Book Title: Anyayogvyavacched Dwatrinshika Tika Syadwadmanjari
Author(s): Hemchandracharya, Jayshekharsuri, Ajitshekharsuri
Publisher: Jain Sangh Gantur

View full book text
Previous | Next

Page 324
________________ ::::::::::****** કાકા છે કે સ્માષ્ઠમંજરી ડી.કેહકીકરી દીકરી अनन्तरकाव्ये नित्यानित्यायेकान्तवादे दोषसामान्यमभिहितम् । इदानी कतिपयतद्विशेषान् नामग्राहं । दर्शयंस्तत्प्रस्पकाणामसद्भूतोद्भावकतयोवृत्ततथाविधरिपुजनजनितोपद्रवमिव परित्रातुर्धरित्रीपतेस्त्रिजगत्पतेः पुरतो । भुवनत्रयं प्रत्युपकारकारितामाविष्करोति नैकान्तवादे सुखदुःखभोगौ न पुण्यपापे न च बन्धमोक्षौ । दुर्नीतिवादव्यसनासिनैवं परैर्विलुप्तं जगदप्यशेषम् ॥ २७ ॥ एकान्तवादे नित्यानित्यैकान्तपक्षाभ्युपगमे न सुखदुःखभोगौ घटेते । न च पुण्यपापे घटेते । न च बन्धमोक्षौ घटेते । पुनः पुनर्नञः प्रयोगोऽत्यन्ताघटमानतादर्शनार्थः । तथाहि-एकान्तनित्ये आत्मनि तावत् सुखदुःखभोगौ नोपपद्यते । नित्यस्य हि लक्षणम् अप्रच्युतानुत्पन्नस्थिरैकरूपत्वम् । ततो यदा आत्मा सुखमनुभूय स्वकारणकलापसामग्रोवशाद् दुःखमुपभुक्ते, तदा स्वभावभेदाद् अनित्यत्वापत्त्या स्थिरैकरूपताहानिप्रसङ्गः । एवं दुःखमनुभूय ।। सखमपभञ्जानस्यापि वक्तव्यम् । अथ अवस्थाभेदाद अयं व्यवहारः। न चावस्थास भिद्यमानास्वपि तद्वतो भेद । सर्पस्येव कुण्डलार्जवाद्यवस्थासु इति चेत् ? न। तास्ततो व्यतिरिक्ता अव्यतिरिक्ता वा ? व्यतिरेके, तास्तस्येति । संबन्धाभावः, अतिप्रसङ्गात् । अव्यतिरेके तु, तद्वानेवेति तदवस्थितैव स्थिरैकरूपताहानिः । कथं च तदेकान्तैकरूपत्वेऽवस्थाभेदोऽपि भवेदिति ॥ એકાન્તવાદની દુર્તીતિ ૫. Jર્વના કાવ્યમાં નિત્ય-અનિત્યાદિ એકાત્તવાદમાં સામાન્યથી દોષ બતાવ્યા. હવે કેટલાકવિશેષ દોષ નામ લઈને બતાવે છે, તથા તેવા દોષોથી યુક્ત તત્વની પ્રરૂપણા કરી પ્રજાને પડનારા હેવાથી તે વાદોના પ્રરૂપકો શત્રુ સમાન છે, અને જગતને ઉપદ્રવ કરનારા છે. તેનું તથા આ દોષોથી અને તે દોષોના કર્તાઓથી જગતને બચાવનાર પૃથ્વીપતિ જેવા જગત્પત્તિ પ્રભુના ઉપકારનું વર્ણન કરતા કાવ્યકાર કહે છે. કાવાર્થ:-એકાન્તવાદમાં સુખ-દુ:ખનો ઉપભોગ, પુણ્ય-પાપ તથા બંધ-મોક્ષ ઘટી શકતા નથી. આમ પરદર્શનકારો દુર્નયનું પ્રતિપાદન કરવાના વ્યસન(ટેવ) વાળા છે. તેઓએ આ ટેવરૂપ તલવારથી આખા વિશ્વનો નાશ કર્યો છે. સુખના ઉપભોગઆદિ અસંભવિત નિત્યઅનિત્યાદિએકાન્તવાદમાં સુખદુ:ખના ભોગો સંભવતા નથી. પુણ્યપાપ ઘટતા નથી, તથા બંધ-મોક્ષ યુક્તિસંપન્ન કરતા નથી. અહીં વારંવાર “ન' નો પ્રયોગ કરવા દ્વારા કવિશ્રીનો કહેવાનો આશય એ છે, કે સુખાદિ અત્યંત અસંભવિત છે. તે આ પ્રમાણે એકાન્સનિત્યપક્ષે આત્મામાં સુખદુ:ખનો ભોગ સંગત શું બને નહિ. (પસંમત)નિત્યનું આ લક્ષણ છે– “નાશ ન પામવું, ઉત્પન્ન થવું નહિ અને હંમેશા એક જ છે સ્વભાવવાળા સ્થિર રહેવું” તેથી સુખનો અનુભવ કરી આત્મા જયારે તેવા પ્રકારની કારણ સામગ્રી પામી દુઃખનો અનુભવ કરશે, ત્યારે સ્વભાવનો ભેદ થવાથી આત્મા અનિત્ય થવાની આપત્તિ આવશે. અને તેની ીિ આ સ્થિર –એકરૂપતામાં હાનિ આવશે. પહેલા સુખ અનુભવવાનો સ્વભાવ હતો, હવે દુ:ખ અનુભવવાનો સ્વભાવ શી છે. તેથી “સ્વભાવનો ભેદ અસિદ્ધ નથી. એ જ પ્રમાણે દુ:ખ અનુભવી સુખ અનુભવતા આત્મા અંગે પણ ફરી છે સમજવું. , શંકા:-વાસ્તવમાં સુખ-દુ:ખવગેરેવખતે માત્ર અવસ્થામાં જ ફેરફાર થાય છે, નહિ કે તેઅવસ્થાવાળા આત્મામાં. અર્થાત અવસ્થાઓ બદલાવા છતાં આત્મા તો તે જ રહે છે, જેમકે વર્તુલાકાર અવસ્થામાં : એકાન્તવાદની દુનીતિ દિન : 293]

Loading...

Page Navigation
1 ... 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376