Book Title: Anyayogvyavacched Dwatrinshika Tika Syadwadmanjari
Author(s): Hemchandracharya, Jayshekharsuri, Ajitshekharsuri
Publisher: Jain Sangh Gantur
View full book text
________________
*
::::
ચાલકમજરી अप्रयोजकश्चार्य हेतुः, सोपाधिकत्वात् । साधनाव्यापकः साध्येन समव्याप्तिश्च खलु उपाधिरभिधीयते ।। तत्पुत्रत्वादिना श्यामत्वे साध्ये शाकाद्याहारपरिणामवत् । उपाधिश्चात्र जडत्वम् । तथाहि ईश्वरज्ञानान्यत्वे प्रमेयत्वे च । सत्यपि यदेव जडं स्तम्भादि तदेव स्वस्मादन्येन प्रकाश्यते । स्वप्रकाशे परमुखप्रेक्षित्वं हि जडस्य लक्षणम् । न च ज्ञान जडस्वरूपम्। अतः साधनाव्यापकत्वं जडत्वस्य'। साध्येन समव्याप्तिकत्वं चास्य स्पष्टमेव । जाड्यं विहाय स्वप्रकाशाभावस्य तं च त्यक्त्वा जाड्यस्य क्वचिदप्यदर्शनात इति ॥ __ यच्चोक्तं समुत्पन्नं हि ज्ञानमेकात्मसमवेतम् इत्यादि । तदप्यसत्यम् । इत्थमर्थज्ञानतज्ज्ञानयोस्त्पद्यमानयोः क्रमानुपलक्षणत्वात् । आशूत्पादाक्रमानुपलक्षणमुत्पलपत्रशतव्यतिभेदवद् इति चेत् ? तन्न । जिज्ञासाव्यवहितस्यार्थज्ञानस्योत्पादप्रतिपादनात् । न च ज्ञानानां जिज्ञासासमुत्पाद्यत्वं घटते, अजिज्ञासितेष्वपि योग्यदेशेषु विषयेषु तदुत्पादप्रतीतेः । न चार्थज्ञानमयोग्यदेशम्, ‘आत्मसमवेतस्यास्य समुत्पादात् । इति जिज्ञासामन्तरेणैवार्थज्ञाने
હેય ત્યાં વિશેષપદનું ઉપાધન વ્યર્થ છે.) અહીં “ઈશ્વરજ્ઞાનથી અન્ય' તેટલા માત્રથી પણ જ્ઞાન સ્વાન્યપ્રકાશ્ય છે તેમ બોધ થઈ શકે છે. કેમકે તેમના મતે ઇશ્વરના જ્ઞાનથી ભિન્ન કોઈ જ્ઞાન સ્વવિદિત કે અપમેય નથી કે જેિનો વ્યવચ્છેદ કરવા દ્વારા “પમેય' પદ સાર્થક બને. કારણ કે તેમના મતે ઈશ્વરના જ્ઞાનથી અન્ય બધા જ જ્ઞાનો પ્રમેયરૂપ છે. (આમ “ઇશ્વરજ્ઞાનાન્યત્વ' ને હેતુ બનાવવાથી ઇશ્વરજ્ઞાનથી અન્ય તમામ જ્ઞાનો પક્ષ બની શકે છે જે તેઓને ઈષ્ટ છે તેથી “પ્રમેય' પદ નિરર્થક છે.)
' જડજ પરપ્રકાશ્ય વળી આ હેતુ અપ્રયોજક પણ છે કેમકે સોપાધિક છે. સોપાધિક હેતુઓમાં શુદ્ધહેતુ અવયવ્યભિચારરૂપ વિપરીતલ્પનાને બાધકઅનુકૂળતર્કથી રહિત હેવાથી અપ્રયોજક કહેવાય.)ઉપાધિ:- સાધનનું એવું વિશેષણ કે, જે સાધનને વ્યાપકન હોય અને સાધ્ય સાથે સમવ્યાપ્તિ ધરાવતું હોય, જેમકે “ગર્ભમાં રહેલો તેનો પુત્ર શ્યામ છે કેમકે તેનો પુત્ર છે. જેમકે તેના બીજા પુત્રો અહીં “તપુત્રત્વ' એ હેતુ સત નથી. કેમકે અપ્રયોજક છે. કેમકે ત્યાં શાકાદિ આહારનો પરિણામ ઉપાધિરૂપ છે. (આ શાકાદિઆહર તપુત્રરૂપ હેતુને વ્યાપક નથી. કેમકે શાકાદિઆહાર વિના પણ તેનો પુત્ર હેઈ શકે.આ ઉપાધિનો સાધન અવ્યાપકતા અંશ બતાવ્યો. તથા શાકાદિઆહાર અને શ્યામત્વને સમવ્યાપ્તિ છે, તે આ પ્રમાણે--> શાકાદિઆહાર હેય, તો ઉત્પન્ન થનાર પુત્ર શ્યામ હેય, અને જો ઉત્પન્ન થનાર પુત્ર શ્યામ હોય તો ચોક્કસ ગર્ભવતી સ્ત્રીએ શાકાદિનો આહર કર્યો છે. પ્રસ્તુતમાં જડત્વ એ ઉપાધિ છે. એટલે કે ઈશ્વરનાં જ્ઞાનથી ભિન્ન અને પ્રમેય સેવા છતાં જે જડ છે, તે જ પોતાનાથી ભિન્નદ્વારા પ્રકાશિત થાય છે. કેમકે પોતાના પ્રકાશ ( બોધ)માં પરની અપેક્ષા રાખવી એ જડનું લક્ષણ છે. જ્ઞાન પ્રમેય છે પરંતુ જડનથી. તેથી જડત્વ ઉપાધિ સાધનને વ્યાપક નથી. સાધ્ય સાથે તેની સમવ્યાપ્તિ સ્પષ્ટ છે. કેમકે સ્વાન્યપ્રકાશ્યત્વ એ જડનું લક્ષણ છે. તેથી જડત્વન રોય ત્યાં પ્રકાશનો અભાવ, અને સ્વપ્રકાશનો અભાવનય, ત્યાં જડત્વ-કયાંય કયારેય પણ દેખાતું નથી.(આમ જોવા જાવ તો હેતુ પક્ષમાં અસિદ્ધ છે, કેમ કે જ્ઞાનમાં જ્ઞાનત્વ છે, નહીં કે ઇશ્વરજ્ઞાનાન્યત્વ. અને જ્ઞાનત્વ તો ઇશ્વરજ્ઞાનમાં પણ છે જ.).
જ્ઞાનનાં સ્વપ્રકાશ્યત્વની સિદ્ધિ એક આત્મા સાથે સમવાય સંબંધથી પ્રાપ્ત અને અર્થજ્ઞાનની તરત પછી થનાર માનસપ્રત્યક્ષજ્ઞાનથી અર્થજ્ઞાન લક્ષિત થાય છે.' ઇત્યાદિ તમે જે દર્શાવ્યું, તે પણ અસંગત છે, કેમકે અર્થજ્ઞાન અને અર્થજ્ઞાનનું જ્ઞાન ક્રમશ: ઉત્પન્ન થાય, એવું ઉપલબ્ધ થતું નથી
W
A:::::::::::::::::::
કાવ્ય-૧૨
: :::********** ::::::::::::::: 148)