Book Title: Anyayogvyavacched Dwatrinshika Tika Syadwadmanjari
Author(s): Hemchandracharya, Jayshekharsuri, Ajitshekharsuri
Publisher: Jain Sangh Gantur
View full book text
________________
::::::: B
સ્થાપ્નમંજરી , अथवापरथा व्याख्या । सौगतानां किलार्थेन ज्ञानं जन्यते । तच्च ज्ञानं तमेव स्वोत्पादकमर्थं गृह्णातीति। “नाकारणं विषयः" इति वचनात् । ततश्चार्थः कारणं ज्ञानं च कार्यमिति ॥ एतच्च न चारु।यतो यस्मिन् क्षणेऽर्थस्य स्वरूपसत्ता तस्मिन्नद्यापि ज्ञानं नोत्पद्यते, तस्य तदा स्वोत्पत्तिमात्रव्यग्रत्वात् । यत्र च क्षणे ज्ञानं समुत्पन्नं तत्रार्थोऽतीतः। पूर्वापरकालभावनियतश्च कार्यकारणभावः । क्षणातिरिक्तं चावस्थानं नास्ति । ततः कथं ज्ञानस्योत्पत्तिः, कारणस्य । विलीनत्वात् । तद्विलये च ज्ञानस्य निर्विषयतानुषज्यते, कारणस्यैव युष्मन्मते तद्विषयत्वात् । निर्विषयं च । ज्ञानमप्रमाणमेवाकाशकेशज्ञानवत्। ज्ञानसहभाविनश्चार्थक्षणस्य न ग्राह्यत्वम, तस्याकारणत्वात् । अत आह - 'न | तुल्यकाल' इत्यादि । ज्ञानार्थयोः फलहेतुभावः कार्यकारणभावस्तुल्यकालो न घटते, ज्ञानसहभाविनोऽर्थक्षणस्य | ज्ञानानुत्पादकत्वात्, युगपद्धाविनोः कार्यकारणभावायोगात् । अथ प्राचोऽर्थक्षणस्य ज्ञानोत्पादकत्वं भविष्यति, तन्न ।।
यत आह ‘हेतौ' इत्यादि। हेतावर्थस्पे ज्ञानकारणे विलीने क्षणिकत्वान्निरन्वयं विनष्टे न फलस्य ज्ञानलक्षणकार्यस्य | भावः आत्मलाभः स्यात् । जनकस्यार्थक्षणस्यातीतत्वाद्, निर्मूलमेव ज्ञानोत्थानं स्यात् ।। રીતે થઈ શકશે? કારણ કે કારણનો નિરન્વય નાશ થઇ ગયો છે. કદાચ જ્ઞાન ઉત્પન્ન થાય તેમ માનીએ, તો છે પણ જ્ઞાનને વિષયરહિત માનવું પડે. કારણ કે તમારી માન્યતા મુજબ જ્ઞાનનું કારણ જ જ્ઞાનનો વિષય બની છું શકે અને કારણ તો નષ્ટ થઈ ગયું છે. આવું નિર્વિષય જ્ઞાન આકાશકેશજ્ઞાનની જેમ અપ્રમાણભૂત છે. અર્થાત જેમ આકાશમાં વાળનું થતું જ્ઞાન વાસ્તવમાં કેશરૂપ વિષયરહિત હોઈ અપ્રમાણભૂત છે, તેમ આ જ્ઞાન પણ નિર્વિષય હોઈ, અપ્રમાણ છે.(તાત્પર્ય - જ્ઞાન બે પ્રકારે અપ્રમાણભૂત બને. (૧) ભાન્તવિષયક હોય, જેમકે ધૂળ આ માં ધૂમાડનું જ્ઞાન. (૨)નિર્વિષય, અર્થાત્ વિષય વિના જ ઉત્પન્ન થતું જ્ઞાન.)
શંકા:- પૂર્વેક્ષણીય વિષય નષ્ટ થયો હોવા છતાં જે ક્ષણે જ્ઞાન ઉત્પન્ન થાય છે, તત્કાલીન ઉત્પત્તિમાન વિષયો હાજર છે. તેઓ જ્ઞાનનાં વિષય બની શકશે. તેથી જ્ઞાનને નિર્વિષય કી ન શકાય.
સમાધાન :- જ્ઞાનસહભાવી=જ્ઞાનસમકાલીન વિષયો તત્કાલીનજ્ઞાનના કારણ બનતા નથી. માટે તેઓ તે જ્ઞાનનાં વિષય બની ન શકે. અતએ કહ્યું કે ન તુલ્યકાળ' ઇત્યાદિ. પુર્વેદર્શાવ્યું તે મુજબ હેતુ અને ફળ સમકાલીન હોઈ શકે નહિ. અર્થાત જ્ઞાન અને અર્થ આ બંનેનો ફળeતભાવ તુલ્યકાળવાળો ન હોય. સમાનકાળે ઉત્પન્ન થનાર બે વસ્તુ વચ્ચે કાર્યકારણભાવ નથી. તેથી જ્ઞાનસહભાવી અર્થ જ્ઞાનનું કારણ બની શું ન શકે.
શંકા:- પૂર્વાણભાવી અર્થ જ્ઞાનનો વિષય બનશે.
સમાધાન :- એમ પણ બની શકે તેમ નથી. કેમકે કહ્યું છે કે “હેતૌ વિતીને" ઇત્યાદિ. પૂર્વેક્ષણીયઅર્થ =હેતુ જ = જ્ઞાનકારણ)ક્ષણિક હે સર્વથા વિનાશ પામ્યા પછી જ્ઞાનાત્મક ફળને કેવી રીતે ઉત્પન્ન કરી શકશે? જનક
અર્થના નાશ પછી પણ જ્ઞાનની ઉત્પત્તિ માનવામાં જ્ઞાનની ઉત્પત્તિને નિર્મૂળ માનવાની આપત્તિ આવે. તથા જ્ઞાનનાં જે જનકોય, ને જ જો જ્ઞાનનાં ગ્રાહ્ય વિષય હેય, તો ઇન્દ્રિયો પણ જ્ઞાનનાં વિષય બનશે. કેમકે ઇન્દ્રિયો છે પણ જ્ઞાનજનક છે. પરંતુ સામાન્યથી ઉત્પન્ન થતા જ્ઞાન માટે ઇન્દ્રિયો કરણ તરીકે ઈષ્ટ છે, પ્રમેય તરીકે નહિ.
બાાઅર્થની જ્ઞાનજનક્તા અસિદ્ધ તથા બાહાઅર્થ અન્વય અને વ્યતિરેક દ્વારા “જ્ઞાનનાં હેત' તરીકેસિદ્ધ થતા નથી. અહીં આ પ્રકારનું અનુમાન થઈ શકેન‘અર્થ જ્ઞાનનો હેત નથી, કેમકે તેનો જ્ઞાનની સાથે અન્વયવ્યતિરેક નથી. જેમકે મૃગતૃષ્ણામાં (મૃગજળમાં) થતું જળ ન જ્ઞાન" અર્થ છેય તો જ જ્ઞાન હોય, અને અર્થના અભાવમાં જ્ઞાન ન હૈય, અથવા જયાં જયાં જ્ઞાન હેય ત્યાં ત્યાં અર્થ હોય १. संपूर्णवाक्यम्-नाननुकृतान्वयव्यतिरेकं कारणं नाकारणं विषयः - न्यायकुमुदग्रन्थे । ૪ :::::::::: :::
કાવ્ય-૧૬
************** *20
E