Book Title: Anyayogvyavacched Dwatrinshika Tika Syadwadmanjari
Author(s): Hemchandracharya, Jayshekharsuri, Ajitshekharsuri
Publisher: Jain Sangh Gantur
View full book text
________________
:::
::
૪ દદદદ::: 'ચાલમેરી
:::::::::: -
કિ तदेतत् सर्वं मदिरारसास्वादगद्गदोद्गदितमिवाभासते, विचारासहत्वात् । सर्वं हि वस्तु प्रमाणसिद्धं, न तु वाङ्मात्रेण। इस अद्वैतमते च प्रमाणमेव नास्ति, तत् सद्भावे द्वैतप्रसङ्गात् । अद्वैतसाधकस्य प्रमाणस्य द्वितीयस्य सद्भावात् । अथ मतम् लोकप्रत्यायनाय तदपेक्षया प्रमाणमप्यभ्युपगम्यते । तदसत्। तन्मते लोकस्यैवासम्भवात्, एकस्यैव नित्यनिरंशस्य परब्रह्मण
વ સત્તાત્ | ____ अथास्तु यथाकथञ्चित् प्रमाणमपि, तत्किं प्रत्यक्षमनुमानमागमो वा तत्साधकं प्रमाणमुररीक्रियते । न तावत् प्रत्यक्षम्। तस्य समस्तवस्तुजातगतभेदस्यैव प्रकाशकत्वात, आबालगोपालं तथैव प्रतिभासनात् । यच निर्विकल्पकं प्रत्यक्ष तदावेदकमित्युक्तम् । तदपि न सम्यक्, तस्य प्रामाण्यानभ्युपगमात्; सर्वस्यापि प्रमाणतत्त्वस्य व्यवसायात्मकस्यैवाविसंवादकत्वेन | प्रामाण्योपपत्तेः । सविकल्पकेन तु प्रत्यक्षेण प्रमाणभूतेनैकस्यैव विधिस्पस्य परमब्रह्मणः स्वप्नेऽप्यप्रतिभासनात् ।।
हर्विधातृ प्रत्यक्षम्" इत्यादि । तदपिन पेशलम्, प्रत्यक्षेण ह्यनुवृत्तव्यावृत्ताकारात्मकवस्तुन एव प्रकाशनात् । एतच्च प्रागेव क्षुण्णम् । न ह्यनुस्यूतमेकमखण्डं सत्तामात्रं विशेषनिरपेक्षं सामान्यं प्रतिभासते । येन “यदद्वैतं तद्ब्रह्मणो स्पम्" इत्याधुक्तं शोभेत, विशेषनिरपेक्षस्य सामान्यस्य खरविषाणवदप्रतिभासनात् । तदक्तम् -"निर्विशेषं हि सामान्यं भवेत् खरविषाणवत । सामान्यरहितत्वेन विशेषास्तद्वदेव हि" ॥ ततः सिद्धे सामान्यविशेषात्मन्यर्थे प्रमाणविषये कुत एवैकस्य परमब्रह्मणः प्रमाणविषयत्वम्। છે, કે પરત.? સ્વત: તો નથી. કેમકે ઘટ “પટ વગેરે વસ્તુઓ સ્વત: પ્રતિભાસમાનતરીકે અપ્રસિદ્ધ છે. અને ઘટાદિ જો પરત: પ્રતિભા સમાન હોય, તો તે પ્રતિભાસ પરનાં વિના સંભવી ન શકે. તેથી દ્વતની સિદ્ધિ થશે જ. આમ હેતુ સાધ્યવિરુદ્ધનો સાધક હોવાથી હેત્વાભાસરૂપ છે. તેથી તમારા અભીષ્ટની સિદ્ધિ થાય તેમ નથી.
શંકા:- “આ સઘળાય ભેદો પરમબ્રહ્મનાં જ પર્યાયો છે, તેથી એક પરમબ્રહ્મ જ તત્વ છે. વગેરે પૂર્વોક્ત વિધાનથી તો અદ્વૈતની સિદ્ધિ છે જ.
સમાધાન:- અહીં પણ અન્વેતા (-પર્યાયી કે પરિણામી)અને અન્વયમાન(-પર્યાય કે પરિણામ)એમ બેનો અવિનાભાવ છે. અર્થાત પરમબ્રહ્મ પરિણામી, અને આ સઘળા ભેદ્યરૂપ પરિણામ, એમ બે તત્વ વિના તમારું કથન સંગત થશે નહિ. તેથી પુરુષાર્કેત પ્રતિબંધિત થાય છે. તથા પરમબ્રહ્મ ચૈતન્યાત્મક છે. તેથી જો ઘટાદિ બધી વસ્તુઓ પરમબ્રહ્મના જ પર્યાયો ય, તો તે દરેક પર્યાયોમાં ચૈતન્યનો અવય થવો જોઈએ. પરંતુ ઘટાદિ જડપદાર્થોમાં ચૈતન્યનો અન્વય થતો દેખાતો નથી. બલ્ક માટીવગેરે જડનો જ અન્વય થતો દેખાય છે. તેથી પણ બ્રહ્માતનો પ્રતિષેધ થાય છે. આમ જે વસ્તુ જેરૂપથી અન્વિત હેય, તેતરાત્મક @ય એવો પૂર્વપક્ષે જે સિદ્ધાંત દર્શાવ્યો, સિદ્ધાંતથી જ તેમની માન્યતામાં આપત્તિ બતાવી છે. આમ અનુમાનથી પણ બ્રહ્માતની અસિદ્ધિ થાય છે.
અનુમાનનાં અવયવો દ્વારા સિદ્ધિ ઉપરાંત અનુમાનમાં ઉપાયભૂત પક્ષ, હેતુ અને દષ્ટાન પરસ્પર ભિન્ન છે કે અભિન્ન છે? જો ભિન્ન છું માનશો, તે દ્વતની સિદ્ધિ થશે, કેમકે જો એક બ્રહ્મરૂપ હોય, અને અપર (બીજો)બ્રહ્મભિન્ન ય, તો જ પરસ્પર ભેદ ઘટી શકે. જો હેતુ વગેરે અભિન્ન ય, તો એકરૂપ જ થઈ જશે. તેથી એકનો જ ઉલ્લેખ રહેશે.
શંકા - ભલે ત્યારે એકરૂપ થાવ, અને એકનો જ નિર્દેશ થાઓ. એમાં કંઈ બ્રહ્માતને બાધ નથી.
સમાધાન :- આ ત્રણમાંથી એક પણ અંગથી વિકલ અનુમાન પોતાનાં (=અનુમેયપદાર્થનાં જ્ઞાનરૂપી છે સ્વરૂપને પામી ન શકે. કેમકે “પંચાવયવથી પૂર્ણ અનુમાન જ સાધ્ય સાધવામાં સમર્થ છે. એમ તમને અભિપ્રેત છે. १. मीमांसाश्लोकवार्तिके ५ आकृतिवादे १० । કાવ્ય-૧૩
:: w૪: ::::::::::