Book Title: Anyayogvyavacched Dwatrinshika Tika Syadwadmanjari
Author(s): Hemchandracharya, Jayshekharsuri, Ajitshekharsuri
Publisher: Jain Sangh Gantur

Previous | Next

Page 300
________________ BREALLAHABAR ___ तथा स्मार्ता अपि -- " न मांसभक्षणे दोषो न मद्ये न च मैथुने । प्रवृत्तिरेषा भूतानां निवृत्तिस्तु महाफला" ॥ इति । श्लोकं पठन्ति । अस्य च यथाश्रुतार्थव्याख्यानेऽसम्बद्धप्रलाप एव । यस्मिन् हि अनुष्ठीयमाने दोषो नास्त्येव तस्मानिवृत्तिः इस कथमिव महाफला भविष्यति ? इज्याध्ययनदानादेरपि निवत्तिप्रसङ्गात । तस्माद अन्यद ऐदंपर्यमस्य श्लोकस्य। है तथाहि । न मांसभक्षणे कृतेऽदोषः अपि तु दोष एव । एवं मद्यमैथुनयोरपि । कथं नादोष इत्याह । यतः प्रवृत्तिरेषा , भूतानाम्। प्रवर्तन्त उत्पद्यन्तेऽस्यामिति प्रवृत्तिः-उत्पत्तिस्थानम् भूतानां जोवानाम् । तत्तज्जीवसंसक्तिहेतुरित्यर्थः ॥ ___ प्रसिद्धं च मांसमद्यमैथुनानां जीवसंसक्तिमूलकारणत्वमागमे- “आमासु य पक्वासु य विपच्चमाणासु मंसपेसीसु । आयंतिअमुववाओ भणिओ उ णिगोअजीवाणं ॥ १ ॥ मज्जे महुम्मि मंसम्मि णवणीयम्मि चउत्थए । उप्पज्जति | अणंता तव्वण्णा तत्थ जंतूणो ॥ २ ॥ मेहुणसण्णारूढो णवलक्ख हणेइ सुहुमजीवाणं । केवलिणा पण्णत्ता सद्दहिअव्वा सया कालं ॥ ३ ॥" तथाहि – “इत्थीजोणीए संभवंति बेइंदिया उ जे जीवा । इक्को व दो व तिण्णि व लक्खपुहत्तं उ उक्कोसं ॥ ४ ॥ पुरिसेण सह गयाए तेसिं जीवाण होइ उद्दवणं । वेणुगदिद्रुतेणं तत्तायसलागाणाएणं ॥ ५ ॥" संसक्तायां योनौ द्वीट्रिया एते । शुक्रशोणितसंभवास्तु गर्भजपञ्चेन्द्रिया इमे- “पंचिदिया मणुस्सा एगणरभुत्तणारिगन्भम्मि । उक्कोसं णवलक्खा जायंति एगवेलाए ॥ ६ ॥ णवलक्खाणं मझे जायइ इक्कस्स दोण्ह य समत्ती । सेसा पुण एमेव य विलयं वच्चंति तत्थेव ॥ ७ ॥" तदेवं जीवोपमर्दहेतुत्वाद् न मांसभक्षणादिकमदुष्टमिति प्रयोगः ॥ 1 બોકડાથી યજ્ઞ એમ પરસ્પર વિરુદ્ધથી મંઝાઈ જાય અને છતાં વેદપરની શ્રદ્ધા છોડવા તૈયાર ન હોય, ત્યારે સમજાવાય કે ભાઈ! વેદ પણ અહિંસામાં જ માને છે. તેથી અહીં યજ્ઞ કરવા માટે અજનો અર્થ બોકડો કરવાને બદલે અચિત્ત અને અયોનિજ (જેમાંથી ફરીથી ધાન્ય ઉત્પન્ન ન થાય.)ધાન્ય એવો અર્થ કર. (અહીં સમકિતીને આમ વેદવચનના આધારે વેદાંતીને સમજાવતો જોઈ સમીતીને પણ વેદવચન પ્રમાણ છે એવો અર્થ તો નીકળતો જ નથી, અન્યથા વેદવચનોના આધારે જ ઇન્દ્રભૂતિ ગૌતમાદિને સમાવતા ભગવાનને વેદો માન્ય હતા એવી તદન ગેરમાર્ગે ઘેરનારી આપત્તિ આવશે.)