્વસ્વરૂપ દર્શાવવામાં આવે છે, અથવા પ્રથમ પરદ્રવ્યાધિરૂપે નાસ્તિત્વ બતાવી પછી સ્વદ્રવ્યાધિરૂપે અસ્તિત્વ દર્શાવવામાં આવે છે, ત્યારે પહેલા અને બીજા વિ૫ના સંયોગથી બનેલા આ ત્રીજા વિકલ્પનું જ્ઞાન થાય છે. તેથી વસ્તુ કથંચિત (=સ્વદ્રવ્યાદિની અપેક્ષા)ોજ, અને કથંચિત ( પરદ્રવ્યાદિની અપેક્ષાએ)નથી જ." એવો બોધ થાય છે.)જયારે અસ્તિત્વ અને નાસ્તિત્વ ધર્મ એ ઉભયને એકીસાથે પ્રધાન કરીને વસ્તુને કહેવાની ઇચ્છા થાય છે, ત્યારે તે બંને ધર્મથી યુક્ત તે વસ્તુના વાચક એકશબ્દનો અસંભવ હેવાથી તે જીવાદિવસ્તુ અવક્તવ્ય બની જાય છે. વસ્તગત સત્ત્વ છે (=અસ્તિત્વ) અને અસત્વ (નાસ્તિત્વ) એ બંને ગુણને પ્રકાશવા માટે “સત' શબ્દ સમર્થ નથી, કેમકે તે શબ્દ અસત્ત્વનું પ્રતિપાદન કરવા સમર્થ નથી. તદૈવ, “અસત” શબ્દ પણ તે માટે સમર્થ નથી, કેમકે તે શબ્દ સત્વનું પ્રતિપાદન કરવા સમર્થ નથી.
શંકા:- જેમ “પુષ્પદન્ત આ એક શબ્દદ્વારા સૂર્ય અને ચંદ્ર બંનેનો બોધ થાય છે. તેમ તિ' અને નાસ્તિ’ બંનેનો બોધ કરાવવામાં સમર્થ એવો કોઈ સાંકેતિક શબ્દ કલ્પી શકાય.
સમાધાન:- અલબત્ત “પુષ્પદન્ત' શબ્દથી “સૂર્ય અને ચંદ્ર બંનેને બોધ થાય છે, પરંતુ તે પણ એકસાથે બંનેનો પ્રત્યય કરાવતો નથી, પરંતુ ક્રમશ: જ કરાવે છે. “વ્યાકરણમાં શતુ (પરસ્મપદમાં) અને શાન શું (આત્મપદમાં) આ બંનેનો “સ” શબ્દ દ્વારા થતો બોધ પણ કમશી જ થાય છે. એ અહીં દષ્ટાંતતરીકે શું છે. (એકસાથે બે ઉપયોગ સંભવતા નહેવાથી સત અને અસત આ બંનેનો એક સાથે બોધ થઇ શકે નહિ. તેથી બંને સ્વરૂપનો ! એકસાથે બોધ કરાવનાર એક શબ્દ નથી. અને કદાચ કોઈક તેવો સાંકેતિકશબ્દ હેય, તો પણ એકસાથે બોધ થઈ શકતો નથી.) તેથી “સ” અને “અસત' શબ્દનો દ્વન્દકે કર્મધારય સમાસ કરવામાં આવે, અથવા સમાસ કરવાને બદલે આ કોઇક વાક્યદ્વારા દર્શાવવામાં આવે તો પણ તે બંને શબ્દો યુગપત સત્વ અને અસત્ત્વના વાચક બની શકતા
નથી. તેથી જયારે એક સાથે સત્ત્વ અને અસત્વને પ્રધાન કરી વસ્તુના નિરૂપણની ઈચ્છા થાય છે, ત્યારે | જ સંપૂર્ણરૂપે (તે બને સ્વરૂપથી યુક્ત) વસ્તુને દર્શાવવામાં સમર્થ શબ્દનો અભાવ છેવાથી વસ્તુ અવક્તવ્ય બને છે છે છે. વસ્તુની આ અવતવ્યતા પણ કથંચિત જ છે, સર્વથા નથી. અન્યથા “અવક્તવ્ય શબ્દદ્વારા પણ તેનો છે. ઉલ્લેખ થઈ શકે નહિ. આ પ્રમાણે ચોથા ભાંગાનું સ્વરૂપ બતાવ્યું.
બાકીના ત્રણ ભાગા સાંયોગિક હેવાથી સુગમ છે. (પાંચમો ભાગો પહેલા અને ચોથા ભાગના સંયોજનથી છે, જ્યારે ફરી કોઈ વસ્તુનાં સ્વદ્રવ્યાદિથી અસ્તિત્વસ્વરૂપને કર્ણને એકી સાથે અસ્તિત્વ અને નાસ્તિત્વ અને સ્વરૂપને કહેવાની ઈચ્છા થાય,
ત્યારે વસ્ત કથંચિત છે જ અને કથંચિત અવક્તવ્ય જ છે.' એમ ઉલ્લેખ કરાય છે. જો વિકલ્પ બીજા અને ચોથા વિકલ્પના E :::::::::: છૂ 8::::::::::::::::::::8 .
કાવ્ય-૨૩