Book Title: Anyayogvyavacched Dwatrinshika Tika Syadwadmanjari
Author(s): Hemchandracharya, Jayshekharsuri, Ajitshekharsuri
Publisher: Jain Sangh Gantur
View full book text
________________
::::દીર
:::::::::
'સ્થાકુષ્ઠમંજરી . .. . ફ્રેન્ડ स्वरूपेणाप्यसत्त्वप्राप्तेः । तथा च निरूपाख्यत्वात् सर्वशून्यतेति । तदा हि विरोधः स्याद, योकोपाधिकं सत्त्वमसत्वं च स्यात् । न चैवम् । यतो न हि येनैवांशेन सत्त्वं तेनैवासत्त्वमपि । किं त्वन्योपाधिकं सत्त्वम्, अन्योपाधिकं पुनरसत्त्वम् । स्वरू पेण हि सत्त्वं पररूपेण चासत्त्वम् ॥ ___ दृष्टं ह्येकस्मिन्नेव चित्रपटावयविनि अन्योपाधिकं तु नीलत्वम्, अन्योपाधिकाश्चेतरे वर्णाः । नीलत्वं हि नीलीरागाधुपाधिकम्, वर्णान्तराणि च तत्तद्रञ्जनद्रव्योपाधिकानि । एवं 'मेचकरत्नेऽपि तत्तद्वर्णपुगलोपाधिकं |वैचित्र्यमवसेयम् । न चैभिदृष्टान्तैः सत्त्वासत्त्वयोनिदेशत्वप्राप्तिः चित्रपटाद्यवयविन एकत्वात्, तत्रापि भिन्नदेशत्वासिद्धेः। कथंचित्पक्षस्तु दृष्टान्ते दार्टान्तिके च स्याद्वादिनां न दुर्लभः । एवमप्यपरितोषश्चेद् आयुष्मतः? तोकस्यैव पुंसस्तत्तदुपाधिभेदात् पितृत्वपुत्रत्वमातुलत्वभागिनेयत्वपितृव्यत्वभ्रातृव्यत्वादिधर्माणां परस्परविरुद्धानामपि प्रसिद्धिदर्शनात् किं वाच्यम् । एवमवक्तव्यत्वादयोऽपि वाच्या इति ॥ અને અસત્વનો સદ્ભાવ અનુ૫૫ન્ન નથી.
વિરોધી ધર્મોનું એકાધિકરાય પ્રત્યક્રસિદ્ધ ચિત્ર દોરેલા કપડામાં કોઈક એકઅંશે નીલરંગ, અને બીજા કોઈક અંશે અન્ય રંગો દેખાય છે. તેમાં ગળી વગેરેને કારણે નીલરંગ દેખાય છે, અને તેને અન્યરંગની અન્ય સામગ્રીની ઉપાધિથી તેને અન્યરંગો દેખાય છે. અર્થાત જે ઉપાધિથી નીલરંગ છે, તે જ ઉપાધિથી અન્ય રંગો નથી. આમ એક જ રંગીન કપડામાં ઉપાધિભેદથી ભિન્ન રંગો એકસાથે રહેતા દેખાય છે. આ જ પ્રમાણે પંચવર્ણના રત્નમાં પણ તે-તે વર્ણના પુડ્ઝળરૂપઉપાધિને કારણે પાંચ વર્ણ રહે તે અનુપપન્ન નથી. : શંકા:- ચિત્રપટવગેરે સ્થળે ભિન્ન-ભિન્ન રંગો જે રહ્યા છે, તે ભિન્ન-ભિન્ન દેશ (=અવયવ) ને આશ્રયીને રહ્યા છે. અર્થાત જે અવયવમાં એક રંગ છે, ત્યાં જ બીજો રંગ નથી, પણ અન્ય અવયવમાં છે. જયારે તમને તો વસ્તુના જે દેશમાં સત્ત્વ છે તે જ દેશમાં અસત્વ ઈષ્ટ છે. તેથી આ દષ્ટાંત અને દાર્ટાબ્લિક વચ્ચે સમાનતા નથી. (જેની સિદ્ધિ કરવા દેટાજો અપાય તે રાષ્ટ્રત્તિક.)
સમાધાન:- આના જવાબમાં અમે તમને પૂછીએ છીએ, ભિન્ન ઉપાધિક ધર્મો સર્વથા ભિન્નદેશમાં હું છે કે કર્થચિત ભિન્નદેશમાં? આપક્ષ તો સંગત નથી જ, કેમકે તે ધર્મો ચિત્રપટરૂપ એક જ અવયવીમાં રહે છે, અર્થાત અવયવીરૂપ દેશની જો વિવક્ષા કરવામાં આવે તો એ સર્વ રંગો સત્વ અને અસત્વની જેમ એક જ દેશમાં વૃત્તિ છે. તેથી ષ્ટાંત અને દાર્ટાત્તિક વચ્ચે અસમાનતા નથી, બલ્ક સમાનતા જ છે. બીજો વિકલ્પ પણ સ્યાદ્વાદીને દષ્ટાંતમાં અને દાષ્ટ્રન્તિકમાં મળી રહે તેમ છે. ષ્ટાંતમાં જેમ દેશ ભિન્ન છે તેમ દાર્રાન્તિકમાં રૂપ ભિન્ન છે. અર્થાત જેમ રંગો જૂદા-જૂદા દેશમાં વૃત્તિ છે, તેમ સત્વ અને અસત્વ જૂદા-જૂદારૂપે (સ્વરૂપે સત્વ અને પરરૂપે અસત્વ) વૃત્તિ છે. તેથી બીજા વિકલ્પથી પણ દષ્ટાન્ન-દાષ્ટ્રન્સિક વચ્ચે અસમાનતા નથી. જો આટલાથી સંતોષ થતો ન હેય, તો અન્ય દેષ્ટાન્નો તો બતાવે છે. એક જ પુરુષ ઉપાધિભેદને આશ્રયીને પિતા-પુત્ર, મામા-ભાણેજ, કાકી-ભત્રીજો છે. પિતાપણું અને પુત્રપણું, મામાપણું અને ભાણાપણું, કાકાપણું છે અને ભત્રીજાપણું પરસ્પર વિરોધી છે. છતાં ઉપાધિભેદથી તે બધા સગપણો એકસાથે એક પુરુષમાં ઉપલબ્ધ છે શું થાય છે. આ જ પ્રમાણે ઉપાધિભેદથી એક વસ્તુમાં સત્વ અને અસત્વ અનુ૫પન્ન નથી. તદૈવ અવાચ્યતા : વગેરે પણ અનુપપન નથી.
કાવ્યમાં “ગપ્રવુથ્થવ એમ એવકાર મૂકવાદ્વારા કવિશ્રી સૂચવવા માંગે છે કે, “પરવાદીઓમાં સમ્યગ છે ૩. પવન રત્ન !
5:::::::::::::::::::::::
ધરાવવામા -
કાવ
ય
|