________________
:::::
છે . -- સ્થાકુઠજરી ...
08 से बाधिर्यकुण्ठतान्धत्वजडताऽजिघ्रतामूकताकौण्यपङ्गत्वक्लैब्योदावर्तमत्ततास्पैकादशेन्द्रियवधतुष्टिनवकविपर्ययसिद्ध्यष्ट
कविपर्ययलक्षणसप्तदशबुद्धिवधभेदादष्टाविंशतिधाऽशक्तिः। प्रकृत्युपादानकालभोगाख्या अम्भःसलिलौघवृष्ट्यपरपर्यायसवाच्याश्चतस आध्यात्मिक्यः । शब्दादिविषयोपरतयश्चार्जनरक्षणक्षयभोगहिंसादोषदर्शनहेतुजन्मानः पञ्च बाह्यास्तुष्टयः ।
ताश्च पारसुपारपारापारानुत्तमाम्भउत्तमाम्भःशब्दव्यपदेश्याः । इति नवधा तुष्टिः । त्रयो दुःखविघाता इति मुख्यास्तिस्रः सिद्धयः प्रमोदमुदितमोदमानाख्याः । तथाध्ययनं, शब्द, ऊहः सुहृत्प्राप्तिर्दानमिति दुःखविघातोपायतया गौण्यः पञ्च तारसुतारतारताररम्यक्सदामुदिताख्याः । इत्येवमष्टधा सिद्धिः। धृतिश्रद्धासुखाविविदिषाविज्ञप्तिभेदात् पञ्च कर्मयोनयः इत्यादीनां संवरप्रतिसंवरादीनां च तत्त्वकौमुदीगौडपादभाष्यादिप्रसिद्धानां विरुद्धत्वमुद्भावनीयम् ॥ इति काव्यार्थः ॥१५॥ છે. (ખ) (૧) બ્રાહ્મ, પ્રાજાપત્ય, સૌમ્ય, ઐન્દ્ર, ગાંધર્વ, યાક્ષ, રાક્ષસ, પૈશાચ, એમ ૮ પ્રકારે દેવલોક છે. (૨) પશુ, મૃગ જંગલી પ્રાણી, પક્ષી, સરીસૃપ અને સ્થાવર આ પાંચતિર્યંચયોનિ છે. (૩) બ્રાહ્મણવગેરે પેટાભેદોની વિવક્ષા કરવામાં ન આવે તો મનુષ્ય એક પ્રકારે છે. એમ કુલ ૧૪ પ્રકારે ભૂતસર્ગ છે. (આ સર્ગમાં ઊર્ધ્વ, અધો, મધ્ય એમ પણ ત્રણ ભેદ છે, તેમાં આકાશથી માંડી સત્યલોક સુધી ઊર્ધ્વલોક છે અને તે સત્તપ્રધાન છે, પશુથી માંડી સ્થાવર જેમાં અચેતન ઘટાદિ પણ આવી જાય–વાચસ્પતિ મિશ્ન-) સુધીનો અધોલોક છે તે તમસપ્રધાન છે. અને બ્રહ્મથી માંડી વૃક્ષ સુધીનો મધ્યલોક રજસપ્રધાન છે. આ મધ્યલોકમાં સાત દ્વીપ અને સાત સમુદ્રો છે.) (ગ) (૧) બાધિર્મ (= બહેરાશ) (૨)કુંઠતા(વચનમ્બલના)(૩)અંધાપન (ચ)(૪)જડતા (સ્પર્શ) (૫)ગંધનો અભાવ (પ્રાણ) (૬)ગૂંગાપણું (જીભ)(૭)લ્લાપણું (હાથ)(૮)લંગડાપણું (પગ)૯)નપુંસકતાં લિંગ)(૧૦)ગુદગ્રહ(પાયુ)તથા (૧૧)ઉન્મત્તતા (મન)આ અગ્યાર, અગ્યારઈન્દ્રિયોનાં વધરૂપ છે. તથા નવતુષ્ટિ અને આઠસિદ્ધિ, આ સત્તરનાં વિપર્યયરૂપ ૧૭ પ્રકારે બુદ્ધિનો વધ છે. આમ કુલ અઢાવીશપ્રકારની અશક્તિ છે. પ્રકૃતિ(અંભ), ઉપાદાન (સલિલ), કાળ (ઘ) અને ભોગ (વૃષ્ટિ)આ ચાર આધ્યાત્મિક તુષ્ટિઓ છે. તથા શબ્દાદિપાંચના ઉપાર્જન, રક્ષણ, ક્ષય, ભોગ અને હિંસામાં દોષના દર્શનરૂ૫ હેતુઓથી ક્રમશ: ઉત્પન્ન થતી શબ્દવગેરવિષયોથી વિરતિરૂ૫ (૧)પાર (૨)સુપાર (૩) પારાવાર (૪)અનુત્તમામંસ અને (૫)ઉત્તમાભસ નામક પાંચ બાહ્યતુષ્ટિ છે. કુલ નવ તુષ્ટિ છે. ત્રણ પ્રકારનાં દુ:ખોનાં વિધાનરૂપ ત્રણ મુખ્ય સિદ્ધિ છે. જે અનુક્રમે (૧)પ્રમોદ (૨)મુદિત અને (૩)મોદમાન નામવાળી છે. (૧)અધ્યયન (૨)શબ્દ (૩)તર્ક, (૪)સાચા મિત્રની પ્રાપ્તિ અને (૫)દાન. આ પાંચ, દુ:ખવિધાતનાં ઉપાયરૂપ
ઈ ગૌણ સિદ્ધિ છે. આ પાંચના નામ અનુક્રમે (૧)તાર (૨)સતાર (૪)તારતાર (૪)૨મ્યકઅને (૫)સદામુદિત છે. આમ ૮ પ્રકારે સિદ્ધિ છે. ()ધૃતિ, શ્રદ્ધા, સુખા, વિવિદિષા (જિજ્ઞાસા), તથા વિજ્ઞપ્તિ-જ્ઞાન આ પાંચ) કર્મયોનિ છે. તથા સંવર અને પ્રતિસંવર ઈત્યાદિ વિરુદ્ધ લ્પનાઓ સાંખ્યતત્ત્વકૌમુદી, ગૌડપાદભાષ્ય, વગેરે ગ્રંથોમાં કરેલી છે. તે કલ્પનાઓમાં રહેલી વિરૂદ્ધતાને સ્વયં વિચારી લેવી.
આમ આ કાવ્યમાળાનું પંદરમું પુષ્પ અર્થથી ગુંથાયું.
१. साङ्ख्यसूत्रम् ३-३८ । २. साङ्ख्यसूत्रम् ३-३९ । ३. सांख्यकारिकागौडपादभाष्ये सांख्यतत्त्वकौमुद्यां च कारिका ५३ ।
૪. “સંવરપ્રતિસંઘ સારીના રૂતિ પાન્તરં. જાણ કરી શકાય છેસાંખ્યદર્શનની અન્ય કલ્પનાઓ 1િ89
::::