Book Title: Anyayogvyavacched Dwatrinshika Tika Syadwadmanjari
Author(s): Hemchandracharya, Jayshekharsuri, Ajitshekharsuri
Publisher: Jain Sangh Gantur
View full book text
________________
:
::::
'હસાકર્ષજી - - - - - अत्र प्रमाणानि इति बहुवचनमेवं जातीयानां प्रमाणानां भगवच्छासने आनन्त्यज्ञापनार्थम्, एकैकस्य सूत्रस्य सर्वोदधिसलिलसर्वसरिद्वालुकानन्तगुणार्थत्वात् । तेषां च सर्वेषामपि सर्वविन्मूलतया प्रमाणत्वात् । अथवा “इत्यादि
बहुवचनान्ता गणस्य संसूचका भवन्ति" इति न्यायाद् ‘इति' शब्देन प्रमाणबाहुल्यसूचनात् पूर्वार्द्ध एकस्मिन् अपि इस प्रमाणे उपन्यस्ते उचितमेव बहुवचनम् ॥ इति काव्यार्थः ॥ २२ ॥
આ તેથી તેમાં સત્ત્વ છે. તેથી તેમાં આશ્રયાસિદ્ધિ દોષ નથી."
આ પ્રમાણે આપના વચનો ન્યાયથી યુક્ત અને તત્ત્વને સિદ્ધ કરવામાં સાધનભૂત ઇ પ્રમાણવચનો છે. સિકલલોકાલોકવર્તી સર્વકાલીન સઘળાય સત પદાર્થોને સાક્ષાત્કરનાર હસમદર્શી સ્વામિન! તું તો દૂર રહે! તારા આ પ્રમાણવાક્યો પણ કુવાદીરૂપહરણોને ત્રાસ પમાડવા સમર્થ છે. સ્વાભિપ્રેત એકદંશગ્રાહકનયને અનુસરનારા પરવાદીઓ સંસારવનમાં રહેવાના સ્વભાવવાળા હેવાથી હરણ જેવા છે. સિંહગર્જનાથી જેમ હરણો ભય પામે છે, તેમ પ્રમાણવાક્યો સાંભળી ઉત્તર આપવામાં અસમર્થ પરવાદીઓ ત્રાસ અનુભવે છે. અર્થાત તારું એક એક પ્રમાણવચન પણ અન્યયોગવ્યવચ્છેદ કરવામાં સમર્થ છે.
જિનશાસનમાં પ્રમાણોની અનંતતા અહીં કાવ્યમાં “પ્રમાણાનિ' એવા બહુવચનપ્રયોગ દ્વારા કવિ એમ દર્શાવવા માંગે છે કે, ભગવાનનાં શાસનમાં અનન્સ પ્રમાણ છે તે આ પ્રમાણે ભગવાનના શાસનનું એક-એક સૂત્ર સર્વસમુદ્રના પાણીની અને સર્વનદીઓની રેતીની સંખ્યા કરતા પણ અનન્તગુણ અર્થોથી યુક્ત છે. આ બધા અર્થો સર્વજ્ઞદેટ લેવાથી પ્રમાણ છે. આમ અર્થો અનંત લેવાથી પ્રમાણો અનંત છે. અથવા “ઈતિ, આદિ અને બહુવચનઅજવાળા શો હું આખા સમુદાયના સૂચક હોય છે આ ન્યાયથી કાવ્યગત “ઇતિશબ્દદ્વારા બહુપ્રમાણોનું સૂચન થાય છે. તેથી
પૂર્વાર્ધમાં એક પ્રમાણનો જ ઉલ્લેખ હેવા છતાં પ્રમાનિ એમ બહુવચનનો પ્રયોગ કર્યો છે. / રરા
**********
%ી
કાવ્ય-૨૨
E
9264