Book Title: Anyayogvyavacched Dwatrinshika Tika Syadwadmanjari
Author(s): Hemchandracharya, Jayshekharsuri, Ajitshekharsuri
Publisher: Jain Sangh Gantur
View full book text
________________
જ
::::::::::::::::::::
' ચાલુદ્ધમંજરી
કકકકક8 विशेषा अपि नैकान्तेन सामान्यात् पृथग्भवितुमर्हन्ति । यतो यदि सामान्यं सर्वगतं सिद्धं भवेत्, तदा तेषामसर्वगतत्वेन ततो विरूद्धधर्माध्यासः स्यात् । न च तस्य तत् सिद्धम्, प्रागुक्तयुक्त्या निराकृतत्वात्; सामान्यस्य विशेषाणां च कथञ्चित् परस्पराव्यतिरेकेणैकानेकरूपतया व्यवस्थितत्वात् । विशेषेभ्योऽव्यतिरिक्तत्वाद्धि सामान्यमप्यनेकमिष्यते । सामान्यात् तु विशेषाणामव्यतिरेकात्तेऽप्येकस्पा इति । સામાન્યનો, કે સામાન્યથી રહિત વિશેષનો અનુભવ કરાતો નથી. માત્ર દુર્નયથી પ્રભાવિત થયેલી મતિના વ્યામોહને વશ થઈને જ, એકનો અપલાપ કરીને બીજાની વ્યવસ્થા કરાય છે. પણ આ બાલિશ ચેષ્ટા છે. અહીં અન્યગજન્યાય લાગુ પડે છે. (જન્માન્ય વ્યક્તિઓ હાથીના પગવગેરે જુઘ જુઘ અંગને પકડીને હાથીને થાંભલા વગેરે જેવો માનીને તેવી જ સ્થાપના કરે. તેમ આ પરવાદીઓ અનંતધર્માત્મક વસ્તુનાં એક-એક ધર્મને પકડીને તે જ રૂપે વસ્તુનાં સ્વરૂપનો નિશ્ચય કરે છે. અને અન્યએ સ્થાપેલા અન્ય સ્વરૂપનો સ્પષ્ટ નિષેધ કરે છે.) ,
એકાતવાદનાં દોષોનો અનેકાનવાદમાં અભાવ તથા એકાન્સપલને સ્વીકારવામાં જે પૂર્વોક્ત દોષો ઉદ્ભવે છે, તે પણ અનેકાન્સવાદરૂ૫ ઉગ્ર મુલ્તરનાં છું પ્રહરથી જર્જરિત થાય છે. અને શ્વાસ પણ લઈ શકે તેમ નથી. (અર્થાત કાને સામાન્ય કે એકાંતે વિશેષ પક્ષમાં અન્યપણે દર્શાવેલા દોષો અનેકાન્તવાદ પક્ષમાં ન આવી શકે)અહીં પ્રથમ જેઓ સામાન્ય અને વિશેષને સર્વથા સ્વતંત્રરૂપે સ્વીકારે છે, તેઓનો પ્રતિક્ષેપ દર્શાવે છે. “ દરેક વ્યક્તિથી સામાન્ય કથંચિત ભિન્ન છે અને કથંચિત અભિન્ન છે, કેમકે કથંચિત્ તદાત્મક છે જેમકે વિદેશપરિણામ. ગાય આદિ એક વ્યકિતમાં ઉપલબ્ધ થતી ગાયઆદિ $ બીજી વ્યકિતથી જેમ વિસદેશ પરિણામ દેખાવાથી વિશિષ્ટતા નિર્તીત થાય છે, તેમ સદેશ પરિણામરૂપ $ સામન્યના દર્શનથી સમાનતા પણ નિણત થાય છે, કેમકે તે ગાય આના જેવી છે “આ તેના જેવો છે એવી પ્રતીતિ થાય છે. પ્રત્યેક વ્યકિતગત(= વિશેષગત)સામાન્ય જો સર્વથા અભિન્ન ય, તો તે સમાનરૂપે પ્રતીત થતી બધી વ્યક્તિઓ સર્વથા સમાન થઈ જાય. તથા જો વ્યક્તિથી સામાન્ય એકાંતે ભિન્ન શ્રેય તો ભેંસથી જેમ ગત ભિન્ન છે, તેમ ગાયથી પણ ભિન્ન લેવાથી બધી ગાયોમાં સમાનરૂપે જે ગોત્વબુદ્ધિ થાય છે, તે ન થાય. તેથી સામાન્ય તેને વ્યક્તિથી કથંચિત અભિન્ન પણ છે.
શંકા:- જો આ સામાન્ય, વ્યક્તિથી અભિન્ન હેય તો તે પણ વ્યક્તિરૂપ થશે. તેથી તેની સામાન્યરૂપતાને વ્યાઘાત પહોંચશે.
સમાધાન :- જેમ રૂપાદિગુણો વ્યક્તિ ( દ્રવ્યરૂપ)થી કથંચિત અભિન્ન છે છતાં પણ તેની ગુણાત્મકતામાં વ્યાધાત નથી આવતો, તેમ સામાન્ય કથંચિત વ્યક્તિરૂપયતો પણ તેનાં સામાન્યરૂપમાં વ્યાઘાત નથી આવતો. હું તથા રૂપાદિમાં દ્રવ્યથી જે કથંચિત ભિન્નતા છે તે કથંચિત ભિન્નતા તો અહીં સદેશપરિણામ સામાન્યમાં પણ છે જ, અન્યથા સામાન્યનો જે પૃથગ વ્યપદેશ થાય છે તે થાય જ નહીં.
વિશેષ સામાન્યથી કથંચિત્ અભિન છેવિશેષ પણ સામાન્યથી એકાંતે ભિન્ન નથી. કેમકે જો સામાન્ય સર્વગત સિદ્ધ થાય તો જ, અસર્વગત : વિશેષને તેનાથી અભિન્ન માનવામાં વિરૂદ્ધ ધર્મોનાં એકત્ર સમાવેશની આપત્તિ આવે. પરંતુ “સામાન્ય સર્વગત છે છે એ મત પૂર્વોક્ત યુક્તિથી દૂષિત કરાયો છે. તથા સામાન્ય અને વિશેષો પરસ્પરથી કથંચિઅભિન્ન લેવાથી જ એકરૂપ અને અનેકરૂપ છે. વિશેષથી અભિન્ન હેવાથી જ સામાન્ય પણ અનેક છે, અને સામાન્યથી અભિન્ન
વિશેષ સામાન્યથી કથંચિત્ અભિન્ન
E.
8167)