Book Title: Anyayogvyavacched Dwatrinshika Tika Syadwadmanjari
Author(s): Hemchandracharya, Jayshekharsuri, Ajitshekharsuri
Publisher: Jain Sangh Gantur
View full book text
________________
::::
દિ ::::::::::::
ચાકુટમેજરી तदेवं सिद्धेऽपि प्रत्यक्षानुमानाभ्यां ज्ञानस्य स्वसंविदितत्वे “सत्संप्रयोगे इन्द्रियबुद्धिजन्मलक्षणं ज्ञानं, ततोऽर्थप्राकट्यं, तस्मादपत्तिः, तया प्रर्वतकज्ञानस्योपलम्भः" इत्येवंस्पा त्रिपुटीप्रत्यक्षकल्पना भट्टानां प्रयासफलैव ॥
यौगास्त्वाहुः । ज्ञानं स्वान्यप्रकाश्यम्, ईश्वरज्ञानान्यत्वे सति प्रमेयत्वात्, घटवत् । समुत्पन्नं हि ज्ञानमेकात्मसमवेतानन्तरोद्भविष्णुमानसप्रत्यक्षेणैव लक्ष्यते, न पुनः स्वेन । न चैवमनवस्था अर्थावसायिज्ञानोत्पादमात्रेणैवार्थसिद्धौ प्रमातुः कृतार्थत्वात् । अर्थज्ञानजिज्ञासायां तु तत्रापि ज्ञानमुत्पद्यत एवेति । तदयुक्तम् । पक्षस्य प्रत्यनुमानबाधितत्वेन हेतोः कालात्ययापदिष्टत्वात् । तथाहि । विवादास्पदं ज्ञानं स्वसंविदितं, ज्ञानत्वात्, ईश्वरज्ञानवत् । न चायं वाद्यप्रतीतो दृष्टान्तः, पुरुषविशेषस्येश्वरतया जैनैरपि स्वीकृतत्वे तज्ज्ञानस्य तेषां प्रसिद्धेः ॥ व्यर्थविशेष्यश्चात्र तव हेतुः, | समर्थविशेषणोपादानेनैव साध्यसिद्धेः। अग्निसिद्धौ धूमवत्त्वे सति द्रव्यत्वादितिवद, ईश्वरज्ञानान्यत्वादित्येतावतैव गतत्वात्। न हीश्वरज्ञानादन्यत् स्वसंविदितमप्रमेयं वा ज्ञानमस्ति, यद्व्यवच्छेदाय प्रमेयत्वादिति क्रियेत, भवन्मते तदन्यज्ञानस्य सर्वस्य પ્રમેયત્વતિ |
જ ઉત્પન્ન થતાં અને આત્મામાં સમવાયસંબંધથી રહેતાં માનસપ્રત્યક્ષથી જ જ્ઞાત થાય છે. પણ સ્વત: જ્ઞાત થતું નથી. આમ માનવામાં અનવસ્થાદોષ છે એમ પણ કહેવું નહીં, કારણ કે અર્થપ્રકાશકજ્ઞાનની ઉત્પત્તિમાત્રથી અર્થપ્રકાશરૂપ કાર્ય સિદ્ધ થઈ જાય છે. તેથી પ્રયોજન સરી જતું હોવાથી પ્રમાતાને ઉત્તરોત્તરજ્ઞાનની જિજ્ઞાસા રહેતી નથી. જયારે અર્થજ્ઞાનને જાણવાની ઇચ્છા થાય છે, ત્યારે તેના પ્રકાશનને માટે અન્ય જ્ઞાન ઉત્પન્ન થાય છે જ. અર્થાત જ્યારે અર્થજ્ઞાન પોતે પ્રમેયરૂપ બને છે ત્યારે તે અર્થજ્ઞાનનું પ્રકાશકજ્ઞાન ઉત્પન્ન થાય છે. આમ પ્રમાતાની જિજ્ઞાસા જેટલી ય તેટલા પ્રમાણમાં જ જ્ઞાન ઉત્પન્ન થાય છે.