આમ સમજાવતા સમકતીને મિથ્યાશ્રુત સમ્યકશ્રુતમાં પરિણમવામાં બીજું કારણ પણ સિદ્ધ થાય છે. - કલ્પસૂત્ર વગેરેમાં યોગઆદિથી કરેલો પૂજાઅર્થ બરાબર જ છે, કેમ કે એ શાસ્ત્રો જિનાગમઅનુસાર છે, અને જિનાગમમાં યજ્ઞ નીં પરંતુ પૂજા જ વિધાનરૂપ છે. વળી શ્રી સિદ્ધાર્થરાજા પાર્શ્વનાથ ભગવાનના અનુયાયી શ્રાવક હતા. તેથી પણ યજ્ઞઅર્થ સંભવે નીં પણ પૂજાઅર્થ જ બેસે. કેમ કે શ્રાવકમાટે ભાવાપત્તિનિવારણાદિમાટે અને કૃતજ્ઞતાભાવાદિ દર્શાવવા માટે ભગવાનની પૂજા અનન્ય સ્થાન ધરાવે છે, તે જૈનાગમમાન્ય છે.) તેથી પૂર્વોક્ત નિષેધવચનને બાધ નથી આવતો, બલ્ક તે વચનનું સમર્થન થાય છે. ઇન્દ્રભૂતિ ગૌતમ વગેરે અગ્યાર વેદજ્ઞબ્રાહ્મણો ગણધરપદની પૂર્વભૂમિકા વખતે ભગવાન મહાવીરસ્વામીના પ્રભાવને સહન કરી ન શકવાથી ભગવાન સાથે વાદ કરવા આવે છે. આ અગ્યારે બ્રાહ્મણો એક-એક સંશયવાળા લેવા છતાં પોતપોતાને સર્વજ્ઞ મનાવતા હતા. દરેકને એક-એક વેદવાકયથી સંશય उत्पन्न यो हतो. -द्रसूति गौतमने "विज्ञानघन एवैतेभ्यो...." त्यावे.*या द्वारा संशय प्रायोडतो. મિથ્યાત્વના કારણે તેમને આ વાક્યનો અર્થ એવો કર્યો કે “વિજ્ઞાનઘન આત્મા આ પાંચભૂતમાંથી ઉત્પન્ન થાય છે, અને તેમાં જ નાશ પામે છે તેનો પરલોક નથી એટલે તેમને આ વેદવાકય જીવ-પરલોકાદિતત્વના १. मनुस्मृतौ ५-५६ । २. रत्नशेखरसूरिकृतसम्बोधसप्ततिकायां ६६, ६५, ६३ । ३. छाया - आमासु च पक्वासु च विपच्यमानासु मांसपेशीसु । आत्यन्तिकमुपपादो भणितस्तु निगोदजीवानाम् ॥ मद्ये मधुनि मांसे नवनीतचतुर्थके । उत्पद्यन्तेऽनन्ताः तद्वर्णास्तत्र जंतवः । ६ मैथुनसंज्ञारू ढो नवलक्षं हन्ति सूक्ष्मजीवानाम् । केवलिना प्रज्ञप्ताः श्रद्धातव्याः सदाकालम् ॥ स्त्रीयोनौ सम्भवन्ति द्वीन्द्रियास्तु ये जीवाः । एको वा द्वौ वा त्रयो वा लक्षपृथुत्वं चोत्कृष्टम् || पुरुषेण सह गतायां तेषां जीवानां भवति उद्भवणम् । वेणुकदृष्टान्तेन तप्तायसशलाकाज्ञातेन ॥ पंचेन्द्रिया मनुष्या एकनरभुक्तनारीगर्थे। उत्कृष्टं नवलक्षा जायन्ते एकवेलायाम् ॥ नवलक्षाणां मध्ये जायते एकस्य द्वयोर्वा समाप्तिः । शेषाः पुनरेवमेव च विलयं व्रजन्ति तत्रैव ॥ MORE सभ्य-मिथ्याश्रुत. 269) इम्म्म्म्म्म्म्म्म्म्म्म्म्म्म्म्म्मान

Loading...

Page Navigation
1 ... 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376