Book Title: Anyayogvyavacched Dwatrinshika Tika Syadwadmanjari
Author(s): Hemchandracharya, Jayshekharsuri, Ajitshekharsuri
Publisher: Jain Sangh Gantur
View full book text
________________
*
ચાકર્મી नन्वनुभूतेरनुभाव्यत्वे घटादिवदननुभूतित्वप्रसङ्गः । प्रयोगस्तु ज्ञानमनुभवरूपमप्यनुभूतिर्न भवति, अनुभाव्यत्वाद, घटवत्, अनुभाव्यं च भवद्भिरिष्यते ज्ञानं, स्वसंवेद्यत्वात् । नैवम् । ज्ञातुतृित्वेनेवानुभूतेरनुभूतित्वेनैवानुभवात् । न चानुभूतेरनुभाव्यत्वं दोषः, अर्थापेक्षयानुभूतित्वात् । स्वापेक्षया चानुभाव्यत्वात् । स्वपितृपुत्रानपेक्षयैकस्य पुत्रत्वपितृत्ववद् વિરોધામાવાન્ II ::
अनुमानाच स्वसंवेदनसिद्धिः । तथाहि । ज्ञानं स्वयं प्रकाशमानमेवार्थं प्रकाशयति, प्रकाशकत्वात्, प्रदीपवत् ।। संवेदनस्य प्रकाश्यत्वात् प्रकाशकत्वमसिद्धमिति चेत् ? न। अज्ञाननिरासादिद्वारेण प्रकाशकत्वोपपत्तेः । ननु नेत्रादयः प्रकाशका अपि स्वं न प्रकाशयन्तीति प्रकाशकत्वहेतोरनैकान्तिकतेति चेत् ? न नेत्रादिभिरनैकान्तिकता, तेषां लब्ध्युपयोगलक्षणभावेन्द्रियरूपाणामेव प्रकाशकत्वात् । भावेन्द्रियाणां च स्वसंवेदनस्पतैवेति न व्यभिचारः । तथा संवित् । स्वप्रकाशा, अर्थप्रतीतित्वात्, यः स्वप्रकाशो न भवति नासावर्थप्रतीतिः, यथा घटः ॥.
શંકા:- આંખ વગેરે પણ અર્થમાં પ્રકાશક છે, છતાં તેઓ પોતાને પ્રકાશતા નથી. તેથી પ્રકાશક ોવા છતાં જ્ઞાન સ્વયં પ્રકાશમાન નથી. આમ સાધ્યાભાવમાં હેતુની વૃત્તિ હેતુને અનેકાંતિક સિદ્ધ કરે છે. • સમાધાન:- આંખવગેરેને પક્ષ બનાવી હેતની જે અનેકાંતિકતા બતાવી તે અયુક્ત છે. આંખ વગેરે જેઓ પ્રકાશકતરીકે ઈષ્ટ છે તે બાહ્ય દેખાતી દ્રવ્યેન્દ્રિયો રૂપે નહિ પરંતુ લબ્ધિ અને ઉપયોગાત્મક ભાવેન્દ્રિયોરૂપે જ ઈષ્ટ છે. તેને ઈન્દ્રિયાદિજનતજ્ઞાનના આવારક તેવા-કેવા પ્રકારનાં મતિજ્ઞાનાવરણ કર્મ છે. આ કર્મનાંયોપશમથી ઉત્પન્ન થતી વિશક્તિ અથવા તેવી વિશુદ્ધિને અનુસાર આત્માનો તેને ઇન્દ્રિયનાં વિષયમાં ઉપયોગ (જ્ઞાનવ્યાપાર)જ ભાવેન્દ્રિય છે. તે ભાવેન્દ્રિય સ્પર્શેન્દ્રિયાદિ રૂપે પાંચ છે. અને સ્પર્શ, રસ વગેરે તેનાં વિષયો છે.)આ ભાવેન્દ્રિયો અસંવેદનાત્મક જ છે. તેથી વ્યભિચારદોષ નથી. તેથી અનુમાન પ્રયોગ:- “સંવિત સંવેદન સ્વપ્રકાશ છે ( સ્વસવે છે)કેમકે અર્થપ્રતીતિરૂ૫ (=અર્થના જ્ઞાનરૂપ)છે. જે સ્વસંવેદ્ય નથી તે અર્થપ્રતીતિરૂપ પણ બને નહીં, જેમકે ઘડે (માટે નેત્રવગેરે વ્યભિચાર કે સંદેહ માટેનું દષ્ટાંત બની ન શકે, કેમકે પક્ષરૂપે છે. અન્યથા સર્વત્ર પક્ષને જ સંદેહનું દષ્ટાંત સ્થાપી હતમાં ઘેષ બતાવી શકાય, અને અનુમાન પ્રમાણની વિફળતાનો પ્રસંગ આવે. આમ નેત્રાદિ ભાવેન્દ્રિય જ્ઞાનરૂપે લેવાથી પક્ષરૂપ હોઈ અનેકાંતિકતાનું ગંત બની ન શકે.)
