________________
*
Aિ
.
- - - કુકમંજરી ___ अथवा भङ्ग्यन्तरेण सकलं काव्यमिदं व्याख्यायते । वाच्यं वस्तु घटादिकम् । एकात्मकमेव एकस्वरूपमपि सत्, अनेकम् अनेकस्वरूपम् । अयमर्थः । प्रमाता तावत् प्रमेयस्वरूपं लक्षणेन निश्चिनोति । तच्च सजातीयविजातीयव्यवच्छेदादात्मलाभं लभते । यथा घटस्य सजातीया मृन्मयपदार्थाः, विजातीयाश्च पटादयाः । तेषां । व्यवच्छेदस्तल्लक्षणम् । पृथुबुध्नोदराद्याकारः कम्बुग्रीवो जलधारणाहरणादिक्रियासमर्थः पदार्थविशेषोघट इत्युच्यते । तेषां । च सजातीयविजातीयानां स्वरूपं तत्र बुद्ध्या आरोग्य व्यवच्छिद्यते । अन्यथा प्रतिनियततत्स्वरूपपरिच्छेदानुपपत्तेः ।। सर्वभावानां हि भावाभावात्मकं स्वरूपम् । एकान्तभावात्मकत्वे वस्तुनो वैश्वरूप्यं स्यात् । एकान्ताभावात्मकत्वे च निःस्वभावता स्यात् । तस्मात् स्वस्पेण सत्त्वात् परस्पेण चासत्त्वाद् भावाभावात्मकं वस्तु । यदाह-"सर्वमस्ति स्वस्पेण
વાચનું એકાનેરૂપ અથવા અન્ય પ્રકારે કાવ્યનો અર્થ દર્શાવે છે, ઘટાદિ વાચ્યવસ્તુઓ એકસ્વરૂપવાળી પણ છે, અને અનેક હિ સ્વરૂપવાળી પણ છે. તે આ પ્રમાણે–પ્રમાતા પ્રમેયનાં સ્વરૂપનો લક્ષણથી નિર્ણય કરે છે. જો તે વખતે સજાતીય કે અને વિજાતીય વ્યવચ્છેદ થાય, તો લક્ષણ લક્ષણત્વ સ્વરૂપને પામ્યું કહેવાય. (જે અતિવ્યાપ્તિ, અવ્યાપ્તિ અને અસંભવ દોષથી રહિત લેય તે જ લક્ષણ કહેવાય. જેમકે શિંગડા એ ગાયનું લક્ષણ ન બની શકે, કેમકે ભેંસ વગેરેમાં પણ
ઈ લક્ષણમાં અતિવ્યાપ્તિ આવે “શબળતા (કાબરચિતરારંગવાળાપણું) એ પણ લક્ષણ ન બને કેમકે વેતવર્ણવાળી ગાય વગેરેમાં એન શેવાથી લક્ષણમાં અવ્યાપ્તિ આવે, “એક ખુરવાળાપણું પણ લક્ષણ ન બને, કેમકે બધી ગાયોમાં તેનો અભાવ હોઈ લક્ષણમાં અસંભવધેષ આવે. તેથી “સાસ્નામતા” (સાસ્ના ડેક આગળ લટકતી ગાધ જેવો પદાર્થ)ગાયનું લક્ષણ થઈ શકે. $ કેમકે તેનાથી ગાય (અને બળદ)સિવાય બધા સજાતીય અને વિજાતીયનો વ્યવચ્છેદથઇ શકે.)જેઓના ઉપાદાનકારણ વગેરે તુલ્ય હેય ને સજાતીય કહેવાય. અને જેઓના ઉપાદાનકારણવગેરે ભિન્ન હેય, તે વિજાતીય કહેવાય. જેમકે ઘટનાં સજાતીય માટીનાં બીજા પદાર્થો છે. કેમકે એ બધાના ઉપાદાનકારણ તવ્ય છે. અને વિજાતીયપદાર્થો પટ વગેરે છે, કેમકે તેઓનાં ઉપાદાનકારણ ભિન્ન છે. (જો કે દ્રવ્યત્વથી તો બંને (ધટ અને પટ)સજાતીય છે. હું પરંતુ તે અપેક્ષાએ અહં આ વિભાગની વિવફા નથીતેથી સજાતીય-વિજાતીય વસ્તુનો વ્યવચ્છેદ એ જ તેનું લક્ષણનું લક્ષણ છે. પૂથબુદ્ધોદરકબુગ્રીવાદિઆકારવાળો તથા પાણીને ધારી રાખવામાં અને વહન કરવામાં સમર્થ એવો પદાર્થવિશેષ “ઘટ છે. આ ઘટ" શબ્દના ઉચ્ચારણવખતે ઘટના સજાતીયઅનેવિજાતીય એવા બીજા પદાર્થોનો બુદ્ધિમાં આરોપ કરીને વ્યવચ્છેદ કરાય છે. અન્યથા પ્રતિનિયતસ્વરૂપનો બોધ થઈ શકે નહીં.
ભાવોનું ભાવાભાવસ્વરૂપ સર્વ ભાવોનું ભાવાત્મક અને અભાવાત્મક સ્વરૂપ છે. જો સર્વ ભાવો એકાંતે ભાવાત્મક હેય, તો સમગ્ર જી વિશ્વની સર્વ વસ્તુઓ એકરૂપ થઈ જાય. કારણ કે પરવસ્તૃરૂપે પણ અભાવનો નિષેધ થઈ જાય. અને જો | વસ્તુઓ એકાંતે અભાવાત્મક જ હોય, તે સ્વસ્વરૂપે પણ અભાવ આવવાથી વસ્તુઓ નિઃસ્વભાવ થાય. અને | નિઃસ્વભાવ વસ્તુ અસત્ છે. તેથી બધા ભાવો સ્વસ્વરૂપે સત છે, અને પરસ્વરૂપે અસત છે. તેથી વસ્તુનું છે છે. ભાવાભાવસ્વરૂપ છે. કહ્યું જ છે કે- “દરેક વસ્તુ સ્વરૂપે વિદ્યમાન છે. પરરૂપે વિદ્યમાન નથી. અન્યથા (એકાંતે-વિદ્યમાન શ્રેય તો)બધા જ પદાર્થો માત્ર સત થશે. અથવા (એકાંતે અવિદ્યમાન હેયતો) સ્વરૂપનો પણ અસંભવ થશે."ાવા તેથી એક ઘડામાં ઘટભિન્ન સર્વપદાર્થોનો અભાવ હેવાથી અને સ્વસ્વરૂપની હાજરી લેવાથી ઘટે અનેકાત્મક(સત અને અસરૂપે સારી રીતે ઘટી શકે છે. આમ એક અર્થનાજ્ઞાનમાં બધા અર્થોનું
જ
:
:::::::::
:
જ:::::::::::::::
:
કાવ્ય-૧૪