________________
:
:
s ;
E ધ યાકુષ્ઠમંજરી
ફકીરદાર अथ ये ब्रह्माद्वैतवादिनोऽविद्याऽपरपर्यायमायावशात् प्रतिभासमानत्वेन विश्वत्रयवर्तिवस्तुप्रपञ्चमपारमार्थिक समर्थयन्ते, तन्मतमुपहसन्नाह - माया सती चेद् द्वयतत्त्वसिद्धिरथासती हन्त कुतः प्रपञ्चः । मायैव चेदर्थसहा च तत्किं माता च वन्ध्या च भवत्परेषाम् ॥१३॥
तैर्वादिभिस्तात्त्विकात्मब्रह्मव्यतिरिक्ता यामाया अविद्या प्रपञ्चहेतुः परिकल्पिता, सा सद्रूपा असद्रूपा वेति द्वयी गतिः । सती-सद्रूपा चेत् ? तदा द्वयतत्त्वसिद्धिः-द्वाववयवौ यस्य तद् द्वयं, तथाविधं यत् तत्त्वं परमार्थः, तस्य सिद्धिः । अयमर्थः। एकं तावत् त्वदभिमतं तात्त्विकमात्मब्रह्म, द्वितीया च माया तत्त्वस्या सद्रूपतयाङ्गीक्रियमाणत्वात् ॥ तथा चाद्वैतवादस्य मूले निहितः कुठारः। अथेति पक्षान्तरद्योतने । यदि असती-गगनाम्भोजवदवस्तुरूपा सा माया ततः । हन्त इत्युपदर्शने |
માયાવાદનું નિરાકરણ ICA.Jબાતવાદીઓ અવિદ્યા માયાનાં કારણે પ્રતિભાસ પામતા આ ત્રણે જગતની વસ્તુઓના વિસ્તારને આ અપારમાર્થિક માને છે. આ મતનો ઉપહાસ કરતા કવિ કહે છે.
કાવ્યર્થ :- જો માયા સત્ છે, તો બ્રહ્મ અને માયા એમ બે તત્વની સિદ્ધિ થાય છે. તેથી માત્ર બ્રહ્મ જ એક સતતત્વ છે તે અસિદ્ધ થાય છે.)જો માયા અસત છે, તો આ જગતમાં વસ્તુઓનો વિસ્તાર દેખાય છે. તે શી રીતે સંભવે? કેમકે આ વિસ્તારમાં માયા ઉપાદાનતરીકે ઈષ્ટ છે.)તથા માયા પોતે અર્થસહ (= . અર્થક્રિયામાં સમર્થ પદાર્થનું ઉપદર્શન કરાવવામાં સમર્થ છે.' એવું આપનાથી ભિન્ન વ્યક્તિનું વચન (= બ્રહ્માદ્વૈતવાદનું વચન) એક સ્ત્રી માતા પણ છે અને વધ્યા પણ છે એના જેવું પૂર્વાપર વ્યાઘાતવાળું છે.
તે બ્રહ્માતવાદીઓએ આત્મબ્રહ્મથી ભિન્ન માયા અવિધાની કલ્પના કરી છે. આ માયા સકળ પ્રપંચ વિસ્તારમાં હેતુ છે. આ માયા સદઆત્મક છે કે અસઆત્મક છે? એમ બે વિકલ્પ સંભવે છે. જો માયા સત છે, તો એક આત્મતત્વ અને બીજી માયા એમ બે તત્ત્વનીસિદ્ધિથશે.તેથી “અદ્વૈત એકત્વવાદ-આત્મબ્રહ્મ એક જ તત્વ છે તેવા સિદ્ધાંતનાં મૂળમાં જ કુઠારાઘાત થશે. જો આ માયા ગગનપુષ્પની જેમ અસત છે, તો ત્રણભુવનમાં રહેલાં પદાર્થનાં સમૂહરૂપ પ્રપંચ કેવી રીતે સંભવે? અર્થાત આ પ્રપંચ અનુપપન્ન થઈ જશે. કેમકે ઘોડાનાં શિંગડાની જેમ અસત માયા સર્વોપાધિથી રહિત લેવાથી પ્રત્યક્ષ દેખાતા આવા પરિણામોને ઉત્પન્ન કરવામાં સમર્થ બની ન શકે. વળી મૃગતૃષ્ણા (મૃગજળ)કે ઇન્દ્રજાળમાં માયાથી જે પદાર્થો દેખાય છે, તેઓ અર્થક્રિયા કરવામાં અસમર્થ દેખાય છે. જયારે અદેખાતા પદાર્થો તો અર્થક્રિયા કરવામાં સમર્થ છે એવો છે. છે બોધ થાય છે. તેથી અહીં માયા કેવી રીતે માની શકાય?
માયાપણું અને અર્થસહાપણું પરસ્પરવિરૂદ્ધ શંકા:- માયા, માયારૂપ પણ છે અને અર્થક્રિયાને સમર્થ પદાર્થોનું ઉપદર્શન કરાવવામાં સમર્થ પણ છે. શિ | સમાધાન :- એમાં સ્વવચનવિરોધ છે. માતા વધ્યા છે તેમ સંભવતું નથી. આજ તાત્પર્યને મનમાં દિ ધારીને ઉત્તરાર્ધમાંસ્તતિકાર મામૈવ વગેરે દર્શાવે છે. એવકાર" અપિનાં અર્થમાં છે. અને અપિલ સમુચ્ચયનાં દીઅર્થમાં છે. ઉત્તરમાં આવતા “ચનો પણ એજ અર્થ છે. તેથી એ બન્નેથી યુગપતભાવનીકળે છે. આની પુષ્ટિમાં
રઘુવંશકાવ્યના તે ચ પ્રાપુર ઇત્યાદિ શ્લોકનું દષ્ટાંત મુક્યું છે. તેથી વાકયાર્થ આ પ્રમાણે છે-> માયા પણ
ક:::::::::::::::::::
કાવ્ય-૧૩
::::::::::
150)