Book Title: Anyayogvyavacched Dwatrinshika Tika Syadwadmanjari
Author(s): Hemchandracharya, Jayshekharsuri, Ajitshekharsuri
Publisher: Jain Sangh Gantur
View full book text
________________
::::::::
૪:::::::::::::
સ્થાકુટમંજરી यौगास्तु प्रगल्भन्ते सर्वथा पृथग्भूतपरस्पराभावाभ्युपगममात्रेणैव पदार्थप्रतिनियमसिद्धेः, किं तेषामसत्त्वात्मकत्वकल्पनया । इति । तदसत् । यदा हि पटाद्यभावस्पो घटो न भवति, तदा घटः पटादिरेव स्यात् । यथा. च घटाभावाद् भिन्नत्वाद् घटस्य घटस्पता, तथा पटादेरपि स्यात्, घटाभावाद् भिन्नत्वादेव इत्यलं विस्तरेण । ____ एवं वाचकमपि शब्दरूपं द्वयात्मकम् । एकात्मकमपि सदनेकमित्यर्थः, अर्थोक्तन्यायेन शब्दस्यापि भावाभावात्मकत्वात् । अथवा एकविषयस्यापि वाचकस्यानेकविषयत्वोपपत्तेः । यथा किल घटशब्दः संकेतवशात् पृथुबुनोदराद्याकारवति पदार्थे प्रवर्तते वाचकतया, तथा देशकालाद्यपेक्षया तद्ववशादेव पदार्थान्तरेष्वपि तथा वर्तमानः केन वार्यते ? भवन्ति हि वक्तारो योगिनः शरीरं प्रति घट इति । संकेतानां पुरुषेच्छाधीनतयाऽनियतत्वात् । यथा चौरशब्दोऽन्यत्र तस्करे स्ढोऽपि दाक्षिणात्यानामोदने प्रसिद्धः । यथा च कुमारशब्दः पूर्वदेशे । आश्विनमासे स्टः । एवं कर्कटीशब्दादयोऽपि तत्तद्देशापेक्षया योन्यादिवाचका ज्ञेयाः । कालापेक्षया पुनर्यथा जैनानां । प्रायश्चित्तविधौ धृतिश्रद्धासंहननादिमति प्राचीनकाले षड्गुरुशब्देन शतमशीत्यधिकमुपवासानामुच्यते स्म, सांप्रतकाले तु तद्विपरीते तेनैव षड्गुरुशब्देन उपवासत्रयमेव सङ्केत्यते, जीतकल्पव्यवहारानुसारात् । शास्त्रापेक्षया तु यथा पुराणेषु. द्वादशीशब्देनैकादशी। त्रिपुराणवे च अलिशब्देन मदिराभिषक्तान्नं मैथुनशब्देन च मधुसर्पिषोहणम् इत्यादि । સત નથી એનો અર્થ જ “ઘટ સ્વરૂપે સત્ છે એમ થાય. તેથી વસ્તુ “સ્વસત્ત્વ એ એક અંશાત્મક જ છે.
ઉત્તરપક્ષ:- ધન્ય છે તમારી વિદ્વત્તાને! તમારે હિસાબે તો જે સત્ત્વ છે તે જ અસત્ત્વ છે. કેમકે પરાસવુ જ સ્વસત્વરૂપ છે, એટલે કે એ બે જુદા અંશરૂપ નથી, પણ એકમાત્ર સત્ત્વઅંશરૂપ જ છે. પરંતુ આ બરાબર નથી. સત્ત્વ એ વિધિરૂપ છે(વિદ્યમાનતાનિર્દેશક છે.) જ્યારે “અસત્વ' પ્રતિષેધરૂપ છે(=અવિધેમા નતા નિર્દેશક છે.) આમ આ બંને વિરૂદ્ધધર્મરૂપ છેવાથી બનેની એકતામાં વિરોધ છે.
પૂર્વપલ :- તમારા પક્ષે પણ આ વિરોધ સમાનરૂપે અડીખમ ઊભો છે. કેમકે સત્ય અને અસત્વ એ શું બે વિરૂદ્ધ ધર્મો છે. તેનો એકત્ર સમાવેશ થઈ શકે નહીં.
ઉત્તરપલ :- અહો! તમારી વાચાળતા! અમે જે રૂપે સર્વ માનીએ છીએ, તે જ રૂપે અસત્વ માનતાં . નથી. પરંતુ દરેક વસ્તુમાં સ્વદ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવને આશ્રયીને સત્ત્વ અને પર દ્રવ્ય-ક્ષેત્ર- કાળ – ભાવને આશ્રીને અસત્વ માનીએ છીએ, આમ હોવાથી તમે દર્શાવેલા વિરોધને અવકાશ જ ક્યાં છે? (તાત્પર્ય:- અમે ઘટને સ્વરૂપથી જ સત માનીએ છીએ. પરંતુ તે સ્વદ્રવ્યાદિ ચારને અપેક્ષીને જ. પરદ્રવ્યાદિ ચારને અપેક્ષીને તો સ્વરૂપથી જ અસત માનીએ છીએ.)
તૈયાયિકમતનો નિરાસ પૂર્વપન :- (યૌગ (કનૈયાયિક)તથા વૈશેષિક મને)અભાવ એ અલગ પદાર્થ છે. આનું સ્વરૂપ પૂર્વે દર્શાવ્યું છે. આ અભાવમાં એક અન્યોન્યાભાવ છે. જે વસ્તુમાં જે વસ્તુનો અન્યોન્યાભાવ હેય, તે વસ્તુ તે વસ્તુરૂપે શું ન ભાસે. જેમકે ઘટમાં પટને અન્યોન્યાભાવ છે, તો ઘટ પટરૂપે ન ભાસે. આ “અન્યોન્યાભાવ ઘટ કે પટનું | સ્વરૂપ નથી. પરંતુ સ્વતંત્ર પદાર્થ છે. આમ ઘટાદિસતપદાર્થોને સ્વસ્વરૂપે નિયત સિદ્ધ કરનાર સ્વતંત્ર એવો છે
PHAR. ढीक्रियन्ते शरीरपुरला येन तत्संहननं तच्चास्थिनिचयः । तत्संहननं षट्प्रकारैर्भवति । वज्रऋषभनाराचं, ऋषभनाराचं, नाराचं,
अर्धनाराचं, कोलिका, सेवात (छेदस्पृष्टम)। २. जिनभद्रगणिक्षमाश्रमणकृतो गाथाग्रन्थो जीतकल्पाख्यः । जीतमाचरितं तस्य कल्पो वर्णना प्ररूपणा जीतकल्पः । ३. शाक्तमार्गीयो ग्रन्थः ।
- કાવ્ય-૧૪
w :::::::::::: હૃ A :::::::::::::::::::::::::::
A::::::::::::::: 174)