ત્રિપુટી પ્રત્યક્ષ કલ્પના કાન્ત આમ જ્ઞાન સ્વસંવેદ્ય છે એમ પ્રત્યક્ષ અને અનુમાનથી સિદ્ધ થાય છે. તેથી (૧)સત વિદ્યમાન વસ્તુ સાથે ઈન્દ્રિય અને બુદ્ધિનો સંયોગ થાય છે અને તેનાથી જ્ઞાન ઉત્પન્ન થાય છે. (૨) તેનાથી અર્થપ્રકટન (=અર્થજ્ઞાન)થાય છે. (૩)તેનાથી અર્થપત્તિપ્રમાણ પ્રવર્તે છે. અને તેનાથી પ્રકાશકશાનનો બોધ થાય છે.” (આને ભમત ત્રિપુટીપ્રત્યક્ષ કહે છે.)આવી ત્રિપુટીપ્રત્યક્ષ કલ્પના માત્ર પ્રયાસફળવાળી છે. અર્થાત વ્યર્થ છે.
જ્ઞાનની સ્વાન્યપ્રકાશ્યતા-નેયાયિક નૈયાયિક:- “જ્ઞાન સ્વાન્યપ્રકાશ્ય છે. (સ્વ જ્ઞાન. અન્ય:તે જ્ઞાનથી ભિન્નશાન, તેનાથી પ્રકાશ્ય છે કેમકે તે ઈશ્વરના જ્ઞાનથી ભિન્ન હોવા ઉપરાંત પ્રમેય છે, જેમકે ઘન (ઈશ્વર સર્વજ્ઞ છે. તેનું જ્ઞાન નિત્ય હોવાથી કે
પ્રમેય બની શકતું નથી. તેથી ઇશ્વરના જ્ઞાનથી ભિન્ન જ્ઞાન એટલે કે જીવાત્માઓનાં જ્ઞાનને પ્રમેયરૂપ કહ્યું : છે છે)ઉત્પન્ન થયેલું જ્ઞાન પોતે સમવાયસંબંધથી જે આત્મામાં વૃત્તિ છે. તે જ આત્મામાં તે જ્ઞાન પછી તરત
१. प्रदीपस्यार्थापेक्षया प्रकाशकत्वं स्वापेक्षया च प्रकाश्यप्रकाशकत्वम् । २. जन्तोः श्रोत्रादिविषयस्तत्तदावरणस्य यः। स्यात्क्षयोपशमो लब्धिरूपं भावेन्द्रियं हि तत् ॥ स्वस्वलब्ध्यनुसारेण विषयेषु यः आत्मनः । व्यापार उपयोगाख्यं भवेद्भावेन्द्रियं च तत् ॥ लोकप्रकाशे ३ ॥
- કાવ્ય-૧૨ ) [
8146)
***