________________
જ્યાાદમંજરી
आश्चर्ये वा । कुतः प्रपञ्चः । अयं त्रिभुवनोदरविवरवर्तिपदार्थसार्थरूपप्रपञ्चः कुतः ? न कुतोऽपि संभवतीत्यर्थः, मायाया अवस्तुत्वेनाभ्युपगमादवस्तुनश्च तुरङ्गशृङ्गस्येव सर्वोपाख्याविरहितस्य साक्षात्क्रियमाणेदृशविवर्तजननेऽसमर्थत्वात्। किलेन्द्रजालादौ मृगतृष्णादौ वा मायोपदर्शितार्थानामर्थक्रियायामसामर्थ्यं दृष्टमत्र तु तदुपलम्भात् कथं मायाव्यपदेशः श्रद्धीयताम् । अथ मायापि भविष्यति, अर्थक्रियासमर्थपदार्थोपदर्शनक्षमा च भविष्यति इति चेत् ? तर्हि स्ववचनविरोधः। न हि भवति माता च वन्ध्या चेति! एनमेवार्थं हृदि निधायोत्तरार्धमाह । मायैव चेदित्यादि । अत्रैवकारोऽप्यर्थः । अपि च समुच्चयार्थः । अग्रेतनचकारश्च तथा । उभयोश्च समुच्चयार्थयोर्यौगपद्यद्योतकत्वं प्रतीतमेव । यथा रघुवंशे "ते च प्रापुरुदन्वन्तं बुबुधे चादिपूरुषः" इति । तदयं वाक्यार्थः → माया च भविष्यति अर्थसहा च भविष्यति । अर्थसहा = अर्थक्रियासमर्थपदार्थोपदर्शनक्षमा । चेच्छब्दोऽत्र योज्यते इति चेत् ? एवं परमाशङ्क्य तस्य स्ववचनविरोधमुद्भावयति । तत् किं भवत्परेषां माता च वन्ध्यां च । किमिति संभावने । संभाव्यत एतत् भवतो ये परे= प्रतिपक्षाः; तेषां भवत्परेषां भवद्व्यतिरिक्तानां भवदाज्ञापृथग्भूतत्वेन तेषां वादिनां यन्माता च भविष्यति, वन्ध्या च भविष्यतीत्युपहासः । माता हि प्रसवधर्मिणी वनितोच्यते । वन्ध्या च तद्विपरीता । ततश्च माता चेत्कथं वन्ध्या, वन्ध्या चेत्कथं माता । तदेवं मायाया अवास्तव्याया अप्यर्थसहत्वेऽङ्गीक्रियमाणे, प्रस्तुतवाक्यवत् स्पष्ट एव स्ववचनविरोधः । i કૃતિ સમાસાર્થ : ॥
હોય અને અર્થસહ પણ હોય, અર્થાત્ એકીસાથે આ બંને હોય.' હે નાથ! આપની આજ્ઞાથી ભિન્ન અર્થાત્ બાહ્ય વાદીઓનું આ વચન છે. તો શું તેઓની માતા વન્ધ્યા હશે ? આમ તેઓનો ઉપાસ દર્શાવે છે. જે જન્મ આપવા માટે સમર્થ હોય તે માતા કહેવાય, અને જે સંતાનને જન્મ આપી ન શકે તે વન્ધ્યા કહેવાય. આ બે પરસ્પર વિરૂદ્ધભાવ એક વ્યક્તિમાં ઘટી ન શકે. તથૈવ અવાસ્તવિક માયાને અર્થસા સ્વીકારવામાં પ્રસ્તુત વાકયની જેમ સ્પષ્ટ સ્વવચનવિરોધ છે. કાવ્યનો આ શબ્દાર્થ બતાવ્યો.
બ્રહ્માદ્વૈતવાદનું સ્વરૂપ
છે
બ્રહ્માદ્વૈતવાદીઓ કહે છે-- આત્મબ્રહ્મ તાત્ત્વિક છે. કેમકે “આ બધું જ બ્રહ્મસ્વરૂપ છે. જરાપણ ભિન્નરૂપ નથી. આ બ્રહ્મનાં આરામને બધા જુએ છે. પરંતુ બ્રહ્મને જ કોઇ જોતું નથી.” એવું આગમવચન છે. અર્થાત્ આત્મબ્રહ્મરૂપી માળીએ આ સંસારવિસ્તારરૂપ બગીચાને રચ્યો છે. બધા આ બગીચાને જૂએ છે પણ તેના માળીને કોઇ જોતું નથી. અહીં બધું બ્રહ્મસ્વરૂપ છે. અને તેમાં ભિન્નરૂપતા નથી.’ એ વચનથી એક માત્ર બ્રહ્મ તત્ત્વ જ સત્ છે. બીજું બધું જે દેખાય છે, તે માત્ર તેની લીલા છે. અસત્ છે. એવો ભાવ ધ્વનિત થાય છે. તાત્પર્ય :- જે દેખાય તે અસત્ હોય, જે ન દેખાય તે સત્ હોય, જેમ કે છીપમાં ચાંદી દેખાય છે. તો ચાંદી અસત્ છે અને છીપ દેખાતું નથી, તો તે સત્ છે. બસ આ જ પ્રમાણે પ્રપંચ દેખાય છે માટે અસત્ છે અને આત્મબ્રહ્મ અદૃષ્ટ છે માટે સત્ છે. આ જગતનો પ્રપંચ પ્રતીત થાય છે. તેથી તે અસત્ છે.
પ્રપંચની મિથ્યારૂપતા અસિદ્ધ
ઉત્તરપક્ષ :– આ વચનમાત્ર છે. પ્રપંચનું મિથ્યારૂપ કેવું ઇષ્ટ છે ? (૧)શું ખપુષ્પની જેમ અત્યન્ત અસત્ત્વ સ્વરૂપ ઇષ્ટ છે ? કે પછી (૨)છીપનાં ચાંદીરૂપ ભાસની જેમ અન્ય વસ્તુ અન્ય સ્વરૂપે ભાસવું એ, કે પછી (૩) અનિર્વચનીય–વર્ણન ન કરી શકાય તેવું ? પ્રથમપક્ષ :- અત્યંત અસન્વરૂપે જો મિથ્યારૂપ હોય, તો
?
१. अव्याक्षेपो भविष्यन्त्याः कार्यसिद्धेर्हि लक्षणम् । इत्युत्तरार्धम् । रघुवंशे १०-६ ।
•
બ્રહ્માદ્વૈિતવાદનું સ્વરૂપ
500000
151