Book Title: Anyayogvyavacched Dwatrinshika Tika Syadwadmanjari
Author(s): Hemchandracharya, Jayshekharsuri, Ajitshekharsuri
Publisher: Jain Sangh Gantur
View full book text
________________
'
*
:::
ચાલાકર્મી ग्रहणात् । ततश्च तेन बोधेन विविक्तविशेषग्रहणाभावात् तद्वाचकं ध्वनिं तत्साध्यं च व्यवहारं न प्रवर्तयेत् प्रगता । नक्षी चैतदस्ति, विशेषाभिधानव्यवहारयोः प्रवृत्तिदर्शनात् । तस्माद् विशेषमभिलषता तस्य च व्यवहारं प्रवर्तयता तद्ग्राहको इस बोधो विविक्तोऽभ्यपगन्तव्यः । एवं सामान्यस्थाने विशेषशब्दं, विशेषस्थाने च सामान्यशब्दं प्रयुञ्जानेन सामान्ये ३ तद्ग्राहको बोधो विविक्तोऽङ्गोकर्तव्यः । तस्मात् स्वस्वग्राहिणि ज्ञाने पृथक्प्रतिभासमानत्वाद् द्वावपीतरेतरविशकलितो। ततो न सामान्यविशेषात्मकत्वं वस्तुनो घटते । इति स्वतन्त्रसामान्यविशेषवादः ॥
तदेतत्पक्षत्रयमपिनक्षमते क्षोदम् । प्रमाणबाधितत्वात् । सामान्यविशेषोभयात्मकस्यैव वस्तुनो निर्विगानमनुभूयमानत्वात्। वस्तुनो हि लक्षणम् अर्थक्रियाकारित्वम् । तच्चानेकान्तवादे एवाविकलं कलयन्ति परीक्षकाः। तथाहि-यथा गौरित्युक्ते खुरककुत्सास्नालाङ्गुलविषाणाद्यवयवसम्पन्नं वस्तुरूपं सर्वव्यक्त्यनुयायि प्रतीयते, तथा महिष्यादिव्यावृत्तिरपि प्रतीयते ॥ यत्रापि च शबला गौरित्युच्यते, तत्रापि यथा विशेषप्रतिभासः, तथा गोत्वप्रतिभासोऽपि स्फुट एव । शबलेति केवलविशेषोच्चारणेऽपि, अर्थात् प्रकरणाद् वा गोत्वमनुवर्तते । अपि च, शबलत्वमपि नानास्पम्, तथादर्शनात् । ततो
ગમનયનો મત હવે નૈગમનયાવલંબી નૈયાયિકવૈશેષિનો મત બતાવે છે. સામાન્ય અને વિશેષ પરસ્પરથી સ્વતંત્ર છે. કેમકે પ્રમાણથી તેવી જ પ્રતીતિ થાય છે. પ્રયોગ -> સામાન્ય અને વિશેષ પરસ્પર અત્યંતભિન્ન છે. કેમકે વિરુદ્ધ ધર્મોથી યુક્ત છે. જે બે વસ્તુ વિરૂદ્ધધર્મોથી યુક્ત શ્રેય, તે બે વસ્તુ પરસ્પર અત્યંત ભિન્ન હોય. જેમકે પાણી અને અગ્નિ આ બંને પણ વિદ્ધધર્મવાળા છે, તેથી પરસ્પર અત્યંતભિન્ન છે. આ હેતુ અસિદ્ધ નથી. કેમકેગોત્વાદિસામાન્ય સર્વગત છે. જયારે “શબળ “શાબળેય વગેરે વિશેષ વ્યક્તિગત છે. અસર્વગત છે. તેથી બનેની એકતા અસંગત છે.
શંકા:- સામાન્યથી ભિન્નરૂપે વિશેષની ઉપલબ્ધિ થતી નથી. તેથી બંનેની એકતા સિદ્ધ થાય છે. અન્યથા વિશેષનો ઉપલભ્ય સ્વતંત્ર થવો જોઈએ.
સમાધાન :- તો વિશેષનો ઉપલભ્ય શી રીતે થશે?
શંકા - સામાન્યથી વ્યાસ(યુક્ત)એવા જ વિશેષનો ઉપલભ્ય થાય છે. અર્થાત વિશેષનું ગ્રહણ સામાન્યનાં ગ્રહણની સાથે જ થાય છે.
સમાધાન :- તો તો વિશેષનો ઉપલભ્ય જ નહીં થાય. કેમકે, જે જ્ઞાનથી વિશેષનો બોધ થવાનો છે તે જ જ્ઞાનથી સામાન્યનું ગ્રહણ થશે, કેમકે વિશેષ સામાન્યને સંલગ્ન છે. તેથી તે બોધદ્વારા સામાન્યથી ભિન્ન એવા વિશેષનું ગ્રહણ થતું નથી, તેથી વિશેષવાચકશબ્દને અને વિશેષથી સાધ્ય વ્યવહારને પ્રમાતા પ્રવર્તાવી ન શકે. પરંતુ એમ દેખાતું નથી. કેમકે વિશેષનું અભિયાન, અને વ્યવહારમાં વિશેષસાધ્ય પ્રવૃત્તિ દેખાય છે. માટે વિશેષના ઇચ્છનારે તથા તેનાં વ્યવહારને પ્રવર્તાવનારે વિશેષનાં ગ્રાહક ભિન્ન બોધને સ્વીકારવો જોઈએ. આ
જ પ્રમાણે સામાન્યને સિદ્ધ કરવા ઉપરની પ્રક્રિયામાં સામાન્યનાં સ્થાને વિશેષ અને વિશેષના સ્થાને છે જ સામાન્ય શબ્દ મુકવો. (જેમકે વિશેષથી ભિન્ન એવા સામાન્યની ઉપલબ્ધિ નથી થતી એવા શંકાના જવાબમાં-તો પછી શા ૪ સામાન્ય શી રીતે ઉપલબ્ધ થશે? વિશેષથી વ્યાપ્ત એવા જ સામાન્યનો બોધ માનવામાં તો સામાન્યનો ઉપલભ જ નહિ થાય” $ ઇત્યાદિ પ્રકારે વિશેષના બોધથી ભિન્ન એવો સામાન્યનો બોધ અંગીકાર કરવો.)આમ સામાન્ય અને વિશેષ સ્વસ્વગ્રાહી $ જ્ઞાનમાં અલગ અલગરૂપે પ્રતિભાસતા હોવાથી, આ બંને પરસ્પરથી અલગ છે. તેથી વસ્તુ છે. શી સામાન્યવિશેષ ઉભયાત્મક રૂપે ઘટી શકતી નથી. આ પ્રમાણે સ્વતંત્ર સામાન્યવિશેષવાદનું સ્વરૂપ બતાવ્યું. . ગમનયનો મત
: Bes)