Book Title: Anyayogvyavacched Dwatrinshika Tika Syadwadmanjari
Author(s): Hemchandracharya, Jayshekharsuri, Ajitshekharsuri
Publisher: Jain Sangh Gantur
View full book text
________________
:::::::
H
:
::
હાજી : / - સ્થા[મંજરી ના મન માં દર अथ स्वाभिमतसामान्यविशेषोभयात्मकवाच्यवाचकभावसमर्थनपुरःसरं तीर्थान्तरीयप्रकल्पिततदेकान्तगोचरवाच्यवाचकभावनिरासद्वारेण तेषां प्रतिभावैभवाभावमाह -
अनेकमेकात्मकमेव वाच्यं द्वयात्मकं वाचकमप्यवश्यम् अतोऽन्यथा वाचकवाच्यक्लृप्तावतावकानां प्रतिभाप्रमादः ॥१४॥) वाच्यम्-अभिधेयं, चेतनमचेतनं चवस्तु, एवकारस्याप्यर्थत्वात् । सामान्यरूपतया एकात्मकमपि व्यक्तिभेदेनानेकम्= अनेकरूपम् । अथवानेकरूपमपि एकात्मकम् । अन्योऽन्यं संवलितत्वात् इत्थमपि व्याख्याने न दोषः । तथा च वाचकम् अभिधायकं,शब्दस्यम्। तदप्यवश्यम् निश्चितं । द्वयात्मकं सामान्यविशेषोभयात्मकत्वाद् एकानेकात्मकमित्यर्थः। उभयत्र वाच्यलिङ्गत्वेऽप्यव्यक्तत्वाद् नपुंसकत्वम् । अवश्यमितिपदं वाच्यवाचकयोरुभयोरप्येकानेकात्मकत्वं निश्चिन्वत् तदेकान्तं व्यवच्छिनत्ति । अतः उपदर्शितप्रकारात्, अन्यथा-सामान्यविशेषैकान्तरूपेण प्रकारेण, वाचकवाच्यक्लुप्तौ
વાચ્ય-વાચકભાવમાં સ્યાદ્વાદ
હિJવસ્વમતે વાચ્યવાચકભાવ સામાન્યવિશેષઉભયાત્મક છે. તેનું સમર્થન કરવાપૂર્વક અને તીર્થાન્સરિકો વાચ્યવાચકભાવને જે એકાન્ત વિશેષાત્મક કે એકાજે સામાન્યાત્મક માને છે તેનો નિરાશ કરવા દ્વારા, ‘તેઓ પાસે પ્રતિભાના વૈભવનો અભાવ છે.” તેમ બતાવતા સ્તુતિકારશ્રી કહે છે.
કાવાર્થ:- જેમ અભિધેય પદાર્થો ચેતન અચેતનાદિ અનેકરૂપે લેવા છતાં અન્યોન્યસંવલિત શેવાથી (અથવા વાચ્યત્વરૂપે)એક છે. તે જ રીતે એ પદાર્થોનો વાચક શબ્દ પણ અવશ્ય અનેકાત્મક (વિશેષ)અને એકાત્મક (સામાન્ય) એમ ઉભયાત્મક છે. આનાથી ભિન્નરૂપે (એકાને એકાત્મક કે અનેકાત્મક) વાચ્યવાચકભાવ ૫વામાં અાવક તારાથી ભિન્ન પરદર્શનવાળાઓની પ્રતિભાનો પ્રમાદ છે.
વાચ્ય અભિધેય. સજીવ અને જડ વસ્તુઓ. ('va' કાર પિ' ના અર્થમાં છે.)પદાર્થ સામાન્યરૂપે એક છે, છતાં તે-તે વ્યક્તિરૂપે અનેક છે. અથવા વ્યક્તિરૂપે અનેક લેવા છતાં સામાન્યરૂપે એક છે. કેમકે સામાન્ય-વિશેષ બને પરસ્પર અનુવિદ્ધ છે. તે જ પ્રમાણે વાચક-અભિધાયક શબ્દ. તે પણ અવશ્ય યાત્મક - સામાન્ય-વિશેષ ઉભયાત્મક હેવાથી એક અને અનેક છે. ઉભયસ્થળે વાચ્યનું લિંગ અવ્યક્ત છે. તેથી નપુંસકલિંગમાં પ્રયોગ છે. “અવશ્ય પદ વાચ્ય અને વાચક બંનેને એકાત્મક અને અનેકાત્મક તરીકે નિશ્ચિત કરે છે. તેથી બંનેમાં એકાત્મકત્વ કે અનેકાત્મકત્વરૂપ એકાન્તને વ્યવચ્છેદનિષેધ થાય છે.
વાચ્યના સ્વરૂપ અંગે ત્રણ પક્ષ પરમતવાળા વાચ્યવાચકભાવને આ રૂપે ન સ્વીકારતા સામાન્ય કેવિશેષ એકાન્તઆત્મક વાચક–વાચ્યની આ કલ્પના કરે છે. તેથી તેઓની પ્રજ્ઞાની સ્કૂલના થાય છે.
અહીં વાચ્ય પદ અને વાચકપદનો દ્વન્દ સમાસ છે. તેમાં વાચ્ય પદ અપસ્વરવાળું હોવાથી તેનો પૂર્વમાં અને વધુ સ્વરવાળા વાચક પદનો ઉત્તરમાં નિર્દેશ કરવો જોઇએ. છતાં પણ વાચકપદનો પૂર્વનિપાત કર્યો છે, તે વાચકપદ વધુ અર્ઝ (માન છે એમ સૂચવે છે. શબ્દમાન છે, કેમકે પ્રાય:અર્થનું પ્રતિપાદન શબ્દને ?
::::::::::::
કાવ્ય-૧૪