________________
I
a like શારી. ચાકુઠજરી કરે છે જ ! ___ “ न हि वै सशरीरस्य प्रियाप्रिययोरपहतिरस्ति अशरीरं वा वसन्तं प्रियाप्रिये न स्पृशतः"। 'इत्यादयोऽपि वेदान्तारतादृशीमेव मुक्तिमादिशन्ति। अत्र हि प्रियाप्रिये सुखदुःखे, ते चाशरीरं मुक्तं न स्पृशतः । अपि च “यावदात्मगुणाः ।। * सर्वे नोच्छिन्ना वासनादयः । तावदात्यन्तिकी दुःखव्यावृत्ति विकल्प्यते॥१॥ धर्माधर्मनिमित्तो हि सम्भवः सुखदुःखयोः। MA मूलभूतौ च तावेव स्तम्भौ संसारसद्मनः ॥२॥ तदुच्छेदे च तत्कार्यशरीराद्यनुपप्लवात्। नात्मनः सुखदुःखे स्त इत्यसौ मुक्त ॐ उच्यते ॥३॥ इच्छाद्वेषप्रयत्नादि भोगायतनबन्धनम्। उच्छिन्नभोगायतनो नात्मा तैरपि युज्यते ॥४॥ तदेवं धिषणादीनां
नवानामपि मूलतः। गुणानामात्मनो ध्वंसः सोऽपवर्गः प्रतिष्ठितः ॥५॥ ननु तस्यामवस्थायां कीहगात्मावशिष्यते। स्वरूपैकप्रतिष्ठानः परित्यक्तोऽखिलैर्गुणैः ॥६॥ ऊर्मिषट्कातिगं रूपं तदस्याहुर्मनीषिणः। संसारबन्धनाधीनदुःखशोकाद्यदूषितम् ॥७॥ कामक्रोधलोभगर्वदम्भहर्षाः ऊर्मिषट्कमिति।" જ સંસારરૂપી પ્રાસાદના મૂળભૂત સ્વભરૂપ છે. (આ બે પર જ સંસાર ટક્યો છે.)રા આ બન્ને(=ધર્માધર્મ) નો ઉચ્છેદ થવાથી તેના કાર્યરૂપ શરીર વગેરે ઉત્પન્ન થતા નથી. તેમ જ આત્માનાં સુખ-દુ:ખ પણ રહેતા નથી. હું તેથી આત્મા “મુક્ત' કહેવાય છે. ૩ ઈચ્છા-દ્રષ-પ્રયત્ન વગેરે ભોગાયતન(શરીર) ના પ્રયોજાય છે.)છું (ઈચ્છાદિમાં શરીર નિમિત્ત છે.)શર્રીરનો અભાવ થવાથી આત્મા તેઓની સાથે પણ જોડાતોનથી. (આત્મામાં ઈચ્છાદિ પણ રહેતા નથી.) ૪. આ પ્રમાણે આત્માના ધિષણા (બુદ્ધિ) વગેરે નવગુણોનો મૂળથી નાશ જ અપવર્ગ તરીકે પ્રતિષ્ઠિત માન્ય છે. પ . આત્મા આ મોસઅવસ્થામાં કેવો હેય છે? બધા જ ગુણોથી રહિત એવો આત્મા માત્ર સ્વરૂપમાં જ અવસ્થિત હોય છે.u૬ ઊર્મિષકથી અતીત,તથા સંસારરૂપબંધનને આધીન) દુ:ખશોકાદિથી અદૂષિત, એવું આત્માનું આ સ્વરૂપ ત્યાં છે તેમ વિદ્વાનો પ્રરૂપે છે. ૭. ઊર્મિષક કામ, ક્રોધ, લોભ, મદ, દલ્મ ( માયા) અને હર્ષ છે. (જયન્તનાં મતે સુધા અને તરસ પ્રાણની, લોભ અને મોહ આ બે મનની તથા શીન અને આતપ-ઉષ્ણતા આ બે શરીરની એમ ૯ ઊર્મિઓ છે. અને તેનાથી રહિત એવું મોક્ષનું સ્વરૂપ છે.).
આ પ્રમાણે (૧)સત્તા છ સત પદાર્થોમાંથી દ્રવ્યાદિ ત્રણમાં જ છે. (૨)જ્ઞાન આત્માથી અત્યંત ભિન્ન છે. અને (૩) મુક્તિ, જ્ઞાન અને સુખમય નથી. આ ત્રણ અભ્યપગમનું સમર્થન કરનારાઓ, કણાદમતને અનુસરનારા છે. અને તારી આજ્ઞાથી બાહ્ય છે. ખરેખર! આવિદ્વાનોએ સુંદર આગમરચના કરી છે! અથવા અહીં “સસૂત્રમ' પદ ક્રિયાવિશેષણરૂપ છે. તેથી તેઓએ વસ્તુની વ્યવસ્થાની રચનામાં કુશળ એવા સૂત્રોની રચના કરી છે!” એવો અર્થ પ્રાપ્ત થાય છે. અહીં ઉપહાસગર્ભ પ્રશંસાવચન છે. કારણ કે ખરેખર! વૈશેષિકોની આ સૂત્રરચના વસ્તનો સમ્યગનિશ્ચય કરાવવામાં અસમર્થ છે. વિપરીતલક્ષણવાળી છે. તેથી કવિ વ્યંગમાં સસૂત્ર ઇત્યાદિ શબ્દપ્રયોગથી તેઓના સૂત્રરચનાકૌશલને વખાણે છે. આ પ્રમાણે લંગમાં પ્રશંસાવચનનો પ્રયોગ કાવ્યો વગેરેમાં થાય છે. દા. ત. “હે મિત્ર! ત્યાં આપના વડે ઘણો ઉપકાર કરાયો ! અને લાંબા કાળ સુધી સજજનતા બતાવાઈ !”
દ્રાદિત્રણમાં સત્તાની સ્વીકૃતિની અસંગતતા : વૈશેષિકોના આ ત્રણ અપગમ યુક્તિરહિત છે. અને ઉપહાસપાત્ર છે. તે આ પ્રમાણે->(૧) વૈશેષિકોને આ સંમત છ એ પદાર્થોમાં “સત બુદ્ધિ સમાન પ્રકારે થતી લેવા છતાં માત્ર દ્રવ્યાદિ ત્રણમાં જ સત્તા સ્વીકારવી ?
અને સામાન્યાદિ ત્રણમાં નહીં, એ પશ્યતોહર સોનીની જેમ બીજાનાં દેખતાં ચોરી કરવા જેવું થયું. ૬. જન્ટો 80 ૮-૧૨. #.२. जयन्तविरचितन्यायमञ्जयाँ पृ० ५०८ । ऊर्मिपट्कं तत्र- प्राणस्य क्षुत्पिपासे द्वे, लोभमोहौ च चेतसः । शीतातपौ शरीरस्य षमिरहितः શિવ:// દવ્યાત્રિણમાં સત્તાની સ્વીકૃતિની અસંગતતા
દ:::::: :::::
જિ
*
*
*