________________
યાકુળમંજરી
हे विपश्चितां नाथ ! संख्यावतां मुख्य ! इयमनन्तरोक्ता निपीततत्त्वसुधोद्गारपरम्परा । तवेति प्रकरणात् सामर्थ्याद्वा गम्यते । तत्त्वं यथावस्थितवस्तुस्वरूपपरिच्छेदः । तदेव जरामरणापहारित्वाद् विबुधोपभोग्यत्वाद् मिथ्यात्वविषोर्मिनिराकरिष्णुत्वाद् आन्तराह्लादकारित्वाच्च सुधा=पीयूषं तत्त्वसुधा । नितरामनन्यसामान्यतया पीता = आस्वादिता या तत्त्वसुधा तस्या उद्गता=प्रादुर्भूता तत्कारणिका उद्गारपरम्परा = उद्गारश्रेणिरिवेत्यर्थः । यथा हि कश्चिदाकण्ठं पीयूषरसमापीय तदनुविधायिनीमुद्गारपरम्परां मुञ्चति, तथा भगवानपि जरामरणापहारि तत्त्वामृतं स्वैरमास्वाद्य तद्रसानुविधायिनीं प्रस्तुतानेकान्तवादभेदचतुष्टयीलक्षणामुद्गारपरम्परां देशनामुखेनोद्गीर्णवानित्याशयः ॥
अथवा यैरेकान्तवादिभिर्मिथ्यात्वगरलभोजनमातृप्ति भक्षितं तेषां तत्तद्वचनरूपा उद्गारप्रकाराः प्राक् प्रदर्शिताः । यैस्तु पचेलिमप्राचीनपुण्यप्राग्भारानुगृहीतैर्जगद्गुरुवदनेन्दुनिः स्यन्दि तत्त्वामृतं मनोहत्य पीतम्, तेषां विपश्चितां = यथार्थवादविदुषां हे नाथ! इयं पूर्वदलदर्शितोल्लेखशेखरा उद्गारपरम्परेति व्याख्येयम् । एते च चत्वारोऽपि वादास्तेषु तेषु स्थानेषु प्रागेव चर्चिता । तथाहि - 'आदीपमाव्योम समस्वभावम्' इति वृत्ते नित्यानित्यवादः प्रदर्शितः । 'अनेकमेकात्मकमेव वाच्यम्' इति काव्ये सामान्यविशेषवादः संसूचितः । सप्तभङ्ग्यामभिलाप्यानभिलाप्यवादः सदसद्वादश्च चर्चितः । इति न भूयः प्रयासः ॥ इति काव्यार्थः ॥ २५ ॥
છે. (૪) અને ચિત્તને આહ્વાદિત કરે છે. તેથી તત્ત્વને આપેલી અમૃતની ઉપમા સાર્થક છે. હે પ્રાજ્ઞમુખ્ય ! જેમ કોઇ વ્યક્તિ આકણ્ઠ અમૃતપાન કરીને એ પાનને અનુસરતા ઉદ્ગારો કાઢે છે, તેમ આપે ઘડપણ અને મૃત્યુને દૂર કરનારા તત્ત્વામૃતનો યથેચ્છ આસ્વાદ કર્યો, અને તેને અનુસારે અનેકાન્તવાદનાં પ્રસ્તુત ચાર મૂળભેદરૂપ ઉદ્દગાર પરંપરાને દેશનાવાણી દ્વારા પ્રગટ કરી.
અથવા મિથ્યાત્વરૂપઝેરનું આકણ્ઠભોજન કરનાર એકાન્તવાદીઓના વચનરૂપ ઉદ્ગારો આગળ દર્શાવ્યા. પરંતુ જે મહાપુણ્યશાળી પુરુષોએ જગદ્ગુરૂના મુખરૂપી ચન્દ્રમાંથી ઝરતાં તત્ત્વામૃતનું પાન કર્યું છે, તે યથાર્થવાદીઓનાં વચનોરૂપી ઉદ્દગારોની પરંપરા કાવ્યના પૂર્વાર્ધમાં દર્શાવી તેવી હોય છે.
આ ચારે વાદની ચર્ચા પૂર્વે થઇ ચૂકી છે. “આદીપમાવ્યોમ સમસ્વભાવ” ઇત્યાદિ કાવ્યમાં નિત્ય-અનિત્યવાદની ચર્ચા કરી છે. “અનેકમેકાત્મકમેવ વાચ્યું” – આ કાવ્યમાં સામાન્ય વિશેષવાદની ચર્ચા છે. સપ્તભંગીની ચર્ચામાં અભિલાપ્ય–અનભિલાપ્યવાદ તથા સત્ – અસાદની ચર્ચા કરી છે. તેથી અહીં ફરીથી એ ચર્ચા કરતાં નથી. ।। २५ ।।
કાચ ૨૫
288