________________
::::
છે
' સ્થાકુટમેજરી ... यदपि किञ्चायमनेकावयवाधार इत्यादि न्यगादि, तत्रापि कथञ्चिद्विरोध्यनेकावयवाविष्वाभूतवृत्तिखयव्यभिधीयते । तत्र
यद्विरोध्यनेकावयवाधारतायां विरुद्धधर्माध्यासनमभिहितं तत्कथञ्चिदुपेयत एव तावत्, अवयवात्मकस्य तस्यापि, कथञ्चिदनेकरूपत्वात् । यच्चोपन्यस्तम् अपि च असौ तेषु वर्तमानः कात्स्न्ये नैकदेशेन वा वर्तेतेत्यादि, तत्रापि विकल्पद्वयानभ्युपगम एवोत्तरम्, अविष्वग्भावेनावयविनोऽवयवेषु वृत्तेः स्वीकारात् ॥ પરમાણુઓ સિદ્ધ થાય છે. અહીં જન્મસ્થળઅવયવીરૂપ પક્ષમાં સૂક્ષ્મ અવયવજન્યત્વ રૂપ સાધ્યની સાથે મિક “સ્થૂળઅવયવીની નિષ્પત્તિની અન્યથાઅનુપપત્તિરૂપ હેતુની વ્યાપ્તિ પક્ષનાં એકદેશભૂત ઘટવગેરેમાં પ્રસિદ્ધ છે. આ વ્યાપ્તિ દ્વારા સકળપક્ષમાં સાધ્યની સિદ્ધિ કરી શકાય છે. તેથી આ અર્જવ્યાપ્તિ છે. (ઉપાદાનભૂત વ્યાપક(=સાધ્ય)સ્વસ્વરૂપથી જ ઉપાદેયભૂતવ્યાપ્ય (=હેતમાં) અન્વયપામે, ત્યારે એ બન્ને વચ્ચે અન્તર્થાપ્તિ કહેવાય. અન્તર્થાપ્તિનો આવો અર્થ પણ જોવા મળે છે) આ પ્રમાણે અત્તર્ગતઅનુમાનોને લક્ષમાં લઈ ટીકાકારે ઉપરોક્ત પ્રયોગ દર્શાવ્યો છે. તેથી જ “સ્થૂળઅવયવો પરમાણ દ્વારા જ નિષ્પન્ન છે” તેવો એકાંત રહેતો નથી, કારણ કે સ્થૂળસૂતરવગેરેદ્રારા વસ્ત્રવગેરેની નિષ્પત્તિ થતી દેખાય છે. તથા આત્મા, આકાશવગેરે પણ સ્થૂળઅવયવીરૂપ છે. છતાં પુડ્ઝળરૂપ કે પરમાણુજન્ય નથી. (અહં જે સ્થૂળઅવયવીની નિષ્પત્તિ કહી તે પૌદ્ગળિક સ્થૂળઅવયવીને લક્ષમાં રાખીને દર્શાવી છે. વાસ્તવમાં ટીકાકારશ્રીનાં મૂળ અનુમાનને કોઈ ષ નથી. કેમકે સૂતરવગેરે સ્થળ અવયવીદ્વારા વસ્ત્રાદિની નિષ્પત્તિ લેવા છતા, જો પરમાણુઓ જ ન હોય, તો સૂતર સંભવે નીં. કેમકે સૂતરની નિષ્પત્તિમાં પણ પરમાણુઓ જ કારણરૂપ બને છે. કેમકે પરમાણુઓનાં સંયોગજનિત સ્થૂળસ્કન્ધો વિના સૂતર સંભવે નહીં. તથા અર્વ
સ્થૂળઅવયવીની નિષ્પત્તિ અન્યથાઅનુ૫૫ન્ન બતાવી છે. આકાશ-આત્માદિ દ્રવ્યો સ્થૂળઅવયવી હોવા છતાં નિત્ય હોઈ , તેઓની નિષ્પત્તિ જ નથી તેથી અનુપત્તિનો પ્રસંગ જ નથી.)
સાર:- જયાં અણુઓ દ્વારા સ્થૂળઅવયવીની નિષ્પત્તિ થતી હેય, ત્યાં કાળવગેરે સહકારી સામગ્રીને અપેક્ષીને થતી ક્રિયાનાં | કારણે પ્રાદુર્ભત થતાં સંયોગઅતિશયને અપેક્ષીને આ ઉત્પત્તિ અવિતથ ય છે. અર્થાત તેવા પ્રકારનાં કાળ, સ્વભાવવગેરરૂપ સહકારીઓ પરમાણમાં વિશિષ્ટ પ્રકારનો સંયોગ ઉત્પન્ન કરે છે. જેનાથી સ્થળાવયવીની ઉત્પત્તિ થાય છે. આવા સ્થૂળ અવયવીની ઉત્પત્તિ અન્યથાઅનુપપત્તિદ્વારા પરમાણુઓનાં અસ્તિત્વની અનુમિતિમાં હેતુ બને છે.
અનેકાવયવવાળા સ્થળાવયવીની સિદ્ધિ તથા સ્થળાવયવીનાં અનેક અવયવો આધાર છે.' ઇત્યાદિદ્વારા અનેક અવયવોને આધાર માનવામાં આવતા દોષોનું જે નિરૂપણ તમે કર્યું, તે પણ અમને સંમત મતને સ્વીકારવાથી ટળી જશે. અવયવી કથંચિત વિરોધી અનેક અવયવોથી અવિષ્યભૂત = અલગ મળી ન શકે એવી રીતે તે અવયવોમાં વૃત્તિ (રહે) છે.
શંકા:- વિરોધી અવયવોને આધારરૂપે માનવામાં અવયવીમાં વિરૂદ્ધધર્મોનું અધ્યાસન (=વૃત્તિ) માનવું ૫ડશે.
સમાધાન :- અવયવોમાં વિરોધિતા એકાંત નથી, પરંતુ કથંચિત છે. તેથી અવવિગત ધર્મોમાં આવતો કથંચિત વિરોધ અમને ઈષ્ટ જ છે. કારણ કે અવયવી પોતે અવયવોથી કથંચિત અભિન્ન છે, એટલે કે અવયવી, | આ કથંચિત અવયવાત્મક છે અને તે રૂપને અવલંબીને કથંચિત અનેકાત્મક છે જ. અને અનેકમાં અનેક
વિરોધીધર્મોની વૃત્તિ ઈષ્ટ જ છે, એક જ અંશે બે વિરોધીધર્મોની વૃત્તિ અનિષ્ટ છે. આમ અવયવી પોતાનાં $ જૂદા-જૂદા અવયવોરૂ૫ અંશોધ્વારા ભિન્ન-ભિન્ન ધર્મોનો આશ્રય બને તે અનુ૫૫ન નથી.
શંકા :- અવયવી સ્વઅવયવોમાં સંપૂર્ણત: રહે છે કે એકદેશથી રહે છે? સમાધાન :- આ બન્ને વિલ્પ અમને માન્ય નથી. અવયવી સ્વઅવયવોમાં “અલગ-સ્વતંત્રરૂપે
JER:
:::::::::::::
wાં
કચ-૧૬
:::::: ::: Tદદ કરી218