જ્ઞાનની સ્વાન્યપ્રકાશ્યતામાં દોષો-જૈન ઉત્તરપલ જૈન):- આ અસંગત છે. વિરોધી અનુમાનદ્વારા પક્ષ બાધિત છે. કેમકે જ્ઞાન સ્વસંવિદિત છે એમ ઉભયવાદી સંમત છે. (નૈયાયિકોએ ઇશ્વરના જ્ઞાનને સ્વસંવિદિત માન્યું છે.)તેથી હે કાળાત્યયાપદિષ્ટ છે. ( પ્રત્યક્ષાદિપ્રમાણથી બાધિત થયા પછી હેતની સ્થાપના કાળાત્યયાપદિષ્ટદોષથી દુષ્ટબને છે. અહીં પ્રયોગ શું •વિવાદાસ્પદ જ્ઞાન (જીવાત્માઓનું જ્ઞાન) સ્વસવિદિત છે, કેમકે જ્ઞાન છે. જેમકે ઈશ્વરનું જ્ઞાન.'
શંકા - ઈશ્વરના જ્ઞાનરૂપ દષ્ટાંત જૈનમતે અપ્રસિદ્ધ છે. કેમકે તેઓએ ઇશ્વરને સ્વીકાર્યો નથી. તેથી આ દષ્ટાંત સાર્થક નથી.
સમાધાન :- જૈનોએ પણ તીર્થંકરાદિ પુરુષવિશેષને ઈશ્વર તરીકે સ્વીકાર્યો જ છે. તે ઈશ્વરનું જ્ઞાન પણ અપ્રસિદ્ધ નથી. તેથી દષ્ટાંત જૈનોને પણ અપ્રસિદ્ધ ન હોવાથી સાધ્યને સાધવામાં સમર્થ છે. વળી (નૈયાયિકોના અનુમાનના) હેતમાં પ્રમેયત્વ વિશેષ્યપદ વ્યર્થ છે. કારણ કે સમર્થવિશેષણનાં ઉપાદાનથી જ સાધ્ય સિદ્ધ થાય છે. જેમકે “પર્વત અગ્નિવાળો છે કેમકે ધૂમાડાવાળું દ્રવ્ય છે. અહીં ધૂમાડાવાળો છે તેટલા માત્રથી અગ્નિવાળો છે તેમ સિદ્ધ થઈ શકે છે. તેથી હેતુમાં દ્રવ્યરૂપ વિશેષ્યપદ અન્યથાસિદ્ધ છે. વિશેષણપદોથી અબાધિત
અન્યધર્મીઓને બાકાત કરવા અથવા ક્યાંવિશેષ્યનો નિર્ણય થઈ શકતો ન ય યાંવિશેષ્યધર્મીનાં બોધ માટે વિશેષ્યપદ આવશ્યક S:બને. પણ જ્યાં વિશેષણો અનિષ્ટ ધર્મીઓને બાકાત કરવા સમર્થ અને એક ચોક્કસ ધર્માનો અર્થથી બોધ કરાવવામાં સમર્થ
१. जैमिनिसूत्रे १-१-४५ सूत्रार्थानुगुणमेतत् । घटादिविषये ज्ञाने जाते 'मया ज्ञातोऽयं घटः' इति घटस्य ज्ञातत्वं प्रतिसंधीयते । तेन, ज्ञाते स जाते सति 'ज्ञातता नाम कश्चिद्धर्मो जातः' इत्यनुमीयते । सा च (ज्ञातता) ज्ञानात्पूर्वमजातत्वात, ज्ञाने जाते च जातत्वाच्च, अन्वयव्यतिरेकाभ्यां ज्ञानेन जन्यते' इत्यवधार्यते (तर्कभाषा पृ. २२) । ज्ञानस्य मितिः माता मयम् तद्विषयकत्वात् त्रिपुटी तत्प्रत्यक्षता ।
જ્ઞાનની સ્વાન્યપ્રકાશ્યતામાં દોષો
***************
* *