________________
::
૪ ::: :::::::::::::::::::
B
Y
:::::::
સ્થાકુટમંજરી न च प्रकाश्यादात्मलाभ एव प्रकाशकस्य प्रकाशकत्वं, प्रदीपादेर्घटादिभ्योऽनुत्पन्नस्यापि तत्प्रकाशकत्वात् । जनकस्यैव च ग्राह्यत्वाभ्युपगमे स्मृत्यादेः प्रमाणस्याप्रामाण्यप्रसङ्गः तस्यार्थाजन्यत्वात्। न च स्मृतिर्न प्रमाणम् | अनुमानप्रमाणप्राणभूतत्वात् साध्यसाधनसम्बन्धस्मरणपूर्वकत्वात् तस्य । जनकमेव च चेद् ग्राह्यम्, तदा स्वसंवेदनस्य कथं ग्राहकत्वम् ? तस्य हि ग्राह्यं स्वरूपमेव । न च तेन तज्जन्यते, स्वात्मनि क्रियाविरोधात् । तस्मात् स्वसामग्रीप्रभवयोर्घटप्रदीपयोरिवार्थज्ञानयोः प्रकाश्यप्रकाशकभावसंभवाद न ज्ञाननिमित्तत्वमर्थस्य ॥ તેમજ ક્ષણિક પણ માની શકાશે નહિ. આમ ક્ષણિકવાદ પર જ કુઠારાઘાત આવશે.
જ્ઞાનનાં પ્રકાશકપણાની ચર્ચા પૂર્વપક્ષ:- પ્રકાશક એવું જ્ઞાન પ્રકાશ્યપદાર્થોમાંથી ઉત્પન્ન થાય છે. અને પ્રકાશ્ય પદાર્થને પ્રકાશે છે. [. ટૂિંકમાં પ્રકાશ્યમાંથી ઉદ્ભવવું એ જ જ્ઞાનનું પ્રકાશકત્વ' છે.
ઉત્તરપક:- આ પણ અસંગત છે. પ્રકાશક પોતે પ્રકાશ્યમાંથી જ ઉદ્ભવે તેવો નિયમ નથી. પ્રદીપવગેરે ધડાવગેરેમાંથી ઉત્પન્ન થતાં ન લેવા છતાં ઘડાવગેરેના પ્રકાશક છે. તથા જનક જ્ઞાનોત્પાદક)ને જ ગ્રાહક (જ્ઞાનનો વિષય ) માનશો તો સ્મૃતિવગેરે પ્રમાણો અપ્રમાણ બની જશે. કેમકે તેઓ અર્થથી જન્ય નથી.'
સ્મૃતિજ્ઞાન પ્રમાણરૂપ (પૂર્વપક્ષ:- “સ્મૃતિ પ્રમાણરૂપ નથી. કેમકે (૧)તે પ્રત્યક્ષથી ગૃતિઅર્થનું જ ગ્રાહક છે.અપૂર્વ પૂર્વે પ્રત્યક્ષાદિથી અગૃહીતાર્થનું ગહકનથીઅન્ય પ્રમાણથી અમૃતઅર્થનું ગ્રાહકજ્ઞાન જ પ્રમાણ બને. તથા (૨) અર્થપ્રાપકશાન (અર્થપ્રાપકઅર્થ = વિષયમાં પ્રવૃત્તિ કરાવનાર) પ્રમાણ છે. સ્મૃતિ અર્થપ્રાપક નથી. કેમકે નિર્વિષય છે કેમકે સ્મૃતિનો વિષય અતીતકાલીન વસ્તુ હોય છે. અને અતીતવસ્તુ નાશ પામી છે.)
ઉત્તરપક્ષ:- સ્મૃતિ પણ પ્રમાણરૂપ છે કેમકે અનુમિતિમાં હેતુ છે. અનુમાન પ્રમાણ સાધ્ય-સાધનની છે વ્યાપ્તિરૂપ છે. આ વ્યાપ્તિમાં સાધ્યસાધન વચ્ચેના પૂર્વદેટસંબંધનું સ્મરણ પ્રાણભૂત છે. સાધ્ય-સાધન વચ્ચે જણાયેલાં સંબંધનું સ્મરણ બને વચ્ચેની અન્વય-વ્યતિરેક વ્યાપ્તિને સિદ્ધ કરી આપે છે. અને આ વ્યાપ્તિના બળપર અનુમાન થાય છે. જો સંબંધનું સ્મરણ ન થાય તો વ્યાપ્તિશાન થઈ શકે નહિ અને અનુમાન પણ થઇ શકે નહિ. આમ અનુમાન પ્રમાણનું પ્રાણભૂતઅંગ ઇ સ્મરણ પોતે પ્રમાણરૂપ છે. વસ્તુત: તો અલ્યા જ્ઞાનમાત્ર પ્રમાણરૂપ બની શકે છે. સ્મૃતિજ્ઞાન પણ અભાન ઈ પ્રમાણ જ છે. અર્થથી જન્ય જ્ઞાનને જ પ્રમાણભૂત માનવામાં પ્રમાણ તરીકે સિદ્ધ આ સ્મૃતિવગેરે જ્ઞાનો અપ્રમાણભૂત ઠરે. વળી જ્ઞાનજનકઅર્થને જ જ્ઞાનનો વિષય (ગ્રાહ્ય) માનવામાં જ્ઞાનનું સ્વસંવેદન ( પોતાનો બોધ) અસિદ્ધ કરે. કેમકે જ્ઞાન પ્રકાશ્ય (સ્વથી જ પ્રકાશિત થવાના સ્વભાવવાળું) વા છતાં સ્વનું જનક નથી, સ્વના ઉત્પાદનની ક્રિયા સ્વમાં જ થાય
તે અસંગત છે. અને જ્ઞાન જેમ પર પ્રકાશક છે તેમ સ્વપ્રકાશક પણ છે તે વાત પૂર્વે સિદ્ધ કરી છે. તેથી જ્ઞાનને ફિ માત્ર સ્વજનકઅર્થનો જ પ્રકાશક માનવું બરાબર નથી. તેથી પોતપોતાની સામગ્રીમાંથી ઉદ્ભવતા અર્થ અને છે $ જ્ઞાન વચ્ચે ઘા અને દીવા જેવો પ્રકાશકપ્રકાશ્યભાવ છે. આમ અર્થ અને જ્ઞાનની ઉત્પત્તિભિન્નદ્રવ્યક્ષેત્ર-કાળ
-ભાવમાં લેવાથી અર્થ જ્ઞાનનો જનકન કહેવાય.
::::::::::::::::::
2
કાવ્ય-૧૬
202)