Book Title: Anyayogvyavacched Dwatrinshika Tika Syadwadmanjari
Author(s): Hemchandracharya, Jayshekharsuri, Ajitshekharsuri
Publisher: Jain Sangh Gantur
View full book text
________________
રાક ... ચાઠમંજરી એક રીતે નામ
न चवाच्यं, न खलु वयं क्रियां प्रतिक्षिपामः, किन्तु तत्त्वज्ञानपूर्विकाया एव तस्या मुक्तिहेतुत्वमिति ज्ञापनार्थं तत्त्वज्ञानाद् । निःश्रेयसाधिगम इति ब्रूम इति। न ह्यमीषां संहते अपि ज्ञानक्रिये मुक्तिप्राप्तिहेतुभूते। वितथत्वात् तज्ज्ञानक्रिययोः । न च વિતત્વમસિદ્ધ વિવાર્યમાળાનાં ષોડશાનામપિ તત્ત્વોમાસવા રા િ– સૈ પ્રમાણતાવત્ નક્ષળમિત્યું સૂત્રત“अर्थोपलब्धिहेतुः प्रमाणम्" इति। एतच्च न विचारसहम्। यतोऽर्थोपब्धौ हेतुत्वं यदि निमित्तत्वमात्रं, तत्सर्वकारकसाधारणमिति कर्तृकर्मादेरपि प्रमाणत्वप्रसङ्गः। अथ कर्तृकर्मादिविलक्षणं हेतुशब्देन करणमेव विवक्षितं, तर्हि तज्ज्ञानमेव युक्तं, न चेन्द्रियसन्निकर्षादि। यस्मिन् हि सत्यर्थ उपलब्धो भवति, स तत्करणम्। न चेन्द्रियसन्निकर्षसामग्र्यादौ सत्यपि ज्ञानाभावेऽर्थोपलम्भः । साधकतमं हि करणम्। अव्यवहितफलं च तदिष्यते । व्यवहितफलस्यापि करणत्वे दुग्धभोजनादेरपि तथाप्रसङ्गः। तन्न ज्ञानादन्यत्र प्रमाणत्वम्। अन्यत्रोपचारात्। यदपि न्यायभूषणसूत्रकारेणोक्तम्“सम्यगनुभवसाधनं प्रमाण्” इति, तत्रापि साधनग्रहणात् कर्तृकर्मनिरासेन करणस्यैव प्रमाणत्वं सिध्यति। तथा(त्रा?)ऽप्यव्यवहितफलत्वेन साधकतमत्वं ज्ञानस्यैव इति न तत् सम्यग्लक्षणम्। “स्वपरव्यवसायि ज्ञानं प्रमाणम्” इति तु तात्त्विकं लक्षणम्॥
પ્રમાણપદાર્થની તત્વાભાસતા અહીં સૌ પ્રથમ પ્રમાણપદાર્થઅંગે તેઓની માન્યતામિથ્યા છે તેમ બતાવે છે. “અર્થ(વિષય)ની ઉપલબ્ધિ =પ્રાપ્તિ) માં હેતુ (કરણ) પ્રમાણ છે. પ્રમાણની આ વ્યાખ્યા અવિચારિતરમણીય છે. કેમ કે “અર્થની, ઉપલબ્ધિમાં હેત પદમાં હેત પદથી નિમિત્ત એટલો જ અર્થ હોય, તો કર્તા-કર્મ વગેરે બધા જ કારકો પણ હું સાક્ષાત્ નિમિત્ત બનવાથી પ્રમાણ બની જશે. જેમ કે અહીં અર્થની ઉપલબ્ધિએ કાર્યમાં આત્મા કર્તરૂપનિમિત્ત છે વગેરે. પણ આ ઉભયવાદીને અસંમત છે.
ઈન્દ્રિય સનિકઆદિ અપ્રમાણભૂત પૂર્વપક્ષ:- અહીં હેતુ શબ્દથી કર્તા અને કર્મથી વિલક્ષણ એવા કરણની વિવા કરેલી છે. તેથી હેતુ તરીકે આત્મા વગેરે ગ્રહણ થશે નહીં.
ઉત્તરપક્ષ:- તો જ્ઞાન જ પ્રમાણ તરીકે ઠરશે. ઈન્દ્રિયસનિક વગેરે પ્રમાણ નહીં બને. કેમ કે કરણ એટલે જેની હાજરીથી અવશ્ય અર્થની ઉપલબ્ધિ થાય તે ઈન્દ્રિયસનિકર્ષ હાજર હોય તો પણ જો જ્ઞાનનો અભાવ હેય તો અર્થોપલબ્ધિ થતી નથી. તેથી ઈન્દ્રિયસનિકર્ષવગેરે કરણ નથી, પણ જ્ઞાન જ કરણ છે. વળી જે સાધકતમ ણેયને જ કરણ બને. સાધકતમ જેની અવ્યવહિત ઉત્તરમાં ફળ હોયતે ઈન્દ્રિયસનિક વગેરે એવા નથી. જો વ્યવહિતફળવાળા દૂર ફળવાળા સાધનને પણ સાધકતમ માનવામાં આવે, તો દૂધ-ભોજન વગેરે પણ સાધકતમ બનશે. (કેમ કે તેઓ પણ સ્કૂર્તિ વગેરે આપવા દ્વારા અર્થોપલબ્ધિમાં પરંપરા હેત બને છે!) તેથી જ્ઞાન સિવાય બીજુ કોઈ પ્રમાણ નથી. તેથી જ્ઞાન સિવાય બીજાઓ ઉપચારથી જ પ્રમાણ તરીકે સિદ્ધ થશે, વાસ્તવમાં નહીં. ન્યાયભૂષણ સૂત્રકારે કહ્યું છે કે, - “સમ્યગઅનુભવનું સાધન પ્રમાણ છે ત્યાં પણ સાધનથી કર્તા અને કર્મદિને છોડીને કરણ જ પ્રમાણ તરીકે સિદ્ધ છે. અને ‘કરણ પણ અવ્યવહિત ઉત્તરમાં ફળજનક હેય તે જ વાત ઇષ્ટ લેવાથી જ્ઞાન જ પ્રમાણતરીકે સિદ્ધ થાય છે. તેથી ઇન્દ્રિયસનિક વગેરેને પ્રમાણ તરીકે સ્થાપવાના હેતુથી બનાવેલું પ્રમાણનું ઉપરોક્ત લક્ષણ સંગત નથી. પરંતુ અપરવ્યવસાયિ જ્ઞાન પ્રમાણ છે. એ લક્ષણ જ સંગત છે. સ્વજ્ઞાન પોતાનું, પર=વિષયનું વ્યવસાયિક નિશ્ચય કરાવવામાં ઉદ્યત છે, ૨. ચાવસારે પાર્વજ્ઞwળીને ૧-૨ / ૨. પ્રમાનિયતત્તાનોકાન - II
કાવ્ય-૧e. [
111
**
**
::