________________
:::::::::::
:
સ્યાદ્વાદમેજરી
:::
: ધરી तदप्यसारम् । एकस्य निरंशस्य ज्ञानक्षणस्य व्यवस्थाप्यव्यवस्थापकत्वलक्षणस्वभावद्वयायोगात्, व्यवस्थाप्यव्यवस्थापकभावस्यापि च संबन्धत्वेन द्विष्ठत्वादेकस्मिन्नसंभवात् । किञ्च, अर्थसारूप्यमाकारता तच्ची निश्चयरूपम्, अनिश्चयस्पं वा ? निश्चयस्पं चेत् ? तदेव व्यवस्थापकमस्तु, किमुभयकल्पनया ? अनिश्चितं चेत्? स्वयमव्यवस्थितं कथं नीलादिसंवेदनव्यवस्थापने समर्थम् ? अपि च केयमकारता ? किमर्थग्रहणपरिणामः ?
आहोस्विदाकारधारित्वम् ? नाद्यः, सिद्धसाधनात् । द्वितीयस्तु ज्ञानस्य प्रमेयाकारानुकरणाज्जडत्वापत्त्यादिदोषाघ्रातः। ॥ तन्न प्रमाणादेकान्तेन फलस्याभेदः साधीयान् । सर्वथा तादात्म्ये हि प्रमाणफलयोर्न व्यवस्था, तद्भावविरोधात् । न
हि साम्प्यमस्य प्रमाणमधिगतिः फलमिति सर्वथातादात्म्ये सिद्ध्यति अतिप्रसङ्गात् ॥ તાત્પર્ય તો અમને પણ માન્ય છે. કેમકે અર્થનો પરિચ્છેદ કરવો એજ જ્ઞાનનું સ્વરૂપ લેવાથી જ્ઞાનનો અર્થબોધકસ્વભાવ અમને સંમત જ છે. બીજો પક્ષ અનાદેય છે કેમકે પ્રમેય જડ છે. જ્ઞાન પણ જો તે પ્રમેયના આકાર = સ્વરૂપનો ધારક થાય, તો જ્ઞાન પણ જડ બની જાય, વગેરે ઘણા દોષોની આપત્તિ છે. તેથી પ્રમાણ અર્થકારતાથી જૂદા સ્વરૂપવાળું છે. તેથી પ્રમાણ અને ફળ એકાંતે અભિન્ન નથી તેમ સિદ્ધ થાય છે. સર્વથા અભેદ સર્વથા તાદાત્મકતકૂપપણું. સર્વથા તાદાત્મ એકરૂપતા માનવામાં પ્રમાણ–ફળની વ્યવસ્થા જ ન રહે, કેમકે તાદાત્મભાવ સાથે વિરોધ આવે. કેમ કે “જ્ઞાનનું સાપ્ય પ્રમાણ છે" અને બોધ એ ફળ છે આમ ભિન્ન સ્વરૂપો સર્વથાતાદામ્ય માનવામાં સિદ્ધ ન થાય. કેમ કે સર્વથાતાદાત્મ એટલે જ એકરૂપતા. જો બે ભિન્ન સ્વરૂપ વચ્ચે પણ સર્વથાતાદાત્મ માનો તો દાહકતા અને શામકતા વચ્ચે પણ સર્વથાતાદાત્મ માનવાનો અતિપ્રસંગ આવે.
વ્યાવૃત્તિ દ્વારા પણ અભેદની અસિદ્ધિ પૂર્વપક્ષ :-પમાણમાં “અસારૂપ્યવ્યાવૃત્તિ સારૂપ્ય છે, અને “અનધિગતિથી વ્યાવૃત્તિ અધિગતિ છે. તાત્પર્ય : નીલજ્ઞાનમાં નીલઅર્થની સદેશતા નથી ઈત્યાદિરૂપ અસારૂપ્યની વ્યાવૃત્તિ જ પ્રમાણનું સારૂપ્ય છે. અર્થાત નીલજ્ઞાનમાંથી નીલઅર્થની અસદેશતા દૂર થવી તે સારૂપ્ય છે, અને તે જ વ્યવસ્થાપનમાં હેત જોઈ પ્રમાણ છે. તથા નીલનો આ બોધ નથી એવી અનધિગતિ હટવા દ્વારા નીલનો બોધ છે એવી વ્યવસ્થા કરાય છે. તેથી અનધિગતિની વ્યાવૃત્તિ જ અધિગતિ (કપ્રમિતિ પ્રમાણફળ)નું સ્વરૂપ છે. અથવા નીલભિન્નનો આ બોધ નથી એવી વ્યાવૃત્તિ જ અનધિગતિની વ્યાવૃત્તિ છે.) આ પ્રમાણે પ્રમાણ અને ફળની વ્યાવૃત્તિમાં ભેદ ઈ એકમાં જ પ્રમાણ અને ફળની વ્યવસ્થા થઈ શકે
શું
ઉત્તરપક:- આ બરાબર નથી. કેમકે જો પ્રમાણ અને ફળના સ્વભાવમાં ભેદનયતો બન્નેની અન્યથી વ્યાવૃત્તિ પણ ભિન્ન-ભિન્ન ન ય પરંતુ એક જ હેય. આમ સ્વભાવભેદથી જ વ્યાવૃત્તિઓમાં પણ આવો ભેદ સિદ્ધ થાય છે. તથા જેમ પ્રમાણ અને ફળની કમશ: અપ્રમાણ તથા અફળથી વ્યાવૃત્તિ દ્વારા પ્રમાણ અને ફળ તરીકે વ્યવસ્થા થઈ છે, તેમ બીજ પ્રમાણ અને બીજા ફળથી વ્યાવૃત્તિદ્વારા અપ્રમાણ અને અફળ તરીકે પણ વ્યવસ્થા શા માટે ન થઈ શકે? કારણ કે વસ્તુ જેમ વિજાતીયથી ભિન્ન છે, તેમ સજાતીયથી પણ ભિન્ન છે.
(ા. ત. માટીનો એક ઘડો વસ્ત્રાદિથી જેમ ભિન્ન છે, તેમ સુવર્ણાદિવટથી તથા બીજા માટીનાં વડાથી પણ ભિન્ન છે. તાત્પર્ય:૪જી પ્રમાણ અને ફળની વ્યવસ્થામાં વ્યાવતિ જ મુખ્યભાગ ભજવતી હોય, તો એકના એક જ પ્રમાણમાં અપ્રમાણથી જેમ વ્યાવૃત્તિ Bર છે. તેમ બીજા પ્રમાણથી પણ વ્યાવૃત્તિ છે. નીલસંવેદનનાં પ્રમાણ કરતાં પીતસંવેદનનું પ્રમાણ ભિન્ન જ છે. કેમકેનીલસારૂપ્ય :::કરતાં પતસારૂપ્ય ભિન્ન છે. તેથી જેમ અપ્રમાણથી વ્યાવૃત્ત હેઇ પ્રમાણ છે, તેમ બીજ પ્રમાણથી વ્યાવૃત્ત હોઈ અપ્રમાણ છે. :::તેમ પણ કહ શકાય. એ જ પ્રમાણે ફળ પણ અફળ છે. એમ કહી શકાય.) તેથી એકસમયે એકમાં જ પ્રમાણિત Bઅપ્રમાણત તથા કળત્વ અને અફળતા એમ વિરોધીધર્મોનો અધ્યાસ માનવો પડશે. અતએ પ્રમાણ અને છે
:
. H....
...
|
:::
કાવ્ય-૧૬
E
::: ::::::::::::::::
K
94)