Book Title: Anyayogvyavacched Dwatrinshika Tika Syadwadmanjari
Author(s): Hemchandracharya, Jayshekharsuri, Ajitshekharsuri
Publisher: Jain Sangh Gantur
View full book text
________________
જ
:::::::::::::::::::::
હાજર
:::
::::::
:
હ્યાલાજવી वाच्यवाचकभावकल्पनायाम, अतावकानाम् अत्वदीयानाम्, अन्ययूथ्यानाम् । प्रतिभाप्रमादः प्रज्ञास्खलितम् । इत्यक्षरार्थः । अत्र चाल्पस्वरत्वेन वाच्यपदस्य प्राग्निपाते प्राप्तेऽपि यदादौ वाचकग्रहणं, तत्प्रायोऽर्थप्रतिपादनस्य शब्दाधीनत्वेन वाचकस्याय॑त्वज्ञापनार्थम् । तथा च शाब्दिकाः – “ न सोऽस्ति प्रत्ययो लोके यः शब्दानुगमाहते । अनुविद्धमेव ज्ञानं सर्वं शब्देन भासते" ॥ इति ॥ भावार्थस्त्वेवम् । एके तीर्थिकाः सामान्यरूपमेव वाच्यतयाभ्युपगच्छन्ति। ते च द्रव्यास्तिकनयानुपातिनो मीमांसकभेदा अद्वैतवादिनः सांख्याश्च । केचिच्च विशेषरूपमेव वाच्यं निर्वचन्ति । ते च पर्यायास्तिकनयानुसारिणः सौगताः । अपरे च परस्परनिरपेक्षपदार्थपृथग्भूतसामान्यविशेषयुक्तं वस्तु वाच्यत्वेन | निश्चिन्वते । ते च नैगमनयानुरोधिनः काणादाः आक्षपादाश्च ॥
एतच्च पक्षत्रयमपि किञ्चित् चर्च्यते । तथाहि । संग्रहनयावलम्बिनो वादिनः प्रतिपादयन्ति । सामान्यमेव तत्त्वम्, ततः पृथग्भूतानां विशेषाणामदर्शनात् । तथा सर्वमेकम्, अविशेषेण सदितिज्ञानाभिधानानुवृत्तिलिङ्गानुमितसत्ताकत्वात् । तथा द्रव्यत्वमेव तत्त्वम्, ततोऽर्थान्तरभूतानां धर्माधर्माकाशकालपुद्गलजीवद्रव्याणामनुपलब्धेः । किञ्च, यैः सामान्यात् पृथग्भूता अन्योऽन्यव्यावृत्त्यात्मका विशेषाः कल्प्यन्ते, तेषु विशेषत्वं विद्यते न वा ? नो चेत् ? निःस्वभावताप्रसङ्गः, स्वरूपस्यैवाभावात् । अस्ति चेत् ? तर्हि तदेव सामान्यम् । यतः समानानां भावः सामान्यम् । विशेषरूपतया च सर्वेषां तेषामविशेषेण प्रतीतिः सिद्धैव ॥ આધીન હોય છે. વૈયાકરણો કહે છે કે, “શબ્દનાં અનુગમ (બોધ)વિનાં લોકમાં કોઈ પ્રત્યય ( જ્ઞાન)થતો નથી. શબ્દથી અનુવિદ્ધ જ સર્વ જ્ઞાન ભાસે છે. ”
ભાવાર્થ:- (૧) કેટલાક ઈતરદર્શનવાળા વાચ્ય તરીકે સામાન્યને જ માને છે. તેઓ દ્રવાસ્તિકનયને અનુસરનારા મીમાંસક, અદ્વૈતવાદી અને સાંખ્ય છે. (૨)બૌદ્ધદર્શનવાળા વાને માત્ર વિશેષરૂપે જ જુએ છે. આ લોકો પર્યાયાસ્તિકનયને અનુસરનારા છે. તથા (૩) કેટલાક પરસ્પરથી નિરપેક્ષ અને બીજા દ્રિવ્યાદિપદાર્થથી ભિન્ન એવા સામાન્ય-વિશેષથી યુક્ત વસ્તુને વાચ્ય તરીકે પ્રરૂપે છે. તેઓ નૈગમનયને અનુસરનારા કાણાદ (કનૈયાયિક) અને આક્ષપાદ (=વૈશેષિકો) છે.
સામાન્યવાદીનો મત " સંગ્રહનયનું અવલંબન કરવાવાળા વાદીઓ કહે છે કે-- સામાન્ય જ તત્ત્વ છે. કેમકે સામાન્યથી ભિન્ન વિશેષો ઉપલબ્ધ થતાં નથી. તથા (૧)બધી વસ્તુ એક જ છે. કેમકે બધી વસ્તુમાં સમાનતયા “સત એવું જ્ઞાન થાય છે. (૨)બધી વસ્તુઓ સમાનતયા “સત એવા અભિધાનવાળી છે. અર્થાત સતશબ્દથી ઊંલ્લિખિત થાય છે. અને (૩)દરેકમાં સમાનતયા “સ”-“સ' એવી અનુવૃત્તિ થાય છે. આ ત્રણ લિંગદ્વારા સામાન્યએકરૂપનું અનુમાન થાય છે. તથા દ્રવ્યત્વ એ એક જ તત્વ છે. કેમકે તેનાથી ભિન્નરૂપે (૧)ધર્મ (ર)અધર્મ (૩)આકાશ (૪) પુગળ અને (૫) જીવ. આ પાંચ દ્રવ્યોની ઉપલબ્ધિ થતી નથી. વળી, વિશેષવાદીઓને પ્રશ્ન છે કે, સામાન્યથી ભિન્ન અને એકબીજાથી વ્યાવૃત્ત એવા જે વિશેષોની કલ્પના કરાય છે, તે વિશેષોમાં વિશેષત્વ છે ીિ કે નથી? જો નથી, તો સ્વસ્વરૂપને જ અભાવ થવાથી વિશેષોને ખપુષ્પની જેમ સ્વભાવ વિનાના માનવાની ફરજ આપત્તિ છે. જો ‘વિશેષત્વ' છે તો એ “વિશેષત્વ જ સામાન્ય છે; કેમકે સમાનપણું સામાન્ય. અને બધા જ $ વિશેષમાંવિશેષરૂપ સમાનપણે પ્રતીત થાય છે તે સિદ્ધ જ છે. તેથી તેઓમાં રહેલું વિશેષત્વ એ જ સામાન્ય છે
૪. પતૃદરિવાજ્યપીયે ૨-૨૨૪ / :::::::::::::::
સામાજવાદીનો મત
::::::::::::::
: :::::::::::::::
સ્ત્રા!