________________
: હચાડી क्तिभिरेकान्तवादप्रतिक्षेपमाख्याय साम्प्रतमनाद्यविद्यावासनाप्रवासितसन्मतयः प्रत्यक्षोपलक्ष्यमाणमप्यनेकान्तवादं .येऽवमन्यन्ते तेषामुन्मत्ततामाविर्भावयन्नाह - (प्रतिक्षणोत्पादविनाशयोगिस्थिरैकमध्यक्षमपीक्षमाणः । (નન તંદ્રાજ્ઞાનવમતે ય ન વાતો નથી પિશાવી વી | ર? |
प्रतिक्षणं = प्रतिसमयम् । उत्पादेनोत्तराकारस्वीकाररूपेण, विनाशेन च पूर्वाकारपरिहारलक्षणेन युज्यत इत्येवंशीलं प्रतिक्षणोत्पादविनाशयोगि। किं तत् ? स्थिरैकं कर्मतापन्नं । स्थिरमुत्पादविनाशयोरनुयायित्वात् त्रिकालवर्ति यदेकं द्रव्यं स्थिरैकम् । एकशब्दोऽत्र साधारणवाची। उत्पादे विनाशे च तत्साधारणम्, अन्वयिद्रव्यत्वात् । यथा चैत्रमैत्रयोरेका जननी साधारणेत्यर्थः । इत्थमेव हि तयोरेकाधिकरणता । पर्यायाणां, कथञिदनेकत्वेऽपि तस्य कथञ्चिदेकत्वात् । एवं त्रयात्मकं वस्तु अध्यक्षमपीक्षमाणः प्रत्यक्षमवलोकयन् अपि । हेजिन रागादिजैत्र ! त्वदाज्ञाम्-आ सामस्त्येना -
- અનેકાંતવાદની સ્થાપના
|| વક્ત યુક્તિઓ દ્વારા આ પ્રમાણે એકાન્તવાદનો નિરાસ દર્શાવ્યો. હવે અનાદિ અવિદ્યાની વાસનાથી કલુષિત મતિવાળા જે પરદર્શનકારો પ્રત્યક્ષથી ઉપલબ્ધ થતા અનેકાન્તવાદની અવગણના કરે છે, તેઓની આ ઉન્મત્તતાને ઉધાડ પાડતા કવિશ્રી કહે છે.
કાવાર્થ:- હેનાથ! ક્ષણે ક્ષણે ઉત્પાદ અને વિનાશથી યુક્ત, અને સ્થિર એવા દ્રવ્યને પ્રત્યક્ષથી દેખતો હું એવો પણ જે, તારી આજ્ઞાની અવહેલના કરે છે, તે વાતરોગી છે, અથવા પિશાચગ્રસ્ત છે. | ત્રિકાળવર્તી બધા દ્રવ્યો ઉત્તરાકારના સ્વીકારરૂપ ઉત્પાદ અને પૂર્વકારના પરિહરરૂપ વિનાશથી યુક્ત, અને ઉત્પાદમાં તથા વિનાશમાં અનુયાયી લેવાથી સ્થિર છે. અહીં ‘એકશબ્દ સાધારણવાચી છે, જેમ કે ચૈત્ર | અને મૈત્રની માતા એક છે. અહીં એકસાધારણ. દ્રવ્ય ઉત્પાદ અને વિનાશ બંનેનું એક અધિકરણ છે. અર્થાત બન્નેમાં સાધારણ છે, કેમ કે તે અન્વયી દ્રવ્ય છે. આમ જ ઉત્પાદ અને વિનાશ એકાધિકરણ બની શકે. તેથી પર્યાયોરૂપે કથંચિત અનેક લેવા છતાં વસ્તુ દ્રવ્યરૂપે કથંચિત એક છે. આમ ઉત્પાદ-વ્યય અને શૈર્ય એમ ત્રયાત્મક તરીકે વસ્તુ પ્રત્યક્ષસિદ્ધ છે. અનન્તધર્મોથી વિશિષ્ટ જીવાજીવાદિપદાર્થોનું સંપૂર્ણતાથી જ્ઞાન જેનાથી થાય તે આજ્ઞા (આગમ = શાસન). જે કોઈ અવિવેકી તારી સાદ્વાદમુદ્રારૂપ આજ્ઞાની અવહેલના કરે છે, તે પુરુષ વાતરોગી છે, અથવા પિશાચગ્રસ્ત (=ભૂતગ્રસ્ત) છે.
અહીં પરવાદીઓ માટે એકવચનનો પ્રયોગ જાતિને અપેક્ષીને છે. અથવા અવજ્ઞા:તિરસ્કારરૂપે છે. વાર શબ્દ સમુચ્ચય અથવા ઉપમાનઅર્થક્ત છે. તેથી “તારી આજ્ઞાની અવજ્ઞા કરનાર તે પુરુષાધમ વાતકી અને પિશાચકની તવ્યતાને પામે છે.' એવો અર્થ પ્રાપ્ત થાય છે. અહીં વાતાતીસારપિશાચાત્કથાન: સૂત્રથી મત્વર્ગીય (=સ્વામિતાદર્શક) ઇન" પ્રત્યય લાગ્યો છે અને અંતે “ક ઉમેરાયો છે. જેમ વાત કે પિશાચથી ગ્રહણ થયેલા શરીરવાળી વ્યક્તિ વસ્તુતત્વનો સાક્ષાત્કાર કરતી હેવા છતાં, વાત કે પિશાચનાં આવેશથી તેનો ફી અન્ય પ્રકારે જ સ્વીકાર કરે છે, તેમ આ વ્યક્તિ પણ એકાન્તવાદરૂપી અપસ્મારને પરવશ થઈ વસ્તુતત્વનો છે અન્યથા સ્વીકાર કરે છે. અહીં “જિન”પદ મુકવામાં આચાર્યનો આ ગૂઢ અભિપ્રાય છે–રાગાદિનો વિજેતા જિન કહેવાય. દોષોની કાલુક્યતા વિચલિત થઇ હેવાથી જિન (=ભગવાન)ના એકાંતે હિતકરવચનો અવશ્ય અનેકાંતવાદની સ્થાપના TS
257
::::::::::::
*