Book Title: Anyayogvyavacched Dwatrinshika Tika Syadwadmanjari
Author(s): Hemchandracharya, Jayshekharsuri, Ajitshekharsuri
Publisher: Jain Sangh Gantur
View full book text
________________
::::::::: :::
******
*
સ્થાકુટમેરી . -- -- अनुमानबाधितच। प्रपञ्चो मिथ्या न भवति, असद्विलक्षणत्वात्, आत्मवत् । प्रतीयमानत्वंच हेतुर्ब्रह्मात्मना व्यभिचारी। स हि प्रतीयते, न च मिथ्या । अप्रतीयमानत्वे त्वस्य तद्विषयवचसामप्रवृत्तेर्मूकतैव तेषां श्रेयसी। साध्यविकलश दृष्टान्तः। शुक्तिशकलकलधौतेऽपि प्रपञ्चान्तर्गतत्वेन अनिर्वचनीयतायाः साध्यमानत्वात् । किञ्च, इदमनुमानं प्रपञ्चाद् भिन्नम् अभिन्नं । वा ? यदि भिन्नं, तर्हि सत्यमसत्यं वा ? यदि सत्यं, तर्हि तद्वदेव प्रपत्रस्यापि सत्यत्वं स्यात् । अद्वैतवादप्राकारे खण्डिपातात्। अथासत्यम, तर्हि न किञ्चित् तेन साधयितुं शक्यम्, अवस्तुत्वात् । अभिन्नं चेत् ? प्रपञ्चस्वभावतया तस्यापि मिथ्यारूपत्वापत्तिः । मिथ्यास्पं च तत् कथं स्वसाध्यसाधनायालम् । एवं च प्रपञ्चस्यापि मिथ्यारूपत्वासिद्धेः कथं परमब्रह्मणस्तात्त्विकत्वं स्यात? यतो बाह्यार्थाभावो भवेदिति ।
પ્રપંચનું મિથ્યાત્વ અનુમાનબાધિત વળી આ પક્ષ અનુમાનબાધિત પણ છે. –અપ્રપંચ મિથ્યા નથી કેમકે અસતથી વિલક્ષણ છે. જેમકે | આત્મા” વળી અદ્વૈતવાદીએ પોતાના અનુમાનમાં જે પ્રતીય માનત્વ' (=પ્રતીતિનો વિષય હેતુ તરીકે દર્શાવ્યો છે તે વ્યભિચારી છે. કેમકે બ્રહ્માત્મા પ્રતીત થવા છતાં મિથ્યા નથી. જો બ્રહ્મની પ્રતીતિ જ થતી ન ય, તો બ્રહ્મવિષયક વચનોચ્ચાર પણ થઈ શકે નહીં. કેમકે અપ્રતીત અજ્ઞાતવસ્તુવિષયકવચનોચ્ચાર મૂષા હોવાની સંપૂર્ણતયા સંભવ છે. અને તો તો, બ્રહ્મનાં વિષયમાં મૌન એ જ તેઓમાટે લ્યાણકારી છે. વળી દષ્ટાંત પણ છે સાધ્યવિકલ છે. કેમકે છીપ અને ચાંદી બંને પ્રપંચમાં જ સમાવિષ્ટ છે. તેથી તે બંનેની પણ અનિર્વાચ્યતા શું સાધ્યરૂપ છે. સિદ્ધ નથી. વળી “પ્રપંચ મિથ્યા છે ઇત્યાદિ જે અનુમાન છે, તે પોતે પ્રપંચથી ભિન્ન છે કે હું અભિન્ન છે? જો ભિન્ન છે, તો સત્ય છે કે અસત્ય (=ભ્રાન્ત)છે? જો સત્ય છે, તો અકિલાપર કુઠારાઘાત ! થાય છે. કેમકે પરમબ્રહ્મથી ભિન્ન એવું અનુમાન પણ સત શેવાથી ટ્રેનની સિદ્ધિ થાય છે.)તેથી પ્રપંચ પણ સત્યસિદ્ધ થશે. જો અનુમાન અસત્ય છે તો તેનાથી કશું સિદ્ધ કરી ન શકાય. કેમકે તે અનુમાન પોતે અવસ્તુ
છે, અને અપ્રમાણભૂત છે. જો “અનુમાન પ્રપંચથી અભિન્ન છે” તો પ્રપંચસ્વભાવવાળું લેવાથી અનુમાન પણ મિથ્યા જ થવાની આપત્તિ આવશે. અને મિથ્યારૂપવાળું અનુમાન પોતાનાં સાધ્યને પૂરવાર શી રીતે કરી શકશે ? તેથી અનુમાનથી પ્રપંચનું મિથ્યા સ્વરૂપ અસિદ્ધ છે. અત:પરમબ્રહ્મજ તાત્વિક છે. અને બાહ્યર્થનો અભાવ છે એમ શી રીતે ઘટી શકે? અર્થાત પ્રપંચરૂપ બાહ્યર્થનો અભાવ નથી.
વિધિરૂપતાથી બ્રહ્માતની સિદ્ધિ-પૂર્વપક્ષ અથવા અન્ય પ્રકારે સન્માત્ર સ્વરૂપ પરમબ્રહ્મના સાધન અને દૂષણ બતાવે છે.
પૂર્વપક્ષ:- વિધિરૂપે વિદ્યમાન લેવાથી પરમાર્થસત પરમબ્રહ્મ જ પ્રમાણનો વિષય છે કેમકે બીજા કોઈનો છે સદ્ભાવ નથી. તે આ પ્રમાણે– પ્રત્યક્ષપ્રમાણ બ્રહ્મતત્વનું આવેદક છે. પ્રત્યક્ષનાં બે ભેદ (૧)નિર્વિકલ્પક અને (૨)સવિલ્પક. તેમાં સન્માત્રવિષયક નિર્વિકલ્પકપ્રત્યક્ષથી માત્ર બ્રહ્મની જ સિદ્ધિ થાય છે. કેમકે કહ્યું છે કે, “પ્રથમનિર્વિકલ્પક આલોચનાજ્ઞાન થાય છે. જે બાળ, મૂંગા વગેરેનાં જ્ઞાન જેવું છે. અને શુદ્ધ વસ્તુથી ઉત્પન્ન
થાય છેઅર્થાત આ જ્ઞાન વસ્તુનાં સામાન્ય કેવિશેષપર્યાયની અપેક્ષાવિના માત્ર વસ્તુના સતરૂપને અપેક્ષીને છે જ થાય છે. તથા વિધિની જેમ પરસ્પરને ભેદ પણ પ્રત્યક્ષથી પ્રતીત થતો નથી, કે જેને લઈને દૈતની સિદ્ધિ દૂર થાય. કેમકે વિદ્યમાનસ્વરૂપનું જ જ્ઞાપક લેવાથી પ્રત્યક્ષ વિધાતા જ છે, નહિ કે અવિદ્યમાનસ્વરૂપનું નિષેધક : છે કેમકે “પ્રત્યક્ષ વિધાતા છે. નિષેધક નથી.' ઇત્યાદિ વચનો છે. જો પ્રત્યક્ષ નિષેધક હેત, તો એકમાં અન્યરૂપનો? નિષેધ કરવાદ્વારા ભેદ સ્થાપીને દૈતવાદને સિદ્ધ કરત. પરંતુ તે નિષેધાત્મક નથી. વળી સર્વનિર્વિકલ્પક
:
::::::::::::::::
કાવ્ય-૧૩
::::: 8154)