Book Title: Anyayogvyavacched Dwatrinshika Tika Syadwadmanjari
Author(s): Hemchandracharya, Jayshekharsuri, Ajitshekharsuri
Publisher: Jain Sangh Gantur
View full book text
________________
ર
શૈકી
શ્યાહુઠમંજરી
ફડકરજેરજે રે इत्थं प्रमाणाभावे तत्फलरूपा प्रमितिः कुतस्तनी । इति सर्वशून्यतैव परं तत्त्वमिति । तथा च पठन्ति - “ यथा यथा विचार्यन्ते विशीर्यन्ते तथा तथा । यदेतत् स्वयमर्थेभ्यो रोचते तत्र के वयम् ॥ इति पूर्वपक्षः। विस्तरतस्तु प्रमाणखण्डनं तत्त्वोपप्लवसिंहावलोकनीयम ॥
अत्र प्रतिविधीयते । ननु यदिदं शून्यवादव्यवस्थापनाय देवानांप्रियेण वचनमुपन्यस्तम् तत् शून्यम् वा अशून्यम् । वा ?। शून्यं चेत् ? सर्वोपाख्याविरहितत्वात् खपुष्पेणेव नानेन किञ्चित्साध्यते निषिध्यते वा । ततश्च निष्प्रतिपक्षा प्रमाणादितत्त्वचतुष्टयोव्यवस्था। अशून्यं चेत् ? प्रलीनस्तपस्वी शून्यवादः । भवद्वचनेनैव सर्वशून्यताया व्यभिचारात्। तत्रापि निष्कण्टकैव सा भगवती । तथापि प्रामाणिकसमयपरिपालनार्थं किञ्चित् तत्साधनं दूष्यते ॥ તેથી જ્ઞાનથી ભિન્ન કે અભિન્નરૂપે આકારની સિદ્ધિ થતી નથી. તેથી જ્ઞાન સાકાર નથી. અને સાકાર-નિરાકાર બન્નેરૂપે અસત હોવાથી જ્ઞાન નથી, તો પ્રમાણ પણ નથી.
આ પ્રમાણે પ્રમાણનો અભાવ છેવાથી “પ્રમિતિ રૂપ તેનું કાર્ય પણ શી રીતે સંભવે? આમ ચારે તત્ત્વનો અભાવસિદ્ધ થતો હોવાથી, “સર્વ શૂન્યતા' જ શ્રેષ્ઠ તત્ત્વ છે. કહ્યું પણ છે કે “જેમ જેમ તત્વોનો વિચાર કરવામાં આવે છે તેમ-તેમ તત્વ પોતે નાશ પામે છે. વાસ્તવમાં પદાર્થોનો જ એવો (અસત્વ) સ્વભાવ હોવાથી વસ્તુનાં તેવા સ્વરૂપને બતાવતા અમારો દોષ નથી” “તત્વઉપપ્લવસિંહ નામના ગ્રંથમાં પ્રમાણનું ખંડન વિસ્તારથી દર્શાવેલ છે. આમ પૂર્વપક્ષ પૂર્ણ થયો.
શૂન્યતાવાદનું ખંડન- પ્રમાણની સિદ્ધિ-ઉત્તરપક્ષ ઉત્તરપલ :- પૂર્વપક્ષવાદીએ શૂન્યવાદને સિદ્ધ કરવા આ જે વચનોની શૃંખલા રચી તે વચનો પોતે શૂન્ય (=સ્વરૂપન)છે કે અશૂન્ય? જો શૂન્ય છે, તો સર્વોપાધિથી રહિત ખપુષ્પ તુલ્ય છે, તેથી તે શૂન્યતાને (પ્રમાતાદિ ચારનાં નિષેધન) સિદ્ધ કરવા સમર્થ નથી. તેથી સર્વશૂન્યતારૂપે પ્રતિપક્ષનો અભાવ હેવાથી પ્રમાતાદિ ચારતત્વનો નિશ્ચય વિરોધ વિના થઈ શકશે. અને જો આ વચનો શૂન્ય (=સ્વરૂ૫ન) નથી, તો સર્વશૂન્યતાવાદ પર જ કુઠારાઘાત થશે. તેથી હવેલી લેતા ગુજરાત ખોઈ એ ન્યાયે લાગુ પડશે. કારણ કે આપના અશૂન્ય વચનો જ સર્વશૂન્યતાના વ્યભિચારરૂપ છે. આમ સર્વશૂન્યતાની સિદ્ધિ ન થવાથી ભગવતી તસ્વચતુષ્ટયી (પ્રમાતાવગેરે ચારતત્વ) નિઃશંક સિદ્ધ થશે. આમ ઉભયથા શૂન્યતાવાદ અસિદ્ધ છે. છતાં પણ પ્રમાણિકોના સિદ્ધાંતનું પાલન કરવા ખાતર સર્વશૂન્યતાના હેતુને દૂષિત કરવામાં આવે છે (પ્રામાણિકોનો
એવો આચાર છે કે, “પૂર્વપલે સ્વપલની સિદ્ધિમાટે જેટલા પણ જુઓ બતાવ્યા હેય, તે તમામ વસ્તુઓને દૂષિત કરવા દ્વારા આ પૂર્વપલનું ખંડન કરવું') િ “અતીન્દ્રિય લેવાથી પ્રમાતા (આત્મા) ઈન્દ્રિયપ્રત્યક્ષ નથી.” એ વિચાર અમને પણ માન્ય જ છે. તેથી
તે અંશે પૂર્વપક્ષકારને સિદ્ધસાધનદોષ છે.અહંકાર પ્રત્યય દ્વારા જે માનસપ્રત્યક્ષ થાય છે તે અનેકાંતિક છે.” એવું પૂર્વપક્ષનું વચન અસંગત છે. કેમકે હું સુખી છું “હુદુખી છું ઈત્યાદિ અંતર્મુખઅહંકારપ્રત્યય આત્માને અવલંબીને જ થાય છે, શરીરને અવલંબીને નહિ. જો શરીરને આશ્રયીને થતો હેત, તો શારીરિક
પીડાકાળે પુત્રજન્માદિના જ્ઞાનથી સુખનો જે અનુભવ થાય છે, અને શારીરિક સુખાકારી વા છતાં છે પુત્રરણાદિના જ્ઞાનથી દુ:ખનો જે અનુભવ થાય છે, તે બન્ને અનુભવ અનુ૫૫ન બને. કહ્યું જ છે કે
RRER.. बुद्ध्यां विविच्यमानानां स्वभावो नावधार्यते । अतो निरभिलाप्यास्ते निस्स्वभावाश्च कीर्तिताः इदं वस्तु बलायातं यद्वदन्ति BHA विपश्चितः । यथा यथाऽर्थाश्चिन्त्यन्ते विशीर्यन्ते तथा तथा || लंकावतारसूत्रे ડ :::::::: ::::::: W
પ્રમાણની સિદ્ધિ
જ::::::::::::૦૦૦ :::::::::::::::::::::