Book Title: Anyayogvyavacched Dwatrinshika Tika Syadwadmanjari
Author(s): Hemchandracharya, Jayshekharsuri, Ajitshekharsuri
Publisher: Jain Sangh Gantur
View full book text
________________
સ્થાપ્યુઠજરી प्रकृतिपुरुषविवेकदर्शनात् प्रवृत्तेरुपरतायां प्रकृतौ पुरुषस्य स्वरूपेणावस्थानं मोक्ष इति चेत् ? न। प्रवृत्तिस्वभावायाः प्रकृतेरौदासीन्यायोगात् । अथ पुरुषार्थनिबन्धना तस्याः प्रवृत्तिः। विवेकख्यातिश्च पुरुषार्थः । तस्यां जातायां निवर्तते, कृतकार्यत्वात् सा । “रङ्गस्य दर्शयित्वा निवर्तते नर्तकी यथा नृत्यात् । पुरुषस्य तथात्मानं प्रकाश्य विनिवर्तते प्रकृतिः।" इति वचनादिति चेत् ? नैवम् । तस्या अचेतनाया विमृश्यकारित्वाभावात् । यथेयं कृतेऽपि शब्दाद्युपलम्भे पुनस्तदर्थ है
प्रवर्तते, तथा विवेकख्यातौ कृतायामपि पुनस्तदर्थं प्रवर्तिष्यते । प्रवृत्तिलक्षणस्य स्वभावस्यानपेतत्वात् । नर्तकीदृष्टान्तस्तु ॥ स्वेष्टविघातकारी । यथा हि नर्तकी नृत्यं पारिषदेभ्यो दर्शयित्वा निवृत्तापि पुनस्तत्कुतूहलात् प्रवर्तते, तथा प्रकृतिरपि
पुरुषायात्मानं दर्शयित्वा निवृत्तापि पुनः कथं न प्रवर्ततामिति । तस्मात् कृत्स्नकर्मक्षये पुरुषस्यैव मोक्ष इति प्रतिपत्तव्यम्॥ તેનાં બન્ય, મોક્ષ કે સંસાર માનવાનો કોઈ અર્થ નથી. તેથી પુરુષનો જ બન્ધ અને તે બધજનિત સંસાર તથા મોક્ષ મુખ્યપે છે. તથા પ્રકૃતિનાં બન્યાદિ નથી, છતાં કહેવા હોય તો ઉપચારથી જ કહી શકાય.
સાંખ્યસંમત વૈવિધ્યબંધ કલ્પનામાત્ર આ સાંખ્યદર્શનના મતે અન્ય ત્રણ પ્રકારે છે. અર્થાત ત્રણ હેતુઓથી બન્ધ થાય છે. (૧)પ્રાકૃતિક (૨)વૈકારિક
અને (૩)દાક્ષિણ. એમાં (૧)પ્રકૃતિનાં આત્મજ્ઞાન એટલે કે પ્રકૃતિ એ જ આત્મા છે એવા ભ્રાન્ત(મિથ્યા) જ્ઞાનથી જેઓ પ્રકૃતિની જ ઉપાસના કરે છે તેઓને જે બંધ છે તે પ્રાકૃતિક બબ્ધ છે. (૨)જેઓ વિકારસ્વરૂપ પાંચમહાભૂત, ઈન્દ્રિય, અહંકાર અને બુદ્ધિને જ પુરુષની કલ્પનાથી પૂજે છે તેઓને જે બંધ થાય છે તે વિકારિકબંધ છે. (૩)જેઓયજ્ઞ, દાનાદિકર્મ કરે છે, તેઓને દાક્ષિણબંધ થાય.(વાવડી-કૂવા-નળાવ વગેરેની રચના તથા અન્નદાનશાળાદિ પૂર્તિ કહેવાય. યજ્ઞમાં હવનાદિ ઈષ્ટ કહેવાય) યથાર્થપુરુષતત્વને નહિ જાણવાવાળો બાલાવિષયાદિની ઇચ્છાવાળો થાય છે. આવી ઇચ્છાઓથી ભરેલા મનવાળો તે ઇચ્છાઓની પૂર્તિ અર્થે ઇષ્ટા-પૂર્તિ કરે છે અને બંધાય છે. કહ્યું જ છે કે જેઓ ઈષ્ટાપૂર્ત જ શ્રેષ્ઠ છે અને તે સિવાય અન્ય કંઈપણ શ્રેયસ્કર નથી ! એમ માને છે તેઓ ઈષ્ટપૂર્ત કરવારૂપ સુકૃતથી સ્વર્ગને તો પ્રાપ્ત કરે છે, પરંતુ તે પછી ફરીથી મનુષ્યલોકમાં કે તેનાથી પણ હીનતર લોકમાં જન્મ લે છે. " [ પણ આ બધો વિચાર કાલ્પનિક છે, કારણ કે આ ત્રણે ભિન્ન સ્વરૂપે કથંચિત સ્વમતે દર્શાવેલ કર્મબંધના હેતુઓમાં સમાવેશ પામે છે. કર્મબંધનાં હેતુઓ (૧)મિથ્યાદર્શન (અતત્વચિ)(૨)અવિરતિ ( સાવધેયોગમાંથી અનુપરમ)(૩)પ્રમાદ (વિષયરાગવગેરે)(૪)કષાય (ક્રોધાદિ સંસારનું મૂળ)(૫)યોગ (મન-વચન-કાયાનાં વ્યાપાર)આ પાંચ છે. (અહીં બલ્પ દ્વારા પુરુષનો બન્ધ સંગત છે. અન્યથા પુરયનાં મિશ્રાજ્ઞાનથી પ્રકૃતિનો બંધ કહેવામાં તો “પાડાના વાંકે પખાલીને ડામ' જેવું થશે, પ્રકૃતિ કે બુદ્ધિવગેરે તો જડ હેવાથી તેઓને મિથ્યાજ્ઞાન સંભવતું નથી.)આમ હું મુખ્યવૃત્તિથી પુરુષનો બંધ સિદ્ધ થાય છે, અને તે સિદ્ધ થવાથી પુરુષનો સંસાર સિદ્ધ થાય છે, કેમકે જેનો બંધ તેનો સંસાર. અને બંધ તથા મોક્ષ એક જ આશ્રયવાળા હેવાથી જે બદ્ધ છે તેની જ બંધનમુક્તિ થવાથી મોક્ષ પણ તેનો જ છે, એ આબાળગોપાળપ્રતીતિનો વિષય છે.
પ્રકૃતિના પુરુષાર્થથી મોક્ષની અસિદ્ધિ પૂર્વપક:- પ્રકૃતિ અને પુરુષનાં વિવેકનું દર્શન થવાથી પ્રકૃતિ પ્રવૃત્તિથી વિરામ પામે છે. આમ પ્રકૃતિની દી પ્રવૃત્તિ અટકી જાય છે. અને ત્યારે પુરુષ પોતાનાં સ્વરૂપમાં અવસ્થિત થાય છે. આ જ મોક્ષ છે.
ઉત્તરપt:- પ્રકૃતિ પ્રવૃત્તિસ્વભાવવાળી છે. તેથી આ વિવેકનાં દર્શન માત્રથી પ્રકૃતિ ઔદાસિન્યભાવને
૧. સાં@hifal ૫૧ /
:::::::::::::
:
4%
સાંખ્યસંમત વૈવિધ્યબંધ કલ્પનામાત્ર
:
::::::