________________
સ્થાપ્નદમંજરી तदेवं प्रमाणादिषोडशपदार्थानामविशिष्टेऽपि तत्त्वाभासत्वे प्रकटकपटनाटकसूत्रधाराणां त्रयाणामेव छलजातिनिग्रहस्थानानां मायोपदेशादिति पदेनोपक्षेपः कृतः। तत्र परस्य वदतोऽर्थविकल्पोपपादनेन वचनविघातः छलम्। तत् त्रिधा-वाक्छलं, सामान्यछलम, उपचारछलम्चेति। तत्र साधारणे शब्दे प्रयुक्ते वक्तरभिप्रेतादर्थान्तरकल्पनया तनिषेधो वाक्छलम्। यथा नवकम्बलोऽयं माणवक इति नूतनविवक्षया कथिते, परः संख्यामारोप्य निषेधति कुतोऽस्य नव कम्बलाः इति। संभावनयातिप्रसङ्गिनोऽपि सामान्यस्योपन्यासे हेतुत्वारोपणेन तन्निषेधः सामान्यच्छलम्। यथा अहो नु, खल्वसौ ब्राह्मणो विद्याचरणसंपन्न इति ब्राह्मणस्ततिप्रसङ्गे, कश्चिद् वदति, सम्भवति ब्राह्मणे विद्याचरणसंपदिति, तच्छलवादी ब्राह्मणत्वस्य हेतुतामारोप्य निराकुर्वन्नभियुङ्क्ते 'यदि ब्राह्मणे विद्याचरणसंपद् भवति, व्रात्येऽपि सा. भवेद, व्रात्योऽपि ब्राह्मण एवे' ति । औपचारिके प्रयोगे मुख्यप्रतिषेधेन प्रत्यवस्थानम् उपचारच्छलम् । यथा मञ्चाः क्रोशन्तीत्युक्ते, परः प्रत्यवतिष्ठते :-- कथमचेतनाः मञ्चाः क्रोशन्ति ? मञ्चस्थाः पुरुषाः क्रोशन्तीति॥ આત્માનાં ગુણો છે. માટે આ લક્ષણથી સર્વ પ્રમેયનો સંગ્રહથઈ શકે છે. આ પ્રમાણે પરસ્પરિકલ્પિત પ્રમેય પણ તત્વાભાસ છે. આ પ્રમાણે સંશયાદિ સર્વપદાર્થો પણ તત્વાભાસરૂપ છે. તે વિદ્વાનોએ સ્વયં જ વિચારી લેવું. આ તત્વાભાસ પ્રતીત છે અને તેનું વર્ણન કરવામાં ગ્રંથગૌરવ થાય છે. તેથી તેની અહીં ચર્ચા કરતા નથી. કેમ કે એતત્ત્વાભાસોને બતાવવા જતાં સમગ્ર ન્યાયદર્શનનું આલેખન કરવું પડે. જે એક અલગ ગ્રંથરૂપ બની જાય.
છળ' નું સ્વરૂપ આ પ્રમાણે પ્રમાણવગેરે સોળે પદાર્થો સમાનતયા તત્વાભાસરૂપ છે. છતાં પણ છળ, જાતિ અને નિગ્રહસ્થાનો તો પ્રગટપણે કપટનાટકના સૂત્રધાર છે. તેથી કાવ્યમાં માયોપદેશા પદથી મુખ્યતયા છળ, જાતિ અને નિગ્રહસ્થાનો જ નિર્દિષ્ટ છે.
અહીં– બીજો કહેતો હોય ત્યારે અર્થમાં વિકલ્પ દર્શાવવા દ્વારા બીજાના વચનમાં સ્કૂલના કરવી એ છળ છે. આ છળ ત્રણ પ્રકારે છે. (૧) વાછળ, (૨)સામાન્યછળ અને (૩)ઉપચાર છળ. એમાં જૂઘ જૂદા અર્થના વાચક એક શબ્દનો વક્તા એક અભિપ્રેત અર્થમાં પ્રયોગ કરે, ત્યારે ભિન્નઅર્થની કલ્પના કરવા દ્વારા તે શબ્દપ્રયોગનો નિષેધ કરવો તે વાકછળ છે. જેમ કે “આ નવકમ્બળવાળો માણવક છે આ સ્થળે વક્તાએ “નવ', શબ્દ “નૂતન અર્થમાં વાપર્યો હોવા છતાં બીજી વ્યક્તિ નવ" શબ્દથી નવ સંખ્યાનો આરોપ કરીને નિષેધ કરે કે, “આની પાસે નવ ૯)કમ્બળ શી રીતે સમ્ભવે? જેમાં અતિપ્રસંગની શકયતા છે, એવા વાકયનો પણ વક્તા સંભાવના માત્રથી અને નહિકે હેતપુરસ્સર સામાન્યરૂપે ઉપન્યાસ કરે, ત્યારે તેમાં હેતતાનો ઉપચાર કરી વ્યભિચાર દેખાડીનિષેધ કરવો, તે સામાન્યછળ. અર્થાત જે સ્થળે હેતeતમદ્ભાવવગેરરૂપ વ્યાપ્તિમાં વ્યભિચાર પ્રસિદ્ધ હેય, અને વક્તાએ વ્યાતિરૂપે નહિ પણ સંભાવનામાત્રથી ઉલ્લેખ કર્યો હોય, ત્યાં તેવી વ્યાપ્તિનું તાત્પર્ય ગ્રહણ કરી વ્યભિચારાદિ દૂષણ બતાવી નિષેધ કરવો. જેમકે “અહે આ બ્રાહ્મણ વિદ્યા અને આચરણથી સંપન્ન છે.” આમ સામાન્યથી જ બ્રાહ્મણની સ્તુતિનો પ્રસંગ હેય, ત્યારે કોઈક બોલે બ્રાહ્મણમાં વિદ્યા અને આચરણરૂપ સંપત્તિ સંભવે છે. ત્યારે છળવાદી વિદ્યા અને આચરણરૂપ સંપત્તિ માટે બ્રાહ્મણત્વને હેતુ તરીકે આરોપે અને પછી વ્યભિચાર બતાવે કે, જો જે બ્રાહ્મણ હેય તેવિચરણસંપન્ન જ હેય; તો વાત્ય પતિત બ્રાહ્મણ પણ વિદ્યાચરણસંપન્ન લેવો જોઇએ. કેમ કે તે પણ બ્રાહ્મણ છે, પણ તે પતિત બ્રાહ્મણ વિચરણસંપન્ન તરીકે માન્ય નથી.") જ્યાં મુખ્યને ઉપચાર કરી ઔપચારિકપ્રયોગ કર્યો છે, તે
. સાવિત્રીપતિના પ્રત્યા બન્યાયવિહિંતાઃ |
**
ધશ-૧૦
::::::::::::::4119