________________
**
*
***
*
જ
હિરા : યાકુકર્મી ; ' બિહારી
अनभ्युपगतानुमानप्रामाण्यस्य चात्मनिषेधोऽपि दुर्लभः । “धर्मः फलं च भूतानाम् उपयोगो भवेद् यदि । प्रत्येकમુપત્તમઃ ચાલુNો વા વિસ્તક્ષાત્ ” તિ વ્યાર્થ. I ૨૦ / ભૂતનો ધર્મ નથી. તથા ભૂતનું કાર્ય પણ નથી. તથા આપ જેના પર આક્ષેપ કરો છો, તે ઉપયોગ જ આત્માનું છે? લક્ષણ છે. આ આત્મા દરેકને સ્વસવિદિત છે. “હું જ્ઞાની છું " ઇત્યાદિ જ્ઞાન વખતે જ્ઞાનવાન આત્માનું છું સંવેદન થાય છે.
શંકા:- એવું સંવેદન માત્ર આત્માનું જ થાય છે, એમ કહી ન શકાય, કેમકે ભૂતોનું પણ થઇ શકે છે સમધાન :- ભૂતોનું જે સંવેદન થાય છે તે બહિર્મુખ જ થાય છે. દા. ત., “મારું શરીર સુંદર છે." શંકા:- “હું ગોરો છું એવા પ્રકારનું અન્તર્મુખ સંવેદન પણ થાય જ છે.
સમાધાન :- આ સંવેદન અત્તર્મુખનથી. કેમકે બાહ્યઇન્દ્રિયથી જનિત છે, જીવ બાહ્ય ચક્ષવગેરેઈન્દ્રિયોથી પોતાના શરીરને ગોરા તરીકે ઉપલબ્ધ કર્યા પછી, એ શરીર પર અત્યંત મમત્વભાવને કારણે એની સાથે અભેદભાવ ઉત્પન્ન કરે છે, તેથી હું ગોરો છું એવા પ્રકારનું સંવેદન થાય છે. વાસ્તવમાં તો તે બહિર્મુખ સંવેદન જ છે. બાહ્ય ઇન્દ્રિયથી ઉત્પન્ન નહિ થતા અભ્રાન્તસંવેદન દ્વારા જે આત્મસંવેદન થાય છે. સંવેદન કહેવાય છે. તથા “આત્મા નથી એવો નિષેધ પણ અનુમાન પ્રમાણને સ્વીકાર્યા વિના સંભવી શકે છે નહિ. કેમકે આત્મા અતીન્દ્રિય પદાર્થ છે.
સાર:- “ ઉપયોગ ભૂતોનો ધર્મ કે ભૂતોનું કાર્ય હેય તો, પ્રત્યેકભૂતમાં તેઓનો ઉપલભ્ય થવો જોઈએ. 1 અથવા તો એ પાંચથી ભિન્ન વસ્તુમાંથી તેનો ઉત્પાદ હોવો જોઈએ."
આમ વસમા કાવ્યનો અર્થ પૂર્ણતાને પામ્યો.
ઝE)
કાવ્ય-૨૦.
:5256