Book Title: Anyayogvyavacched Dwatrinshika Tika Syadwadmanjari
Author(s): Hemchandracharya, Jayshekharsuri, Ajitshekharsuri
Publisher: Jain Sangh Gantur
View full book text
________________
શાળામજી ___ चिच्छक्तिश्च विषयपरिच्छेदशून्या । यत इन्द्रियद्वारेण सुखदुःखादयो विषया बुद्धौ प्रतिसंक्रामन्ति । बुद्धिश्चोभयमुखदर्पणाकारा । ततस्तस्यां चैतन्यशक्तिः प्रतिबिम्बते । ततः सुख्यहं दुःख्यहमित्युपचारः । आत्मा हि स्वं स बुद्धेरव्यतिरिक्तमभिमन्यते । आह च पतञ्जलिः- “शुद्धोऽपि पुरुषः प्रत्ययं बौद्धमनुपश्यति तमनुपश्यन् अतदात्मापि तदात्मक इव प्रतिभासते " इति । मुख्यतस्तु बुद्धेरेव विषयपरिच्छेदः। तथा च वाचस्पतिः – “सर्वो व्यवहर्ता आलोच्या नन्वहमत्राधिकृत इत्यभिमत्य कर्तव्यमेतन्मया इत्यध्यवस्यति । ततश्च प्रवर्तते इति लोकतः सिद्धम् । तत्र कर्तव्यमिति योऽयं निश्चयश्चितिसन्निधानापन्नचैतन्याया बुद्धेः सोऽध्यवसायो बुद्धेरसाधारण व्यापारः" इति । चिच्छक्तिसन्निधानाच्चाचेतनापि बुद्धिश्चेतनावतीवाभासते । वादमहार्णवोऽप्याह -- “बुद्धिदर्पणसंक्रान्तमर्थप्रतिबिम्बकं | द्वितीयदर्पणकल्पे पुंस्यध्यारोहति । तदेव भोक्तृत्वमस्य न त्वात्मनो विकारापत्तिः।" इति । तथा चासुरि:- "विविक्ते ।। | दृक्परिणतौ बुद्धौ भोगोऽस्य कथ्यते । प्रतिबिम्बोदयः स्वच्छे यथा चन्द्रमसोऽम्भसि ॥" विन्ध्यवासी त्वेवं | भोगमाचष्टे- “पुरुषोऽविकृतात्मैव स्वनि समचेतनम् । मनः करोति सान्निध्यादुपाधिः स्फटिकं यथा ।" न च वक्तव्यम् पुरुषश्चेदगुणोऽपरिणामी कथमस्य मोक्षः ? मुचेर्बन्धनविश्लेषार्थत्वात् सवासनाक्लेशकर्माशयानां । च बन्धसमाम्नातानां पुरुषेऽपरिणामिन्यसम्भवात् । अत एव नास्य प्रेत्यभावापरनामा संसारोऽस्ति, निष्क्रियत्वादिति । यतः प्रकृतिरेव नानापुरुषाश्रया सती बध्यते, संसरति, मुच्यते च, न पुरुष इति बन्धमोक्षसंसारः पुरुष उपचर्यन्ते । यथा जयपराजयौ भृत्यगतावपि स्वामिन्युपचर्येते, तत्फलस्य कोशलाभादेः स्वामिनि संबन्धात्, तथा | भोगापवर्गयोः प्रकृतिगतयोरपि विवेकाग्रहात् पुरुष संबन्ध इति ॥ છે. વાસ્તવમાં જળમાં ચંદ્રનું પ્રતિબિંબ પડે છે તે જળનો વિકાર છે ચંદ્રનો નહિ. તેમ અહીં પણ આ પ્રતિબિંબ પડે છે ત્યાં બુદ્ધિનો વિકાર છે. પુરૂષનો નહિ) વિચ્છવાસી પુરૂષના ભોગનું સ્વરૂપ આ પ્રમાણે બતાવે છે. “પરૂષ તો અવિકારી
જ છે. પરંતુ અચેતન મન પોતાનાં સાનિધ્યથી આત્માને સ્વતવ્ય વિકારી બનાવે છે. જેમકે જપાકુસુમવગેરે 1 ઉપાધિઓ પોતાનાં સાંનિધ્યથી નિર્મળ સ્ફટિકને તુલ્ય લાલ-પીળા રંગનું બનાવી દે છે
બંધ-મોક્ષનું સ્વરૂપ શંકા:- પુરુષ જાનિર્ગુણ અને અપરિણામી (=અવિકારી)ોય, તો તેનો મોક્ષ કહેવો અસંગત છે. કેમકેં मुच्' धातुनो अर्थ छ धनमाथी छूटरो' वासन, वेश मने शिय ५५२१३५ छे. सानो અપરિણામી પુરુષમાં સંભવ જ નથી, કેમકે તેઓને પામીને પણ પુરુષમાં વિકાર ઉત્પન્ન થતો નથી. કેમકે પુરુષ પોતાનાં અનાદિકાલીન ફૂટસ્થ એક સ્વરૂપમાં જ રહે છે.) તેથી જ આત્માનો પરલોક સંસાર પણ નથી કેમ કે આત્માનિષ્ક્રિય છે. બન્ધ છે તો સંસાર છે. બન્ધ નથી તો સંસાર નથી અને તેમાંથી છૂટકારારૂપ મોક્ષ પણ નથી.
સમાધાન - તમારી વાત સાચી છે. પુરુષનો વસ્તુત: બલ્પ, સંસાર કે મોક્ષ નથી એમ અમે માનીએ छीये.
શંકા:- તો પછી પુરુષનો બન્ધ અને મોક્ષ કહેવાય છે તે તમારા મતે અનુ૫૫ન્ન થશે.
સમાધાન:- જુદા-જુદા પુરુષરૂપ આશ્રમમાં રહેવાવાળી પ્રકૃતિનો જ બંધ, સંસાર અને મોક્ષ મુખ્યરૂપે Bછે. પુરુષમાં પ્રકૃતિનાં સંગથી પ્રકૃતિગત બન્ધાદિનો ઉપચાર કરીને તેનો બન્ધ મોક્ષ અને સંસાર કહેવાય છે. Eછે જેમ કે યુદ્ધમાં સેવકનો જયકે પરાજય થાય તો તે સ્વામીનો જય કે પરાજય કહેવાય છે, કેમકે ભંડારનો લાભવગેરે
१. व्यासभाष्ये । २. सांख्यतत्त्वकौमुद्यां । ३. सांख्यग्रन्थविशेषः । जैनाचार्यः अभयदेवसूरिरपि वादमहार्णवनामग्रन्थं कृतवान् ४. अयं सांख्याचार्य ईश्वरकृष्णगुरुपरम्परायामुपलभ्यते ।
કાવ્ય-૧૫
THA MA
182