Book Title: Anyayogvyavacched Dwatrinshika Tika Syadwadmanjari
Author(s): Hemchandracharya, Jayshekharsuri, Ajitshekharsuri
Publisher: Jain Sangh Gantur
View full book text
________________
વિકિકોશ : fes: શ્યામંજરી ર્જ ફરક દદદદદદદદદદ
अथान्ययोगव्यवच्छेदस्य प्रस्तुतत्वात् आस्तां तावत्साक्षाद् भवान्, भवदीयप्रवचनावयवा अपि परतीर्थिकतिरस्कारबद्धकक्षा इत्याशयवान् स्तुतिकारः स्याद्वादव्यवस्थापनाय प्रयोगमुपन्यस्यन् स्तुतिमाह -
अनन्तधर्मात्मकमेव तत्त्वमतोऽन्यथा सत्त्वमसूपपादम् । । इति प्रमाणान्यपि ते कवादिकरङ्गसंत्रासनसिंहनादाः ॥ २२ ॥
तत्त्वं = परमार्थभूतं वस्तु जीवाजोवलक्षणम् अनन्तधर्मात्मकमेव । अनन्तास्त्रिकालविषयत्वाद् अपरिमिता ये धर्माः सहभाविनः क्रमभाविनश्च पर्यायाः। त एवात्मा स्वस्पं यस्य तदनन्तधर्मात्मकम् । एवकारः प्रकारान्तरव्यवच्छेदार्थः। अत एंवाह -अतोऽन्यथा इत्यादि । अतोऽन्यथा-उक्तप्रकारवैपरीत्येन । सत्त्वं वस्तुतत्त्वम् । असूपपादं-सुखेनोपपद्यते | =घटनाकोटिसंटङ्कमारोप्यते इति सूपपादं । न तथा असूपपादं, दुर्घटमित्यर्थः । अनेन साधनं दर्शितम् । तथाहितत्त्वमिति धर्मि । अनन्तधर्मात्मकत्वं साध्यो धर्मः । सत्त्वान्यथानुपपत्तेरिति हेतुः, अन्यथानुपपत्त्येकलक्षणत्वाद्धेतोः । अन्तर्व्याप्त्यैव साध्यस्य सिद्धत्वाद् दृष्टान्तादिभिर्न प्रयोजनम् । यदनन्तधर्मात्मकं न भवति तत्सदपि न भवति, यथा वियदिन्दीवरम् इति केवलव्यतिरेको हेतुः, साधर्म्यदृष्टान्तानां पक्षकुक्षिनिक्षिप्तत्वेनान्वयायोगात् ॥
વસ્તુના અનંતધર્મોની સિદ્ધિ
( આ) બત્રીશીમાં અન્યયોગવ્યવચ્છેદ પ્રસ્તુત છે, અને તે ભગવાન તો દૂર રહો, ભગવાનના પ્રવચનના અંશો પણ પરતીર્થિઓને પરાસ્ત કરવામાં કુશળ છે એમ દર્શાવવાથી સિદ્ધ થઈ શકશે" એવા શું આશયથી સ્યાદવાદની સ્થાપના કરતા સ્તુતિકારશ્રી કહે છે..
કાવાર્થ:- “દરેક વસ્તુમાં અનન્તધર્મો રહેલા છે એમ માન્યા વિના વસ્તુની સિદ્ધિ થઇ શકતી નથી” આ પ્રમાણે ઉલ્લેખ કરવામાં સમર્થ તારા પ્રમાણ પણ કુવાદરૂપહરણોને ત્રાસ પમાડવા માટે સિંહગર્જના સમાન છે.
દરેક જીવાજીવાદિપારમાર્થિકવસ્તુ અનન્તધર્માત્મક જ છે. અર્થાત વસ્તુના ત્રણે કાળના જે અપરિમિત સહભાવી ધર્મો અને જે ક્રમભાવી પર્યાયો છે, તદુભાયાત્મક જ વસ્તુ તત્વ છે. જ કારથી અન્ય પ્રકારે સ્વરૂપનો નિષેધ થાય છે. આ કારણથી જ કવિએ “બતોડવથા ઇત્યાદિ શોનો પ્રયોગ કર્યો છે. અતોઅન્યથા (સૂપપાદકઉક્ત પ્રકારથી સુખેથી સંભવે અર્થાત ઘટાવી શકાય છે. જે સહેલાઇથી સંભવે નહિ તે અસૂ૫પાદ. અર્થાત) દુર્લભવિત છે. આનાદ્વારા અનુમાનમાં હેતુ દર્શાવ્યો. અનુમાનપ્રયોગ- તત્વ (ધર્મી-પક્ષ) અનન્તા ધર્માત્મક છે (સાધ્ય). કેમકે સત્ત્વની અન્યથાઅનુ૫પત્તિ છે (હેતુ) કારણ કે “અન્યથાઅનુ૫પત્તિ' એ એક જ હેતનું લક્ષણ છે. (બૌદ્ધમતે હેતુનાં ત્રણ લક્ષણ છે, તૈયાયિકમતે હેતુનાં પાંચ લક્ષણ છે, પરંતુ આ લક્ષણો ઉપરોક્ત એક લક્ષણમાં સમાવેશ પામી જાય છે, અને સર્વ હતુઓમાં ઉપરોક્ત એક લક્ષણ વ્યાપ્ત છે. તેથી તેનું ઉપરોક્ત એક જ લક્ષણ માનવું યુનિયુક્ત અને લાઘવયુક્ત છે. અને તે પ્રયોગમાં સાધ્યના અભાવમાં હેતુનું દર્શાવેલું સ્વરૂપ ઉપપન્ન થઇ શકે નહિ” Eી એવો આ લક્ષણનો આશય છે. અર્થાત તે-તે પ્રયોગોમાં દર્શાવેલા સ્વરૂપવાળો જે ધર્મ જે સાધ્ય વિના સઘટ બની શકે નહિ, છે તે જ ધર્મ તે સાધ્યનું અનુમાન કરાવવા હેતુ બની શકે, બીજા ધર્મો સહેલું ન બનતા હેત્વાભાસ બને છે.) અહીં સાધ્યની ફી સિદ્ધિ અન્તર્થાપ્તિથી જ થતી હેવાથી, દૃષ્ટાંતવગેરેનું પ્રયોજન નથી. જે અનન્તધર્માત્મક હેતું નથી, તે સત ] १. अन्तः पक्षमध्ये व्याप्तिः साधनस्य साध्याक्रान्तत्वमन्ताप्तिः । तथैव साध्यस्य गम्यस्य सिद्धेः प्रतीतेः । अयमर्थः । अन्तव्याप्ते
साध्यसिद्धिशक्तौ बाह्यव्याप्तेवर्णनं वन्ध्यमेव । साध्यसंसिद्ध्यशक्तौ बाह्याप्तेवर्णनं व्यर्थमेव । કરી વસ્તુના અનંતધર્મોની સિદ્ધિ
26;}