________________
:
:
:
કારણ કail :તમાં હયાતુષ્ઠમરી જાન. તારા : ફ રી एवं सति अहो इत्युपहासप्रशंसायाम् । तुभ्यमसूयन्ति गुणेषु दोषानाविष्कुर्वन्तीत्येवं शोलास्त्वदसूयिनस्तंत्रान्तरीयास्तैदृष्टं । मत्यज्ञानचक्षषा निरीक्षितमहो। सदृष्ट-साध दृष्टम । विपरीतलक्षणयोपहासान्न सम्यगदृष्टमित्यर्थः । अत्र 'असय धातोस्ताच्छोलिक ‘णक्' प्राप्तावपि बाहुलकाद् ‘णिन्' । असूयास्त्येषामित्यसूयिनः त्वदसूयिन इति मत्वर्थीय 'इन्' अन्तं वा । त्वदसूयुदृष्टमिति पाठेऽपि न किञ्चिदचारु । असूयुशब्दस्योदन्तस्योदयनाद्यैायतात्पर्यपरिशुद्ध्यादौ मत्सरिणि प्रयोगादिति ॥ __इह शून्यवादिनामयमभिसंधिः । प्रमाता प्रमेयं प्रमाणं प्रमितिरिति तत्त्वचतुष्टयं परपरिकल्पितमवस्त्वेव, | विचारासहत्वात्, तुरङ्गाशृङ्गवत् । तत्र प्रमाता तावदात्मा, तस्य च प्रमाणग्राह्यत्वाभावादभावः । तथाहि । न प्रत्यक्षेण तत्सिद्धिरिन्द्रियगोचरातिक्रान्तत्वात् । यत्तु अहङ्कारप्रत्ययेन तस्य मानसप्रत्यक्षत्वसाधनम्, तदप्यनैकान्तिकम् । तस्याहं | गौरः श्यामो वेत्यादौ शरीराश्रयतयाप्युपपत्तेः। किञ्च, यद्ययमहङ्कारप्रत्यय आत्मगोचरः स्यात् तदा न कादाचित्कः स्यात् । आत्मनः सदा सन्निहितत्वात् । कादाचित्कं हि ज्ञानं, कादाचित्ककारणपूर्वकं दृष्टम् । यथा सौदामिनीज्ञानमिति ।। नाप्यनुमानेन, अव्यभिचारिलिङ्गाग्रहणात् । आगमानां च परस्परविरूद्धार्थवादिनां नास्त्येव प्रामाण्यम् । तथाहि । । एकेन कथमपि कश्चिदर्थो व्यवस्थापितः, अभियुक्ततरेणापरेण स एवान्यथा व्यवस्थाप्यते । स्वयमव्यवस्थितप्रामाण्यानां च तेषां कथमन्यव्यवस्थापने सामर्थ्यम् ? इति नास्ति प्रमाता ॥ ઇષ્ટ છે. પરંતુ એકપણ પ્રમાણથી જ્ઞાત થતો ન હોવાથી તેનો અભાવ છે.
પ્રત્યક્ષાદિથી આત્માની અસિદ્ધિ અતીન્દ્રિય લેવાથી આત્મા પ્રત્યક્ષ નથી, શંકા :- “હું જ્ઞાની છું' ઇત્યાદિઅહંકારપ્રત્યય દ્વારા આત્મા માનસપ્રત્યક્ષ છે.
સમાધાન :- આ અનેકાંતિક છે, કારણ કે હું ગોરો છું.” “હું કાળો છું ઈત્યાદિ રૂપે શરીર આશ્રયીને પણ એવો “અ” પ્રત્યય થાય છે. વળી આત્મા હમેશા સંનિહિત શેવાથી તેનાં સંબંધી જો અહંકારપ્રત્યય થતો હેય, તો તે પ્રત્યય હંમેશા થવો જોઇએ, જ્યારે હકિક્તમાં તો તે પ્રત્યય ક્યારેક જ થતો દેખાય છે. અને કદાચિત્ક (Fકયારેક થતું) જ્ઞાન કદાચિત્કકારણપૂર્વક જ જોવાયું છે. ( જે વસ્તુ કાદાચિત્ન હય, તેનું જ જ્ઞાન કદાચિત્ય હેય) જેમકે વિજળી કાદાચિત્ય છે, તો તેનું જ્ઞાન પણ કદાચિત્ક જ છે. તેથી તમને ઈષ્ટ નિત્ય આત્મા પ્રત્યક્ષથી સિદ્ધ થતો નથી. એજ પ્રમાણે અનુમાનથી પણ આત્માની સિદ્ધિ થતી નથી, કારણ કે આત્મારૂપ લિંગીને અવ્યભિચારી હોય, એવા કોઈ લિંગનો પ્રત્યક્ષઆદિથી બોધ થતો નથી. (અને અવ્યભિચારી લિંગનાં જ્ઞાન વિના લિંગીનું અનુમાન થઈ શકે નહિ. અવ્યભિચારી લિંગનું જ્ઞાન પણ તો જ થાય, જો ક્યાંય પણ આત્મા સાથેના તેના સંબંધનું પ્રત્યક્ષજ્ઞાન થાય. પરંતુ આત્મા પ્રત્યક્ષ ન હોવાથી એ સંબંધ પણ પ્રત્યક્ષ ગોચર બની શકે નહીં. વળી આત્મા પોતે હજી અસિદ્ધઅવસ્થામાં છે, તે સિદ્ધ થાય, તો તેની સાથેનો લિંગનો સંબંધ ગ્રહણ થાય. અને તે ગ્રહણ થાય, તો આત્મા સિદ્ધ થાય. આમ અન્યોન્યાશ્રયદોષ લેવાથી પણ લિંગનું ગ્રહણ કે આત્માનું અનુમાન થઈ શકતું નથી.) છે આગમ પણ આત્માની સિદ્ધિ કરવા સમર્થ નથી. કારણ કે જૂદા- જૂદા દર્શનકારોએ રચેલાં આગમો છે પરસ્પરવિરૂદ્ધઅર્થમાં પ્રતિપાદક છે. એક આગમ કેટલીય યુક્તિઓ લડાવીને એક અર્થનો અમુક સ્વરૂપેનિશ્ચય :
કરે, તો બીજુ વધુ તાર્કિકઆગમ પહેલાથી પણ વધુ યુક્તિઓ દ્વારા એ અર્થને અન્યથારૂપે નિશ્ચિત કરે છે કુયુક્તિઓનો પાર નથી, અને તેઓને અનુરૂપ દષ્ટાંતોનો જગમાં તોટો નથી. તથા તકે બેધારી તલવાર જેવો છે. પોતાની
શક્તિના જોર પર કોઈક ઘર્શનિક અન્યમતનું ખંડન કરી પક્ષને સ્થાપે છે તો અન્ય તાર્કિક તેનું જ ખંડન કરી સ્વપક્ષ સ્થાપે. { આવા વાદવિવાદથી ભરેલા આગમોનો પ્રમાણ તરીકે નિર્ણય શી રીતે કરવો?) પ્રમાણ તરીકે સ્વયં અનિશ્ચિત આગમો છે નિ::::: પ્રત્યક્ષાદિથી આત્માની અસિદ્ધિ 2િ2ની